જૂનાગઢનો કુખ્યાત શખ્સ શાપરમાં પિસ્તોલ સાથે ઝડપાયો

શાપરગામની સીમમાં ગોકુલ રેસીડેન્સી પ્લોટીંગ પાસેથી પોલીસે જૂનાગઢના કુખ્યાત શખ્સને પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. આ હથીયાર તે કોની પાસેથી લાવ્યો તે મામલે વધુ તપાસ…

View More જૂનાગઢનો કુખ્યાત શખ્સ શાપરમાં પિસ્તોલ સાથે ઝડપાયો

રીબડા ફાયરિંગ કેસમાં એડવોકેટના મિત્રની ધરપકડ, રાજકોટમાં રિ-ક્ધસ્ટ્રકશન

રીબડા ફાયરિંગ કેસમાં હથીયાર સાચવનાર એડવોકેટ રવી ગમારના મિત્ર રાજકોટના વધુ એક શખ્સની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી છે. રાજકોટના કાલાવડ રોડ પર રહેતા નિશાંત…

View More રીબડા ફાયરિંગ કેસમાં એડવોકેટના મિત્રની ધરપકડ, રાજકોટમાં રિ-ક્ધસ્ટ્રકશન

રાજકોટમાં હાઇકોર્ટની બેંચ માટે સૌરાષ્ટ્ર – કચ્છના વકીલોએ ઘડી રણનીતિ

સૌરાષ્ટ્રમાં રાજકોટને ફરી હાઇકોર્ટની બેંચ આપવા માગ ઉઠી છે. છેલ્લા 15 દિવસથી રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ માગ મુકવામાં આવી છે અને રજૂઆત પણ કરવામાં…

View More રાજકોટમાં હાઇકોર્ટની બેંચ માટે સૌરાષ્ટ્ર – કચ્છના વકીલોએ ઘડી રણનીતિ

રાણપુરમાં તુફાન ગાડીમાંથી ઈંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના PI એસ.એ.પટેલ, PSI એચ.એ.વસાવા, પોલીસ સ્ટાફના મહાવીરસિંહ ચુડાસમા, ઝાલાભાઇ ગમારા, લગધીરસિંહ ચુડાસમા, નિલેશભાઈ પરમાર, કાનજીભાઈ ધરજીયા સહિતના પોલીસ સ્ટાફે બાતમીના…

View More રાણપુરમાં તુફાન ગાડીમાંથી ઈંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

જેતપુર-જામકંડોરણા વિસ્તારના કામો માટે રૂા.109 કરોડ મંજૂર

મુખ્યમંત્રીનો આભાર માનતા જયેશ રાદડિયા જેતપુર-જામકંડોરણા વિધાનસભા વિસ્તાર માટે રાજ્ય સરકાર દ્વારા રૂૂ.109.21 કરોડના ખર્ચે રોડ તેમજ બ્રિજના નિર્માણ તેમજ આનુસાંગિક કામગીરીની મંજૂરી મળી છે.…

View More જેતપુર-જામકંડોરણા વિસ્તારના કામો માટે રૂા.109 કરોડ મંજૂર

પ્રભાસ પાટણ પોલીસે રૂા.2.66 લાખના 14 મોબાઇલો મૂળ માલિકને કર્યા પરત

પો.ઇન્સ એન.બી.ચૌહાણ પ્ર.પાટણ પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન અનુસાર સોમનાથ મંદિરે આવતા દર્શાનાર્થીઓ તેમજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોઇ જગ્યાએ મોબાઇલ કે ફોન ગુમ…

View More પ્રભાસ પાટણ પોલીસે રૂા.2.66 લાખના 14 મોબાઇલો મૂળ માલિકને કર્યા પરત

અમદાવાદ-સુરત વાયા જામનગર ફલાઇટ શરૂ

જામનગરના ઈતિહાસમાં પહેલી વખત આંતર-જિલ્લા વિમાન સેવાનો 23 ઓગસ્ટ 2025થી પ્રારંભ થયો છે. 50 બેઠકોની ક્ષમતા ધરાવતું વિમાન અમદાવાદથી જામનગર આવ્યું. પ્રથમ ફ્લાઈટમાં 25 મુસાફરો…

View More અમદાવાદ-સુરત વાયા જામનગર ફલાઇટ શરૂ

ઉપલેટા પંથકના વેણુ અને મોજ ડેમના દરવાજા ખોલાયા

ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે રાત્રે થી શરૂૂ થયેલો વરસાદ 10 વાગ્યા સુધી પડેલ હતો ગ્રામ્ય વિસ્તારમાં 4 થી 5 થી વરસાદ પડતા તાલુકાના મોજીરા…

View More ઉપલેટા પંથકના વેણુ અને મોજ ડેમના દરવાજા ખોલાયા

સાયલાના ધારાડુંગરી ગામમાંથી 5.99 લાખનો દેશી દારૂ અને વાહન જપ્ત

પોલીસ ટીમોએ ચેકિંગ કરતા ખેતરમાંથી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ હતી સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના દ્વારા વિશેષ…

View More સાયલાના ધારાડુંગરી ગામમાંથી 5.99 લાખનો દેશી દારૂ અને વાહન જપ્ત

ભેંસાણના માલીડા ગામના યુવાનનો પત્ની, સાસુ, સાળાના ત્રાસથી આપઘાત

દીકરીને મળવા જતા હુમલો કરતા હોવાના આક્ષેપ સાથેનો વીડિયો બનાવી પગલુ ભર્યુ જૂનાગઢના ભેસાણ તાલુકાના માલીડા ગામના 35 વર્ષીય યુવક જયેશ હંસરાજભાઈ પંચાસરાએ ગળાફાંસો ખાઈ…

View More ભેંસાણના માલીડા ગામના યુવાનનો પત્ની, સાસુ, સાળાના ત્રાસથી આપઘાત