સુરતમાં નોંધાયેલા ખંડણી કેસમાં કીર્તિ પટેલને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. સુરત કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટ સમક્ષ રજૂ થયેલી માહિતી મુજબ…
View More ખંડણીના ગુનામાં કિર્તી પટેલની જામીન અરજી ફગાવી દેતી કોર્ટkirti patel
વિવાદાસ્પદ કિર્તી પટેલે સુરતમાં વૃધ્ધ દંપતીનો ફલેટ પચાવી પાડયો, લેન્ડગ્રેબ્રિંગ હેઠળ ગુનો નોંધાયો
સુરતમાં વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાતા તેની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. ડુંભાલ વિસ્તારમાં આવેલી ’કુશલ દર્શન વાટીકા’નો ફ્લેટ…
View More વિવાદાસ્પદ કિર્તી પટેલે સુરતમાં વૃધ્ધ દંપતીનો ફલેટ પચાવી પાડયો, લેન્ડગ્રેબ્રિંગ હેઠળ ગુનો નોંધાયોસોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ, પોલીસને કહ્યું, કેમ ભાઈ પૈસા લીધા છે?
ગુજરાતમાં સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી ઇન્ફ્લુએન્ઝર કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં ફસાઈ છે. સુરતની પુણા પોલીસે વેપારી અને મહિલા સરપંચના પતિ રાજુ…
View More સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ, પોલીસને કહ્યું, કેમ ભાઈ પૈસા લીધા છે?કિર્તી પટેલ ફરી વિવાદમાં; તળાજાના બોરડા ગામના પૂર્વ સરપંચે ખંડણીની ફરિયાદ નોંધાવી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડા ગામના પૂર્વ સરપંચ અને વર્તમાન સમયે બોરડા ગામના મહિલા સરપંચ ના પતિ રાજુભાઈ રામભાઈ ભમ્મર અને સસ્પેન્ડેડ વિવાદિત મહિલા પોલીસ…
View More કિર્તી પટેલ ફરી વિવાદમાં; તળાજાના બોરડા ગામના પૂર્વ સરપંચે ખંડણીની ફરિયાદ નોંધાવીજૂનાગઢમાં મૃગી કુંડમાં સ્નાન વિવાદનો અંત, કિર્તી ઈન્દ્રભારતીબાપુના પગે પડી
જુનાગઢમાં કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. બંને વચ્ચે સમાધાન થયું હતું, જેમાં કીર્તિ પટેલે સાલ ઓઢાડીને ઇન્દ્રભારતી બાપુનું…
View More જૂનાગઢમાં મૃગી કુંડમાં સ્નાન વિવાદનો અંત, કિર્તી ઈન્દ્રભારતીબાપુના પગે પડીવિવાદાસ્પદ કીર્તિની મુશ્કેલી યથાવત, હવે ફરજમાં રૂકાવટના ગુનામાં પોલીસમાં હાજર થવા નોટિસ
વિવાદાસ્પદ કીર્તિ પટેલને ધાર્મિક લાગણી દુભાવવાના ગુનામાં પોલીસે હાજર થવા નોટિસ આપી હતી, જેમાં તેની બે કલાક પૂછપરછ કર્યા બાદ તેનું નિવેદન લઈ જામીન મુક્ત…
View More વિવાદાસ્પદ કીર્તિની મુશ્કેલી યથાવત, હવે ફરજમાં રૂકાવટના ગુનામાં પોલીસમાં હાજર થવા નોટિસસો.મીડિયાની ‘સિંહણ’ કીર્તિ કોર્ટના આંગણે ચોધાર આંસુએ રડી
ખંડણીના કેસમાં જામીન મળ્યા તો ડૂબકી મારવાના કેસમાં ભવનાથ પોલીસ મથકમાં હાજર રહેવા નોટિસ અપાઈ વિવાદોમાં ઘેરાયેલી કીર્તિ પટેલને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે.…
View More સો.મીડિયાની ‘સિંહણ’ કીર્તિ કોર્ટના આંગણે ચોધાર આંસુએ રડીજૂનાગઢના મૃગીકુંડમાં સ્નાન કરનાર વિવાદિત કિર્તી પટેલની ધરપકડ, સાંજ સુધી રિમાન્ડ પર
વિવાદિત કીર્તિ પટેલની રાજસ્થાનના ઉદયપુરથી કાલે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કીર્તિને રાજસ્થાનથી જૂનાગઢ લઈને આવવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે જૂનાગઢમાં કીર્તિ પટેલ…
View More જૂનાગઢના મૃગીકુંડમાં સ્નાન કરનાર વિવાદિત કિર્તી પટેલની ધરપકડ, સાંજ સુધી રિમાન્ડ પરકીર્તિ પટેલ આણી ટોળકીની ધમકીથી ડરી યુવાનનો આપઘાતનો પ્રયાસ
ઈન્દ્રભારતી બાપુના સમર્થનમાં વીડિયો બનાવનાર યુવાનને કીર્તિ પટેલ સહિત પાંચ યુટયુબરોએ ધમકી આપી 20 લાખની ખંડણી માંગ્યાનો આરોપ જૂનાગઢ તાલુકાના બલિયાવડ ગામે ફિનાઈલ પી લેનાર…
View More કીર્તિ પટેલ આણી ટોળકીની ધમકીથી ડરી યુવાનનો આપઘાતનો પ્રયાસકીર્તિ પટેલ આણી ટોળકીની ધમકીથી ડરી યુવાનનો આપઘાતનો પ્રયાસ
ઈન્દ્રભારતી બાપુના સમર્થનમાં વીડિયો બનાવનાર યુવાનને કીર્તિ પટેલ સહિત પાંચ યુટયુબરોએ ધમકી આપી 20 લાખની ખંડણી માંગ્યાનો આરોપ જૂનાગઢ તાલુકાના બલિયાવડ ગામે ફિનાઈલ પી લેનાર…
View More કીર્તિ પટેલ આણી ટોળકીની ધમકીથી ડરી યુવાનનો આપઘાતનો પ્રયાસ