વડિયામાં ભૂગર્ભ ગટરની કામગીરી સમયે યોગ્ય પુરાણ ન થતા મુખ્યરોડ બન્યો બિસમાર

ચોમાસાની શરૂઆતમાં જ રસ્તો ધોવાઇ જતા સ્થાનિકોમાં રોષ અમરેલી જિલ્લાના છેવાડાના તાલૂકા મથક એવા વડિયા બે ભાગમાં વહેંચયેલું છે. સુરગપરા અને કૃષ્ણપરા વડિયાના સુરગપરાનો મુખ્ય…

View More વડિયામાં ભૂગર્ભ ગટરની કામગીરી સમયે યોગ્ય પુરાણ ન થતા મુખ્યરોડ બન્યો બિસમાર

સારંગપુર BAPS મંદિરના રથયાત્રા મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું

ગુજરાત મિરર, બોટાદ તા.17 બોટાદ જિલ્લાના ઐતિહાસિક તીર્થધામ સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આજે સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં રથયાત્રાનો ભવ્ય ઉત્સવ…

View More સારંગપુર BAPS મંદિરના રથયાત્રા મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું

ઇસરોમાંથી એક વર્ષમાં 100થી વધુ વિજ્ઞાનીઓના રાજીનામાથી સરકાર ચોંકી, નવો આદેશ જારી કર્યો

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) માં હાલમાં વૈજ્ઞાનિકોના મોટા પાયે થઈ રહેલા રાજીનામાને કારણે મોટી ઉથલપાથલ મચી ગઈ છે. ઈસરોના અનેક સિનિયર સાયન્ટિસ્ટ અને ટેકનિકલ…

View More ઇસરોમાંથી એક વર્ષમાં 100થી વધુ વિજ્ઞાનીઓના રાજીનામાથી સરકાર ચોંકી, નવો આદેશ જારી કર્યો

સોનમ વાંગચુકનો જીવ બચાવવા ગમે તે કરો: કેન્દ્રને હાઇકોર્ટનો આદેશ

લદ્દાખને વિશેષ દરજ્જો અને NEET-UG ગોટાળા મુદ્દે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે પર્યાવરણવાદી સોનમ વાંગચુકની ભૂખ હડતાળ 19મા દિવસે પહોંચી છે. દિલ્હી હાઈકોર્ટે…

View More સોનમ વાંગચુકનો જીવ બચાવવા ગમે તે કરો: કેન્દ્રને હાઇકોર્ટનો આદેશ

પૂર્વ-મધ્ય અને ઉત્તરપૂર્વમાં મેઘરાજા મહેરબાન રહેશે

ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના મોટા ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાના સક્રિય તબક્કાની આગાહી કરી છે, જેમાં આગામી કેટલાક દિવસોમાં પૂર્વ, મધ્ય અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી…

View More પૂર્વ-મધ્ય અને ઉત્તરપૂર્વમાં મેઘરાજા મહેરબાન રહેશે

અષાઢી બીજનું મુહૂર્ત શુકન સાચવતા મેઘરાજા, ઝાપટાથી 2 ઇંચ વરસાદ

ગુજરાતમાં અષાઢી બીજના પવિત્ર અવસરે મેઘરાજાએ ફરી એકવાર જોરદાર એન્ટ્રી કરી છે. રાજ્યમાં એકસાથે ચાર મહત્વપૂર્ણ વેધર સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂૂ થયો…

View More અષાઢી બીજનું મુહૂર્ત શુકન સાચવતા મેઘરાજા, ઝાપટાથી 2 ઇંચ વરસાદ

150 કરોડના મિલકત વિવાદમાં નશામાં ધૂત પુત્રએ પિતાની ગોળી મારી હત્યા કરી

ગાઝિયાબાદમાં 150 કરોડ રૂૂપિયાના મિલકત વિવાદમાં નશામાં ધૂત પુત્રએ પિતા પર 3 ગોળીઓ ચલાવી બુધવારે રાત્રે મોદીનગરમાં એક 32 વર્ષીય વ્યક્તિએ પોતાના 55 વર્ષીય પિતાની…

View More 150 કરોડના મિલકત વિવાદમાં નશામાં ધૂત પુત્રએ પિતાની ગોળી મારી હત્યા કરી

નલિયા એરફોર્સ સ્ટેશનમાં જવાનનો રાઇફલથી જાતે ગોળી ધરબી આપઘાત

કચ્છ જિલ્લાના સરહદી અને વ્યૂહાત્મક રીતે અતિ મહત્વના ગણાતા અબડાસા તાલુકાના નલિયા એરફોર્સ સ્ટેશન પરિસરમાંથી એક અત્યંત દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. દેશની સરહદોની રક્ષા…

View More નલિયા એરફોર્સ સ્ટેશનમાં જવાનનો રાઇફલથી જાતે ગોળી ધરબી આપઘાત

અમદાવાદ એરપોર્ટ ઉપર મહિલાના બુરખામાંથી ઝડપાયું 34 લાખનું સોનું

અમદાવાદ કસ્ટમ્સના ’એર ઇન્ટેલિજન્સ યુનિટ’ (AIU)ના અધિકારીઓએ અબુ-ધાબીથી ફ્લાઇટ નંબર 3ક111 દ્વારા આજે 16મી જુલાઇના રોજ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગમન કરનાર એક મહિલા મુસાફરને…

View More અમદાવાદ એરપોર્ટ ઉપર મહિલાના બુરખામાંથી ઝડપાયું 34 લાખનું સોનું

હૃદયરોગના હુમલાનો ઉપાડો; વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં વૈશાલીનગરમાં શ્રમિક આધેડ અને કરણપરમાં નેપાળી યુવાનનું મોત…

View More હૃદયરોગના હુમલાનો ઉપાડો; વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા