નેપાળમાં થયેલા હોબાળા વચ્ચે એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી હતી. ગાઝિયાબાદની પત્ની સાથે કાઠમંડુમાં પશુપતિનાથ મંદિરના દર્શન કરવા ગયેલા દંપતી હોટલમાં હતા, ત્યારે વિરોધીઓએ હોટલમાં…
View More નેપાળમાં ટોળાએ આગ લગાડતાં હોટેલમાંથી યુપીનું યુગલ કુદી પડયું: પત્નીનું મૃત્યુમથુરાના બાંકેબિહારી મંદિરમાં વીઆઇપી દર્શન, ગેેલેરી બંધ કરાશે: પ્રવેશદ્વારથી જ એન્ટ્રી મળશે
સુપ્રીમ કોર્ટ દ્વારા ઠાકુર બાંકેબિહારી મંદિરની રચાયેલી હાઇ પાવર મેનેજમેન્ટ કમિટીએ ગુરુવારે સાંજે મળેલી બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. મંદિરમાં વીઆઇપી દર્શન પર પ્રતિબંધ મૂકવામાં…
View More મથુરાના બાંકેબિહારી મંદિરમાં વીઆઇપી દર્શન, ગેેલેરી બંધ કરાશે: પ્રવેશદ્વારથી જ એન્ટ્રી મળશેઉતરાખંડના ડ્રીમ પ્રોજેકટમાં ત્રણ કંપનીઓના ટેન્ડર, બધામાં પતંજલિના બાલકૃષ્ણનનો હિસ્સો
ઉત્તરાખંડની ધામી સરકારના મહત્વાકાંક્ષી જીઓર્જ એવરેસ્ટ એસ્ટેટ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો ઉઠ્યા છે. રિપોર્ટ અનુસાર, આ પ્રોજેક્ટ માટે ત્રણ કંપનીઓએ બિડ નાખી હતી, અને તેમાંથી…
View More ઉતરાખંડના ડ્રીમ પ્રોજેકટમાં ત્રણ કંપનીઓના ટેન્ડર, બધામાં પતંજલિના બાલકૃષ્ણનનો હિસ્સોઅમેરિકામાં છરાના 40 ઘા ઝીંકી ભારતીયનું માથું વાઢી ફૂટબોલ રમ્યો
ગુજરાતીની મોટેલમાં પત્ની-પુત્રની નજર સામે જ કયુબાના શખ્સે આચર્યો ભયાનક હત્યાકાંડ વોશિંગ મશીન વાપરવાની ના પાડતા ઝનુનપૂર્વક રહેંસી નાખ્યો, કાપેલુ માથું કચરામાં ફેંકી નાસી છુટયો…
View More અમેરિકામાં છરાના 40 ઘા ઝીંકી ભારતીયનું માથું વાઢી ફૂટબોલ રમ્યોપિતા સાથે દવા લેવા જતાં 7 વર્ષના બાળકને ડમ્પરે કચડી નાખ્યો
મોરબી રોડ જકાતનાકા પાસે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત, ડમ્પર ચાલક વાહન રેઢુ મુકી નાશી છૂટયો: ત્રણ બહેનના એકનાએક ભાઈના મોતથી પરિવારમાં આક્રંદ શહેરના મોરબી રોડ…
View More પિતા સાથે દવા લેવા જતાં 7 વર્ષના બાળકને ડમ્પરે કચડી નાખ્યોગાયત્રીનગરમાં દવા લેવા જતાં નિવૃત્ત એસ.ટી. કંડકટરનું અકસ્માતમાં મોત
શહેરના કોઠારીયા રોડ પર રહેતાં નિવૃત્ત એસ.ટી કંડકટર સ્કુટર લઈ દવા લેવા જતાં હતાં ત્યારે ગાયત્રીનગર મેઈન રોડ પર અજાણ્યા બાઈક ચાલકે સ્કુટર સાથે અકસ્માત…
View More ગાયત્રીનગરમાં દવા લેવા જતાં નિવૃત્ત એસ.ટી. કંડકટરનું અકસ્માતમાં મોતકુવાડવા પાસે ટ્રકની ઠોકરે શિવનગરના બાઇક ચાલકનું મોત, અકસ્માત સર્જી ચાલક ફરાર
ખાડાવાળા રસ્તા અને પુલની ધીમિ ગતિની કામગીરીને કારણે વધુ એક જીવલેણ અકસ્માત રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો અને ટ્રકની ઠોકરે બાઈક…
View More કુવાડવા પાસે ટ્રકની ઠોકરે શિવનગરના બાઇક ચાલકનું મોત, અકસ્માત સર્જી ચાલક ફરારઝામ્બિયામાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનનું ઉદ્ઘાટન
ઝામ્બિયા (આફ્રિકા)ની રાજધાની લુસાકા ખાતે ચાલી રહેલી વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પવિત્ર કથા પ્રસંગે, વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઝામ્બિયામાં…
View More ઝામ્બિયામાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનનું ઉદ્ઘાટનઢેબર રોડ પર ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી બિયરના ટીન સાથે શખ્સ ઝડપાયો
ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 12 ટીન કબ્જે કર્યા ક્રાઇમ બ્રાંચની ટીમે શહેરના ઢેબર રોડ જુના જકાતનાકા પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દરોડો પાડી અહીંથી બિયરના 12 ટીન…
View More ઢેબર રોડ પર ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી બિયરના ટીન સાથે શખ્સ ઝડપાયોપ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 65 વેપારીઓને 16,550નો દંડ
મનપાના સોલીડ વેસ્ટ વિભાગે ત્રણેય ઝોનમાં કાર્યવાહી હાથ ધરી મનપાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ ચેકિંગ કાર્યવાહી હાથ ધરી અલગ અલગ…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 65 વેપારીઓને 16,550નો દંડ