અમરેલી2 months ago
બાબરાના લુણકી ગામે ચાલુ રિક્ષાએ હાર્ટએટેક આવતા ચાલકનું મોત
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ-એટેકના કારણે મોતના બનાવમાં વધારો નોંધાયો છે. હાલતા ચાલતા માણસોના હાર્ટ-એટેકના કારણે મોતની ઘટનાના સીસીટીવી પણ સામે આવતા રહે છે. ત્યારે અમરેલી...