ઓડિશાના રાયગડામાં આગામી વેદાંત ગ્રુપ બોક્સાઈટ ખાણકામ પ્રોજેક્ટ સાથે જોડાયેલા રસ્તાના નિર્માણને લઈને ગઇકાલે કુહાડી અને અન્ય તીક્ષ્ણ ખેતીના સાધનો સાથે સજ્જ આદિવાસીઓ પોલીસ સાથે…
View More ઓરિસ્સામાં આદિવાસી-પોલીસ અથડામણમાં કુલ 70 ઘવાયાOdisha
ક્રોસ વોટિંગ કરવા બદલ ઓરિસ્સા કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યો સસ્પેન્ડ
ઓડિશામાં રાજ્યસભા ચૂંટણી પછી એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમમાં, કોંગ્રેસ પાર્ટીએ આજે તેના ત્રણ ધારાસભ્યોને પાર્ટી વ્હિપનો ભંગ કરવા અને ભાજપ સમર્થિત સ્વતંત્ર ઉમેદવારની તરફેણમાં ક્રોસ…
View More ક્રોસ વોટિંગ કરવા બદલ ઓરિસ્સા કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યો સસ્પેન્ડઓરિસ્સામાં કોંગ્રેસ ધારાસભ્યોનું પાંચ કરોડના ભાવે ‘શોપિંગ’
‘ઓપરેશન લોટસ’ અંતર્ગત ભાજપના નેતા સહિત બેની ધરપકડ રાજ્યસભાની ચૂંટણી પહેલા ઓડિશાના રાજકારણમાં ભારે ગતિવિધિઓ ચાલી રહી છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે ગઇકાલે દાવો…
View More ઓરિસ્સામાં કોંગ્રેસ ધારાસભ્યોનું પાંચ કરોડના ભાવે ‘શોપિંગ’ICU જ સ્મશાનભઠ્ઠી બન્યું: ઓરિસ્સામાં આગમાં 10 દર્દી ભડથું
11 સ્ટાફ સહિત અનેક દાઝયા: કટકની SCB મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં વહેલી સવારે 3 વાગ્યે ટ્રોમા સેન્ટરને જવાળાઓ ઘેરી વળતા અન્ય પાંચની હાલત ગંભીર: મૃતકોને 25…
View More ICU જ સ્મશાનભઠ્ઠી બન્યું: ઓરિસ્સામાં આગમાં 10 દર્દી ભડથું30 હજારની લાંચમાં ઝડપાયેલા અધિકારીના ઘરે 4 કરોડના થપ્પા
ઓડિશા વિજિલન્સ વિભાગે રાજ્યના ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહીમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. કટક સર્કલના ડેપ્યુટી ડિરેક્ટર ઓફ માઈન્સ દેબાબ્રત મોહંતીને મંગળવારે રાત્રે 30,000 રૂૂપિયાની લાંચ…
View More 30 હજારની લાંચમાં ઝડપાયેલા અધિકારીના ઘરે 4 કરોડના થપ્પાસગીર વિદ્યાર્થિની પર ત્રણ શિક્ષકો અને પટાવાળાનો સામૂહિક બળાત્કાર
ઓરિસ્સાની ખાનગી શાળાની ઘટના, શિક્ષિકા સહિત પાંચની ધરપકડ ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લામાં એક મહિલા શિક્ષિકા સહિત ચાર શિક્ષકોની શાળાના પરિસરમાં બે વર્ષ સુધી વારંવાર જાતીય હુમલો…
View More સગીર વિદ્યાર્થિની પર ત્રણ શિક્ષકો અને પટાવાળાનો સામૂહિક બળાત્કારજગન્નાથ પુરી મંદિરના શિખર પર ગરૂડ ઉડતા જોવા મળ્યા: અશુભનો સંકેત
ઓડિશા સ્થિત જગન્નાથ પુરી મંદિરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પક્ષીઓનું એક મોટું ઝુંડ મંદિરના શિખરની આસપાસ ફરતું દેખાઈ…
View More જગન્નાથ પુરી મંદિરના શિખર પર ગરૂડ ઉડતા જોવા મળ્યા: અશુભનો સંકેતકટકમાં શ્રેયા ઘોષાલના કોન્સર્ટમાં ભીડથી અરાજકતા: એક ઘાયલ
ગઇકાલે ઓડિશાના કટકમાં બોલિવૂડ ગાયિકા શ્રેયા ઘોષાલે લાઈવ કોન્સર્ટ રજૂ કર્યો. શહેરના બાલી યાત્રા મેદાનમાં આયોજિત આ કોન્સર્ટમાં અંધાધૂંધી સર્જાતા બાલી યાત્રા મહોત્સવના સમાપન સમારોહમાં…
View More કટકમાં શ્રેયા ઘોષાલના કોન્સર્ટમાં ભીડથી અરાજકતા: એક ઘાયલઆંધ્ર-ઓડિસામાં તબાહી મચાવી ‘મોન્થા’ જમીનમાં સમાયું, એકનું મોત
100 કિ.મી./કલાકની ઝડપે પવન ફૂંકાયો, અનેક મકાનો જમીનદોસ્ત, મોટાભાગના વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ્પ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત મોન્થા ગત રાત્રે આંધ્રપ્રદેશના પૂર્વી દરિયાકાંઠે ત્રાટક્યું, જેના…
View More આંધ્ર-ઓડિસામાં તબાહી મચાવી ‘મોન્થા’ જમીનમાં સમાયું, એકનું મોતઆંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અથડાશે ચક્રવાત મોંથા!! ટ્રેન-ફ્લાઈટ્સ રદ, ઓડિશા-બંગાળ, તમિલનાડુમાં ભારે વરસાદ
મોનથા વાવાઝોડાએ અત્યંત ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આંધ્ર પ્રદેશના કાકીનાડાના દરિયા કિનારે…
View More આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અથડાશે ચક્રવાત મોંથા!! ટ્રેન-ફ્લાઈટ્સ રદ, ઓડિશા-બંગાળ, તમિલનાડુમાં ભારે વરસાદ