2024માં સુરતમાં કેસ નોંધાયો હતો, બિલ્ડરના વીડિયો બનાવી ખંડણી માગી હતી એક વર્ષ પહેલા ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી. જેમાં બિલ્ડર પાસે બે…
View More બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગનાર કીર્તિ પટેલ ઝડપાઇસાયલાના છડિયારા ગામે એસિડ પી લેનાર યુવતીએ દમ તોડ્યો
ગોંડલમાં યુવાને ફિનાઇલ પી લેતા તબિયત લથડી સાયલાનાં છડીયારા ગામે રહેતી યુવતીએ કોઇ અગમ્ય કારણસર એસીડ પી લીધુ હતુ. યુવતીનુ રાજકોટ સારવારમા મોત નીપજતા પરીવારમા…
View More સાયલાના છડિયારા ગામે એસિડ પી લેનાર યુવતીએ દમ તોડ્યોમોરબી જિલ્લામાં 6 ઈંચ સુધી વરસાદ
પ્રથમ વરસાદે જ મનપાની પોલ ખુલ્લી, લાતી પ્લોટ વિસ્તારની નર્કાગાર જેવી સ્થિતિ મોરબીમાં લાંબા સમયના ઈન્તેજાર બાદ મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી છે ગત રાત્રીના…
View More મોરબી જિલ્લામાં 6 ઈંચ સુધી વરસાદદેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત મેઘ સવારી
દ્વારકા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસ મેઘસવારી અવિરત રીતે જારી રહી હતી. ખંભાળિયા તાલુકામાં ગઈકાલે મંગળવારે દિવસ દરમિયાન સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે સાંજે ધોધમાર…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત મેઘ સવારીધોરાજીમાં 20 વર્ષની સજા પડ્યા બાદ ફરાર થઈ ગયેલી મહિલા અંતે ઝડપાઇ
રાજકોટ ધોરાજીમાં ભાદર કોલોની ઇરીગેશન સોસાયટીમાં બાળકોના ઝઘડાને લઈ વર્ષ 1999માં આરોપી મહિલાએ એક બાળકની પોતાના ઘરમાં દસ્તા ના ઘા જીકી હત્યા કરી લાંશ કોથળામાં…
View More ધોરાજીમાં 20 વર્ષની સજા પડ્યા બાદ ફરાર થઈ ગયેલી મહિલા અંતે ઝડપાઇગોહિલવાડમાં સતત બીજા દિવસે વરસાદ, 49ને બચાવાયા
જિલ્લામાં વધુ અડધોથી 4.25 ઇંચ વરસાદ, શાળા-કોલેજોમાં રજા ગોહિલવાડ પંથકમાં વરસાદીમાં માહોલ જામી રહ્યો છે. જિલ્લાના ઉમરાળામાં પાંચ ઇંચ, વલભીપુર માં સવા ચાર ઇંચ, સિહોરમાં…
View More ગોહિલવાડમાં સતત બીજા દિવસે વરસાદ, 49ને બચાવાયાવાંકાનેર પંથકમાં 24 કલાકમાં પોણા પાંચ ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
મચ્છુ ડેમ-1માં ત્રણ ફુટથી વધુ નીર ઠલવાયા વાંકાનેર તથા તાલુકાના તા.12માં છેલ્લા ચોવીસ કલાકથી અવિરત વરસી રહેલ વરસાદથી શહેરમાં પોણા પાંચ ઈંચ તથા તાલુકાના અમુક…
View More વાંકાનેર પંથકમાં 24 કલાકમાં પોણા પાંચ ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલબાબરા નજીક પુરમાં ફસાયેલા રાજકોટના ત્રણ લોકોનું રેસ્કયુ
પાણીમાંથી પસાર થતા કાર ડુબવા લાગી, કાચ તોડી માસુમ પુત્રને લઇ પિતા અને મિત્રએ કાર ઉપર ચડી ચારચાલક જીવન-મરણ વચ્ચે ઝઝુમ્યા બાબરા અને ગઢડા તાલુકાની…
View More બાબરા નજીક પુરમાં ફસાયેલા રાજકોટના ત્રણ લોકોનું રેસ્કયુરાજુલા નજીક કાર ડૂબી જતા વેપારીનું મૃત્યુ
જેસીબીની મદદથી પુલ તોડી ફસાયેલી કાર બહાર કઢાઇ રાજુલા પંથકમાં ભારે વરસાદના કારણે નદીઓ તળાવોમાં પૂરની સ્થિતિ હતી રાજુલા તાલુકાના ગાંજાવદર ગામના વતની માર્કેટિંગ યાર્ડના…
View More રાજુલા નજીક કાર ડૂબી જતા વેપારીનું મૃત્યુવિસાવદર પેટા ચૂંટણીમાં પ્રચારના ભૂંગળા બંધ: કાલે જજમેન્ટ ડે
ભાજપનો 17 વર્ષનો વનવાસ પૂરો થશે કે પછી ઝાડુ ફરશે? કોંગ્રેસ અને શંકરસિંહ બાપુ સતાના સમીકરણો ઉથલાવશે કે ફરી પાણીમાં બેસશે? ભારે વરસાદની આગાહી વચ્ચે…
View More વિસાવદર પેટા ચૂંટણીમાં પ્રચારના ભૂંગળા બંધ: કાલે જજમેન્ટ ડે