સાવચેતીના પગલા રૂપે દરવાજા બંધ કરાયા, લોકો ઉમટી પડતા નવા સાઇન બોર્ડ મુકતું મનપા શહેરમાં હવા ફરવાના સ્થળોમાં આજીડેમનો કેઝ લોકોમાં વધુ જોવા મળે છે.…
View More આજીડેમ ઓવરફ્લોની સેલ્ફી લેવા પર પ્રતિબંધચૈતર વસાવા સામે બોલવાનો મારો એકનો ઠેકો નથી, પ્રદેશ નેતાઓ પણ બોલે: વસાવા
ભાજપના સાસંદ મનસુખ વસાવા ફરીથી ભાજપના જ નેતાઓ ઉચર બગડયા છે, અને તેમણે ચૈતર વસાવા પર પ્રહાર કર્યા છે, તેમણે કહ્યું કે, ભરૂૂચ ભાજપના નેતાઓ…
View More ચૈતર વસાવા સામે બોલવાનો મારો એકનો ઠેકો નથી, પ્રદેશ નેતાઓ પણ બોલે: વસાવારાજકોટ એસટી વિભાગમાંથી વડાપ્રધાનના કાર્યક્રમ માટે 100થી વધુ બસ ફાળવાઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ બે દિવસમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. કાર્યક્રમ અંતર્ગત વિવિધ જિલ્લામાંથી જનમેદની કાર્યક્રમ સ્થળ સુધી પહોંચાડવા…
View More રાજકોટ એસટી વિભાગમાંથી વડાપ્રધાનના કાર્યક્રમ માટે 100થી વધુ બસ ફાળવાઇવડાપ્રધાનના આગમન પૂર્વે કોંગ્રેસી નેતાઓ નજર કેદ
વિરોધ થવાની ભીતિથી ઉપાડી લેતી પોલીસ, સભાસ્થળે વોટર પ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયો, પાણીના નિકાલ માટે પણ વ્યવસ્થા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની…
View More વડાપ્રધાનના આગમન પૂર્વે કોંગ્રેસી નેતાઓ નજર કેદEDએ રેડ પાડી તો દીવાલ કૂદીને ભાગ્યા TMC ધારાસભ્ય, પુરાવાનો નાશ કરવાનો કર્યો પ્રયાસ
પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડની તપાસ કરી રહેલી EDએ સોમવારે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય જીવન કૃષ્ણ સાહાની ધરપકડ કરી હતી. જ્યારે ED ટીમ મુર્શિદાબાદ જિલ્લાના…
View More EDએ રેડ પાડી તો દીવાલ કૂદીને ભાગ્યા TMC ધારાસભ્ય, પુરાવાનો નાશ કરવાનો કર્યો પ્રયાસપરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના ઘરે ગુંજશે કિલકારી, લગ્નના બે વર્ષ બાદ એક્ટ્રેસ પ્રેગ્નેન્ટ
બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAPના સાંસદ રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં બંને માતા-પિતા બનશે. લગ્નના બે વર્ષ બાદ તેમના ઘરે પારણું બધાશે. બંનેએ…
View More પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના ઘરે ગુંજશે કિલકારી, લગ્નના બે વર્ષ બાદ એક્ટ્રેસ પ્રેગ્નેન્ટકોટડાસાંગાણીના પડવલામાં કારખાનામાં કામ કરતો શ્રમિક મશીનમાં ફસાઈ જતાં મોત
જામનગરનો યુવાન રાજકોટમાં ચાલુ ટ્રેનમાંથી પટકાતા સારવારમાં ખસેડાયો કોટડાસાંગાણીના પડવલા ગામે કારખાનામાં કામ કરતાં શ્રમિક યુવકનો શર્ટ મશીનમાં ફસાતાં યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. યુવકનું…
View More કોટડાસાંગાણીના પડવલામાં કારખાનામાં કામ કરતો શ્રમિક મશીનમાં ફસાઈ જતાં મોતમુંબઈ જવા માતાએ પૈસા નહીં આપતા પુત્રનો ઝેરી દવા પી આપઘાત
ગઢડાના પાડાપાણ ગામની ઘટના; માસીના ઘરે રહી નર્સરીમાં કામ કરતો યુવાન એક માસ પૂર્વે જ ઘરે આવ્યો’તો ગઢડા તાલુકાના પાડાપાણ ગામે રહેતાં યુવકે મુંબઈ માસીના…
View More મુંબઈ જવા માતાએ પૈસા નહીં આપતા પુત્રનો ઝેરી દવા પી આપઘાતસોડવદર ડેમ ઓવરફ્લો, મોજ, આજી-2 અને ઉમિયા સાગર ડેમના દરવાજા ખોલાયા
તાજેતરમાં રાજકોટ અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વિવિધ જળાશયોમાં પાણીની આવક થઈ છે.જેમાં મોજ, આજી-2 અને ઉમિયાસાગર ડેમના દરવાજા ખોલાયા છે. વેરી ડેમ 80 ટકા,…
View More સોડવદર ડેમ ઓવરફ્લો, મોજ, આજી-2 અને ઉમિયા સાગર ડેમના દરવાજા ખોલાયાતરણેતરના મેળામાં 129 આરોગ્ય કર્મચારી રહેશે તૈનાત
લોક મેળાઓમાં જનસમુદાયનું સ્વાસ્થ્ય જાળવવું એ એક મોટો પડકાર હોય છે. ગુજરાતના સુપ્રસિદ્ધ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા તરણેતર મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડતાં…
View More તરણેતરના મેળામાં 129 આરોગ્ય કર્મચારી રહેશે તૈનાત