ગીર સોમનાથ જિલ્લામાં 82 પોલીસની સામૂહિક બદલી

એલસીબી અને એસઓજીમાં મોટી સાફસુફી થોડા સમય અગાઉ એસ એમ સી ની ટીમ એ વેરાવળ શહેરમાંથી અડધા કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેને…

View More ગીર સોમનાથ જિલ્લામાં 82 પોલીસની સામૂહિક બદલી

ભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયા

ઉનાના આંબાવાડી વિસ્તારમાં દરોડો પાડી 2.38 લાખ રોકડા, સાત મોબાઇલ જપ્ત કર્યા, આઠ શખ્સો ઝડપાયા ઉનાના આંબાવાડી વિસ્તારમાં કઈઇ દરોડો પાડી જુગાર રમતા ગીર-સોમનાથ જીલ્લા…

View More ભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયા

ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારે હાઈ વેવ એલર્ટ

ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસિસ (ઈનકોઈસ) દ્વારા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકિનારે હાઈ વેવ એલર્ટ આપવામાં આવ્યું છે. જેની શક્યતા જોતા દરિયાકિનારે ઊંચા મોજા…

View More ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારે હાઈ વેવ એલર્ટ

ગીર સોમનાથ જિલ્લાનો 24X7 કંટ્રોલરૂમ કાર્યરત

    વર્ષ-2025ના ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂૂપે નગરપાલિકા, પી.જી.વી.સી.એલ, માર્ગ અને મકાન વિભાગ સહિતના વિવિધ વિભાગો સાથેના સંકલન થકી ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર આગોતરા…

View More ગીર સોમનાથ જિલ્લાનો 24X7 કંટ્રોલરૂમ કાર્યરત

ગીર સોમનાથ જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહનું 93.46 ટકા પરિણામ

વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું 85.39 ટકા પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા ધો. 12 સામાન્ય પ્રવાહ અને ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે.ગીર…

View More ગીર સોમનાથ જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહનું 93.46 ટકા પરિણામ

ગીર સોમનાથ જિલ્લામાં 135 અસામાજિક તત્ત્વોનું લિસ્ટ તૈયાર

તાજેતરમાં રાજયના પોલીસ વડાએ દરેક – જિલ્લાના પોલીસ મથકોને સૂચના આપી લોકોને રંઝાડતા સમાજકંટકોનું લિસ્ટ બનાવવાની સૂચના આપતા ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા 135 અસામાજિક…

View More ગીર સોમનાથ જિલ્લામાં 135 અસામાજિક તત્ત્વોનું લિસ્ટ તૈયાર

ગીર સોમનાથ જિલ્લામાં ટંડેલ માટે ફરજિયાત પોલીસ વેરિફિકેશન

ગીર સોમનાથ જિલ્લો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. જિલ્લામાં પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ સિવાય જિલ્લામાં પર્યટનનાં તથા ઘણાં ધાર્મિક સ્થળો આવેલાં છે.…

View More ગીર સોમનાથ જિલ્લામાં ટંડેલ માટે ફરજિયાત પોલીસ વેરિફિકેશન

ગીર સોમનાથ જિલ્લામાં પરવાનગી વગર ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ

ગીર સોમનાથ જિલ્લામાં અનેક પવિત્ર યાત્રાધામ સ્થળનો સમાવેશ થાય છે. તેમજ આ જિલ્લો લાંબો દરિયાકિનારો ધરાવતો હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો છે. જિલ્લામાં આવેલ ક્રિટિકલ…

View More ગીર સોમનાથ જિલ્લામાં પરવાનગી વગર ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ

ગીર-સોમનાથ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા માંધાતા પ્રાગટ્ય દિવસ ઉજવાયો

ગીર-સોમનાથ સુત્રાપાડામાં સમસ્ત કોળી સમાજ દ્વારા મકરસંક્રાતિ નિમિત્તે માંધાતા પ્રાગટ્ય દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય શોભાયાત્રા અને ધર્મસભા સહિતના કાર્યક્રમોનુંઆયોજન કરવામાં આવ્યું હતું. કોળી સમાજના ઈષ્ટદેવ…

View More ગીર-સોમનાથ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા માંધાતા પ્રાગટ્ય દિવસ ઉજવાયો

ગીર સોમનાથ જિલ્લામાં અનાજ માફિયા સામે કલેકટરની લાલ આંખ: 8 દરોડા પાડી રૂા.3.39 લાખનો મુદ્દામાલ સીઝ

ગીર સોમનાથ જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન તથા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ ની સૂચના હેઠળ ગીર સોમનાથ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓ માંથી સરકારી અનાજ સગેવગે…

View More ગીર સોમનાથ જિલ્લામાં અનાજ માફિયા સામે કલેકટરની લાલ આંખ: 8 દરોડા પાડી રૂા.3.39 લાખનો મુદ્દામાલ સીઝ