ટંકારામાં વિજ પોલ ઊભા કરવા બાબતે વહીવટી તંત્રની ગંભીર વિસંગતતા અને અણઘડ વહીવટ સામે આવ્યો છે. તંત્ર દ્વારા લેવાયેલા એકતરફી નિર્ણયોને કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે…
View More ટંકારા તાલુકામાં ખેડૂતોની જાણ બહાર વીજ પોલ માટે બારોબાર સંમતિ અપાઈ જતાં હોબાળોજીયાણાના મહિલા પોસ્ટ માસ્તરનો અધિકારી અને ગામના શખ્સોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ
શહેરના 150 ફૂટ રીંગરોડ પર ચંદ્રપાર્કમાં રહેતા અને જીયાણા ગામના મહિલા પોસ્ટ માસ્તરે નોકરી દરમિયાન સ્થાનિક લોકોના ત્રાસથી કંટાળી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા…
View More જીયાણાના મહિલા પોસ્ટ માસ્તરનો અધિકારી અને ગામના શખ્સોના ત્રાસથી આપઘાતનો પ્રયાસબંગાળની ખાડીમાં બે બોટ પલટી જતા 500નાં મોત
મ્યાનમારના અત્યાચારગ્રસ્ત રોહિંગ્યા લઘુમતી સભ્યોને લઈ જતી બે બોટ બંગાળની ખાડીમાં પલટી ગયાના અહેવાલો બાદ 500 થી વધુ લોકોના મોતની આશંકા છે. પ્રારંભિક માહિતી અનુસાર,…
View More બંગાળની ખાડીમાં બે બોટ પલટી જતા 500નાં મોતRMCની સોલિડ વેસ્ટ શાખામાં ‘ઓફિસ પોલિટિકસ’થી કંટાળી જઇને શાખા અધિકારીએ રાજીનામું ધરી દીધું
આંતરિક રાજકારણ માત્ર રાજકીય પક્ષોમાં જ હોય તેવુ નથી હોતુ. નોકરિયાત વર્ગમાં પણ હોય છે, પછી તે કોર્પોરેટ કલ્ચર હોય કે સરકારી એકમ. આવુ જ…
View More RMCની સોલિડ વેસ્ટ શાખામાં ‘ઓફિસ પોલિટિકસ’થી કંટાળી જઇને શાખા અધિકારીએ રાજીનામું ધરી દીધુંસુરતના ઉદ્યોગપતિનું આફ્રિકામાં અપહરણ કરી 44 કરોડની ખંડણી વસૂલી
કટ્ટરપંથી સંગઠને ઉદ્યોગપતિ, રસોયા અને ઇલેક્ટ્રિશિયનને ઉપાડી લઇ 100 કરોડની માંગણી કરી હતી, ભારે ખળભળાટ મચાવતી ઘટના સુરતના જાણીતા હીરાના ઉદ્યોગપતિ ધીરૂભાઇ રામાણીનું આફ્રીકન દેશ…
View More સુરતના ઉદ્યોગપતિનું આફ્રિકામાં અપહરણ કરી 44 કરોડની ખંડણી વસૂલીસૌરાષ્ટ્ર યુનિ.ના બે ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણરૂૂપ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ગુજરાત રાજ્યમાંથી માત્ર બે ખેલાડીઓની ભારતીય બીચ હેન્ડબોલ ટીમમાં પસંદગી થઈ હતી અને ગૌરવની વાત એ…
View More સૌરાષ્ટ્ર યુનિ.ના બે ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગીસાંસદ રૂપાલાની અધ્યક્ષતામાં ‘દિશા’ સમિતિની બેઠક સંપન્ન
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ પરસોત્તમભાઈ રૂૂપાલાની અધ્યક્ષતામાં ’દિશા’ સમિતિ (ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરિંગ કમિટી)ની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે મેયર નેહલભાઈ શુક્લા, જિલ્લા…
View More સાંસદ રૂપાલાની અધ્યક્ષતામાં ‘દિશા’ સમિતિની બેઠક સંપન્નગુજરાતીઓમાં રોકાણની પેટર્ન બદલાઇ, રિયલ એસ્ટેટ કરતા SIPનું આકર્ષણ
ગુજરાતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદી અને મોંઘા ભાવના કારણે રોકાણની પેટર્ન બદલાઇ રહી છે અને રોકાણકારો રિયલ એસ્ટેટ છોડીને મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા છે. જેના…
View More ગુજરાતીઓમાં રોકાણની પેટર્ન બદલાઇ, રિયલ એસ્ટેટ કરતા SIPનું આકર્ષણહરિધવા રોડ પર થાર ચાલકનો આતંક, ત્રણ કાર અને વીજ થાંભલાને લીધા અડફેટે
શહેરના હરિધવા માર્ગ પર આજે નવનીત હોલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક ’થાર’ કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર,…
View More હરિધવા રોડ પર થાર ચાલકનો આતંક, ત્રણ કાર અને વીજ થાંભલાને લીધા અડફેટેલાપાસરી ગામમાં જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર હુમલો
શહેરના આજીડેમ વિસ્તાર હેઠળના લાપાસરી ગામમાં જૂની અદાવતનો ખાર રાખી એક યુવાન પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગત રાત્રિના સુમારે આ…
View More લાપાસરી ગામમાં જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર હુમલો