શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં નવનિર્મિત ફાયફલ શૂટિંગ વિભાગમાં મોડી રાત્રે ઈલેક્ટ્રીક કામ કરતા યુવકને વીજશોક લાગતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો યુવકનું મોત નીપજતા પરિવારમાં…
View More પોલીસ હેડકવાર્ટરમાં નવનિર્મિત રાઇફલ શૂટિંગ વિભાગમાં વાયરિંગ કરતાં યુવકનું વીજશોકથી મોતશાપર વેરાવળમાં ઉંધો ગેસ ચડતા યુવતીનું નીપજ્યું મોત
શહેરની ભાગોળે આવેલા શાપર-વેરાવળમાં રહેતી યુવતીએ રાત્રે નોનવેજની મીજબાની માણયા બાદ સવારે દહીં રોટલી ખાધી હતી. ત્યારે બાદ તેની તબિયત લથડતા ઉંઘો ગેસ ચડતા સારવાર…
View More શાપર વેરાવળમાં ઉંધો ગેસ ચડતા યુવતીનું નીપજ્યું મોતકોઠારિયામાં યુવાને માનસિક બીમારીથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી કર્યો આપઘાત
શહેરમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા 25 વારીયા ક્વાર્ટરમાં રહેતાં વીસ વર્ષના યુવાને ડીશ-વાસણ સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતું લિક્વીડ પી લેતાં ઝેરી અસર થતાં મોત…
View More કોઠારિયામાં યુવાને માનસિક બીમારીથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી કર્યો આપઘાતમેટોડા GIDCમાંથી મધ્યપ્રદેશના બે શ્રમિકો 29 હજારના ગાંજા સાથે ઝડપાયા
ઔદ્યોગિક ક્ષેત્ર મેટોડા જીઆઇડીસીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જીઆઇડીસી ગેટ નંબર 2 અને 3 ની વચ્ચે આવેલા ’એડવીક હાઇટેક’ નામના કારખાનાની ઓરડીમાં બાતમીના આધારે દરોડો…
View More મેટોડા GIDCમાંથી મધ્યપ્રદેશના બે શ્રમિકો 29 હજારના ગાંજા સાથે ઝડપાયાજગન્નાથજીની સવારી મોસાળ સરસપુર પહોંચી
149મી રથયાત્રાને મુખ્યમંત્રી- હર્ષ સંઘવીએ ‘પહિંદ’ વિધિ કરાવી પ્રસ્થાન કરાવ્યું, જય જગન્નાથનો દિવ્ય નાદ ગુંજયો પી.એમ. મોદીએ પ્રસાદના 8 બોકસ મોકલ્યા, 18 ગજરાજ, 101 ટ્રક,…
View More જગન્નાથજીની સવારી મોસાળ સરસપુર પહોંચીલાયન સફારીપાર્કનો ખર્ચ 7 કરોડ વધી ગયો, જન્માષ્ટમી પૂર્વે ઉદ્ઘાટન અટક્યું
44.29 કરોડનુ ભંડોળ પુરું, કામ 80 ટકાએ પુરું થતા જ છેવાડે આવીને અટકી પડ્યું : વધુ ભંડોળની ગ્રાન્ટ આવ્યા પછી જ કામ આગળ વધી શકશે…
View More લાયન સફારીપાર્કનો ખર્ચ 7 કરોડ વધી ગયો, જન્માષ્ટમી પૂર્વે ઉદ્ઘાટન અટક્યુંહથિયાર કાર્ટેલ : ફટાકડીના વધુ 3 શોખીનોની ધરપકડ
અષાઢી બીજના તહેવાર પૂર્વે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત પીસીબી ની ટીમ એ હથિયારના સોદાગરો સામે કડક કાર્યવાહી કરી વેપન કાર્ટેલ’ ના…
View More હથિયાર કાર્ટેલ : ફટાકડીના વધુ 3 શોખીનોની ધરપકડરાજકોટ બાર એસો.ની ચૂંટણી બે વર્ષે યોજવા અંગે 31મીએ વકીલો વચ્ચે બેઠક
રાજકોટ બાર એસો.ની ચૂંટણી દર વર્ષે યોજાઈ રહી છે ત્યારે દર વર્ષે યોજાતી બાર એસોસીએશનની ચૂંટણી દર બે વર્ષે યોજવા અંગે વકીલોની માંગ ઉઠતાં બાર…
View More રાજકોટ બાર એસો.ની ચૂંટણી બે વર્ષે યોજવા અંગે 31મીએ વકીલો વચ્ચે બેઠકસચિવાલયના તમામ સરકારી દસ્તાવેજોમાં સંક્ષિપ્ત નામનો જ ફરજિયાત ઉપયોગ
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD)એ સચિવાલયના વહીવટી કામકાજને વધુ સરળ, ઝડપી અને સુવ્યવસ્થિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સચિવાલય અને કર્મચારીગણ પ્રભાગની વિવિધ…
View More સચિવાલયના તમામ સરકારી દસ્તાવેજોમાં સંક્ષિપ્ત નામનો જ ફરજિયાત ઉપયોગરાજકોટમાં 180 કોચિંગ ક્લાસીસમાં હજારો વિદ્યાર્થીઓ ઉપર જીવનું જોખમ
એસોસિએશન સાથે જોડાયેલા 314 ક્લાસીસમાં કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખાનું ચેકિંગ : ખૂણે ખાચરે ચાલતા હોય તેવા કોચિંગ ક્લાસીસને પકડવા તંત્રની કવાયત જ્યારે કોઇ શાળા, કોલેજ,…
View More રાજકોટમાં 180 કોચિંગ ક્લાસીસમાં હજારો વિદ્યાર્થીઓ ઉપર જીવનું જોખમ