11 વ્યક્તિના જૂથને રાષ્ટ્રધ્વજ સાથે જવા દેવા પોલીસની ઓફર, વિરોધ પ્રદર્શનને નિયંત્રિત કરવા હાઇકોર્ટને પોલીસની ખાતરી: 6000 જવાનોનો બંદોબસ્ત: મુંબઇમાં રેલીને મંજૂરી ’કોકરોચ જનતા પાર્ટી’…
View More લહેરા દો તિરંગા: CJPની કૂચ પહેલાં દિલ્હીમાં તંગદિલીCJP
CJP નેતાઓ પર પોલીસની કાર્યવાહી: સૌરવ દાસ અને આશુતોષ રાંકાને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા
‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના નેતાઓ સામે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે CJP ના પ્રમુખ નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્યા શિંદેની…
View More CJP નેતાઓ પર પોલીસની કાર્યવાહી: સૌરવ દાસ અને આશુતોષ રાંકાને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયાપ્રતિબંધ છતાં જંતર-મંતર પહોંચ્યા CJP નેતાઓ: સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સૌરવ દાસને દિલ્હી પોલીસે ફરી એકવાર અટકાયતમાં લીધા છે. અહેવાલો અનુસાર દાસ તેમના કેટલાક મિત્રો સાથે જંતર-મંતર પહોંચ્યા હતા.…
View More પ્રતિબંધ છતાં જંતર-મંતર પહોંચ્યા CJP નેતાઓ: સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયતકોંકરોચની કૂચ પહેલા દીપકે-રાંકા-દાસ સહિત હજારોની અટકાયત
દેશના મુખ્ય ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવાની માંગણી સાથે આજથી કોંકરોચ જનતા પાર્ટીએ નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન શરૂ કરતા જ દિલ્હીમાં સરકારી લોકડાઉન જેવી સ્થિતિ વચ્ચે…
View More કોંકરોચની કૂચ પહેલા દીપકે-રાંકા-દાસ સહિત હજારોની અટકાયતદિલ્હીમાં પ્રદર્શનકારીઓનો જમાવડો, ધ્રુવ રાઠી બાદ અભિજિત દીપકે પણ પોલીસની કસ્ટડીમાં, વિમાનમાં જ અટકાયતમાં લેવાયા
દિલ્હીમાં આજે સીજેપીના વિરોધ પ્રદર્શનને લઈને હાઈએલર્ટ જેવી સ્થિતિ છે. વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી ન મળવા છતાં કોકરોચ જનતા પાર્ટીના સમર્થકો એકત્ર થવા લાગ્યા…
View More દિલ્હીમાં પ્રદર્શનકારીઓનો જમાવડો, ધ્રુવ રાઠી બાદ અભિજિત દીપકે પણ પોલીસની કસ્ટડીમાં, વિમાનમાં જ અટકાયતમાં લેવાયાCJI ગમે તે કરે ફેર નથી પડતો, મતાધિકાર છીનવી લેવામાં સુપ્રીમ પણ ભાગીદાર: CJP
CJP અથવા ’કોકરોચ જનતા પાર્ટી’એ સુપ્રીમ કોર્ટ સામે સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીના પદાધિકારી સૌરભ દાસે રવિવારે જણાવ્યું હતું કે યુવાનોના મતાધિકાર છીનવી લેવામાં સર્વોચ્ચ અદાલતની…
View More CJI ગમે તે કરે ફેર નથી પડતો, મતાધિકાર છીનવી લેવામાં સુપ્રીમ પણ ભાગીદાર: CJPસરકાર ખોટી જગ્યાએ કાર્યક્ષમતા બતાવે છે: FIR રદ થતાં જ CJP નેતાઓ આક્રમક
સુપ્રીમ કોર્ટે આંદોલનકારીઓ સામે દાખલ કરવામાં આવેલી એફઆઇઆર રદ્દ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આપ્યા બાદ, દિલ્હીના ઇન્ડિયા ગેટ પર 5 સપ્ટેમ્બરે યોજાનારી માર્ચને સત્તાવાર રીતે…
View More સરકાર ખોટી જગ્યાએ કાર્યક્ષમતા બતાવે છે: FIR રદ થતાં જ CJP નેતાઓ આક્રમકજયપુરમાં સ્કૂલ બહાર બબાલ: આશુતોષ રાંકા સહિત CJP કાર્યકરો પર હુમલો, વાહનોમાં તોડફોડ
રાજસ્થાનના જયપુરમાં એક સરકારી શાળાની મુલાકાતે આવેલા CJP કાર્યકર્તાઓને સ્થાનિક લોકોએ અટકાવ્યા હતા. રામપુરા-કંવરપુરા ગામના રહેવાસીઓએ કાર્યકર્તાઓ સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટોળાએ…
View More જયપુરમાં સ્કૂલ બહાર બબાલ: આશુતોષ રાંકા સહિત CJP કાર્યકરો પર હુમલો, વાહનોમાં તોડફોડકોકરોચ ઇફેક્ટ: રાજસ્થાનની શાળાઓમાં પ્રવેશબંધી
કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના પ્રવક્તા આશુતોષ રાંકાએ રાજસ્થાનના અનેક જિલ્લાઓની મુલાકાત લઈને ત્યાંની શાળાઓની સ્થિતિનું મૂલ્યાંકન કરવાની યોજના જાહેર કરી. તે જ ગઇકાલે, રાજસ્થાન…
View More કોકરોચ ઇફેક્ટ: રાજસ્થાનની શાળાઓમાં પ્રવેશબંધીમહારાષ્ટ્ર હાઇકોર્ટની કલાર્ક પરીક્ષામાં ટેક્નિકલ લોચો: ઠેરઠેર વિરોધ દેખાવો, જજની ગાડી રોકી
બોમ્બે હાઈકોર્ટના ક્લાર્ક ટાઇપિંગ કૌશલ્ય પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ ગઇકાલે કલ્યાણ, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ, વાશિમ, ભંડારા અને રાજ્યના અન્ય ભાગોમાં પરીક્ષા કેન્દ્રોમાં વ્યાપક…
View More મહારાષ્ટ્ર હાઇકોર્ટની કલાર્ક પરીક્ષામાં ટેક્નિકલ લોચો: ઠેરઠેર વિરોધ દેખાવો, જજની ગાડી રોકી