અમદાવાદ શહેરમાં ગઈકાલે 25 પીએમ મોદી નરેન્દ્ર મોદી મહેમાન બન્યા છે. પીએમ મોદીનો સાંજે નિકોલમાં જાહેર કાર્યક્રમ હતો. જેથી આ બંદોબસ્ત પૂર્ણ કરીને ફરત ફરી…
View More વડાપ્રધાનની સભાનો બંદોબસ્ત પૂર્ણ કરી આવતી મહિલા કોન્સ્ટેબલ અને 108ની કર્મચારીના અકસ્માતમાં મોત’વંતારા’ના વન્યજીવોની તપાસ માટે ‘સીટ’ની રચના
હાથીઓના સંપાદન સહિતની બાબતોની નિવૃત્ત જસ્ટિસના વડપણ હેઠળ થશે તપાસ સુપ્રીમ કોર્ટે જામનગર, ગુજરાત ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત વંતારા (ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન…
View More ’વંતારા’ના વન્યજીવોની તપાસ માટે ‘સીટ’ની રચનાપિતાએ મેળામાં જવાની ના પાડતાં પુત્રનો આપઘાતનો પ્રયાસ
જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રહેતાં યુવકને વિંછીયા ગીરના છતરા ગામે બીજના મેળામાં જવું હતું. પરંતુ પિતાએ વાડીએ દવા છાંટવાની હોવાથી મેળામાં જવાની ના પાડતાં…
View More પિતાએ મેળામાં જવાની ના પાડતાં પુત્રનો આપઘાતનો પ્રયાસવ્યાજખોરોનો આતંક, 15 લાખના 78 લાખ ચૂકવ્યા છતાં ચેક રિટર્ન કરાવ્યો
ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામના વૃદ્ધ મહિલાના દિકરાએ આરોપી પાસેથી વ્યાજે ધંધા અર્થે 15 લાખ રૂૂપિયા લીધેલ હોય જે વ્યાજ પેટે 27 લાખ ચુકવી આપેલ…
View More વ્યાજખોરોનો આતંક, 15 લાખના 78 લાખ ચૂકવ્યા છતાં ચેક રિટર્ન કરાવ્યોગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારે હાઈ વેવ એલર્ટ
ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસિસ (ઈનકોઈસ) દ્વારા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકિનારે હાઈ વેવ એલર્ટ આપવામાં આવ્યું છે. જેની શક્યતા જોતા દરિયાકિનારે ઊંચા મોજા…
View More ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારે હાઈ વેવ એલર્ટભાવનગરના અલંગમાં મોડીરાત્રે મિત્રએ મિત્રને બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
ભાવનગર જિલ્લાના અલંગ માં પ્લોટ નંબર 24- 0સામે એકજ ખોલી મા સાથે રહેતા મિત્ર એ મિત્ર ની હત્યા કરી ને ફરાર થઈ ગયા ની ઘટના…
View More ભાવનગરના અલંગમાં મોડીરાત્રે મિત્રએ મિત્રને બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુંરાજભવનમાં CM અને પાટીલ સાથે PMની મેરેથોન બેઠક
ગુજરાત સરકાર અને સંગઠનમાં ફેરફાર અંગે અટકળો તેજ, અનેક મહત્ત્વના મુદાઓ અંગે પણ ચર્ચા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગઇકાલી ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે વહેલી સવારે રાજભવન…
View More રાજભવનમાં CM અને પાટીલ સાથે PMની મેરેથોન બેઠકબાબરા પંથકમાં દીકરી માની ક્ધયાદાન કરનાર શખ્સે પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યુ
આરોપી અને મદદગારી કરનાર પત્ની સામે ફરિયાદ નોંધાવી બાબરા તાલુકાના એક ગામમાં રહેતા શખ્સે પુત્રી માની જે યુવતીનું ક્ધયાદાન કર્યું હતું, તે યુવતી લગ્ન બાદ…
View More બાબરા પંથકમાં દીકરી માની ક્ધયાદાન કરનાર શખ્સે પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યુસજાતિય સંબંધની ના પાડતાં દારૂડિયાએ બીજા દારૂડિયાને માર મારી હાથ ભાંગી નાખ્યા
ગોંડલમાં હવસખોર શ્રમિક યુવકને ઘરે લઈ ગયા બાદ સાથે દારૂ ઢીંચ્યો અને પછી થઈ બબાલ ગોંડલમાં મજુરી કામ કરી ઘરે પરત ફરતાં શ્રમિક યુવકને તેનો…
View More સજાતિય સંબંધની ના પાડતાં દારૂડિયાએ બીજા દારૂડિયાને માર મારી હાથ ભાંગી નાખ્યાસાબરમતીમાં ઘોડાપુર; અમદાવાદ અને 133 ગામ હાઇએલર્ટ
વાડજ, દૂધેશ્ર્વર, માધુપુરા, સુભાષબ્રિજ, પાલડી, એલિસબ્રિજ, રખિયાલ, જમાલપુર સહિત 19 વિસ્તારો ઉપર જોખમ ધરોઇ ડેમમાંથી 51848, સંતસરોવરમાંથી 96245 અને વાસણા બેરેજમાંથી 94056 કયૂસેક પાણી ઠાંલવાતા…
View More સાબરમતીમાં ઘોડાપુર; અમદાવાદ અને 133 ગામ હાઇએલર્ટ