ધ્રોલના ત્રિકોણ બાગે ગત રાત્રિના લગભગ ત્રણ વાગ્યાની આસપાસ કારમાં અચાનક આગ લાગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. કારમાં તે સમયે ચાર લોકો સવાર…
View More ધ્રોલના ત્રિકોણ બાગ પાસે કારમાં આગ લાગી, ફાયરની ટીમે કાબૂ મેળવ્યોજૂનાગઢમાં યુવતીઓની છેડતી કરનાર ત્રણ વિધર્મીની ધરપકડ
નવરાત્રીના પર્વની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે જૂનાગઢના ખલીલપુર રોડ પર દાંડિયા કલાસીસમાં યુવતીઓની છેડતીની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી…
View More જૂનાગઢમાં યુવતીઓની છેડતી કરનાર ત્રણ વિધર્મીની ધરપકડખંભાળિયા: પાઉન્ડની ચોરીના પ્રકરણમાં ફરિયાદીના ભાઈ સહિત ત્રણ ઝડપાયા
ખંભાળિયાના સલાયા ગેઈટ વિસ્તારમાંથી તાજેતરમાં એક રહેણાંક મકાનમાંથી રૂૂ. 95 હજાર જેટલી કિંમતના પાઉન્ડની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આ પ્રકરણમાં એલસીબી પોલીસે…
View More ખંભાળિયા: પાઉન્ડની ચોરીના પ્રકરણમાં ફરિયાદીના ભાઈ સહિત ત્રણ ઝડપાયાપાટડીના માલવણમાં પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવાન સાથે મારામારી
માલવણ ગામમાં એક યુવાન પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે. શરીફખાન મલેક (ઉંમર 32) નામના યુવાને બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ,…
View More પાટડીના માલવણમાં પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવાન સાથે મારામારીતળાજાના વૃદ્ધે પૌત્રી જેવડી સગીરાને સાત મહિનાનો ગર્ભ રાખી દીધો
અલંગના મણાર ગામે રહીને દેશી ઓસડિયા બનાવવા સગીરા મજૂરી કામે આવતી હતી અને લાભ ઉઠાવ્યો અલંગ પોલીસ મથકમાં એક સગીર વયની છોકરી સાથે છેલ્લા આઠ…
View More તળાજાના વૃદ્ધે પૌત્રી જેવડી સગીરાને સાત મહિનાનો ગર્ભ રાખી દીધોસુરેન્દ્રનગરમાં તંત્રની બેદરકારીએ વધુ એક ભોગ લીધો: આખલાએ ઢીંકે ચડાવતાં આધેડનું મોત
એકલવાયુ જીવન જીવતાં આધેડ ડેલી બહાર નીકળતા આખલો કાળ બનીને ત્રાટકયો: આધેડે સારવારમાં દમ તોડતાં પરિવારમાં શોક રાજ્યભરમાં રખડતાં ઢોર અને શ્ર્વાનોના ત્રાસથી લોકો ત્રાહીમામ…
View More સુરેન્દ્રનગરમાં તંત્રની બેદરકારીએ વધુ એક ભોગ લીધો: આખલાએ ઢીંકે ચડાવતાં આધેડનું મોતગુજરાતના 64 ડેમ છલોછલ, 28 એલર્ટ પર
રાજ્યમાં સરેરાશ 720.78 મીમી વરસાદ, સૌથી વધુ કચ્છ ઝોનમાં 84.58 ટકા પાણી પડયું 16 જૂને નૈઋત્યના ચોમાસાનું આગમન થયું, તે બાદ બે મહિના સુધી મેઘરાજાએ…
View More ગુજરાતના 64 ડેમ છલોછલ, 28 એલર્ટ પરહજૂ 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી: દરિયો નહીં ખેડવા ચેતવણી
સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસશે, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થશે રવિવારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. આ સાથે અમદાવાદમાં…
View More હજૂ 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી: દરિયો નહીં ખેડવા ચેતવણીકોર્ટના નિવૃત્ત કલાર્કને 45 દિવસ ડિજિટલ એરેસ્ટ રાખી 88 લાખ પડાવ્યા
મની લોન્ડરિંગ અને ડ્રગ્સના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી સાયબર માફિયાઓએ મચાવ્યો આતંક દિલ્હી ICICI બેંકના મેનેજરને ત્યાંથી આઠ મિલિયન ડોલર ઝડપાયા તેમાં તમારું…
View More કોર્ટના નિવૃત્ત કલાર્કને 45 દિવસ ડિજિટલ એરેસ્ટ રાખી 88 લાખ પડાવ્યાદિલ્હીના મુખ્યમંત્રીને છરી મારવાનો રાજેશ સાકરિયાનો પ્લાન હતો
સીએમ બંગલે ભારે સુરક્ષાના કારણે છરી સિવિલ લાઇન્સમાં ફેંકી દીધાનો પોલીસનો દાવો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો, ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા જોઇ પરત ફર્યો દિલ્હીના…
View More દિલ્હીના મુખ્યમંત્રીને છરી મારવાનો રાજેશ સાકરિયાનો પ્લાન હતો