વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે પરીક્ષા, પરિણામ અને વહીવટી અવ્યવસ્થા મુદ્દે શિક્ષણમંત્રીને કરી હતી ઉગ્ર રજૂઆત મથુરામાં ગુજરાતી પરિવારના ઘરમાંથી 2.9 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો…
View More મથુરામાં ગુજરાતી પરિવારના ઘરમાંથી 2.9 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયોMathura news
રામમંદિર બાદ શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર મથુરામાં દાનપેટીમાંથી કરોડો ગાયબ થવાના આક્ષેપથી ખળભળાટ
રામ મંદિરના વિવાદ વચ્ચે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં ફરી એકવાર દાન અને આવકની છેતરપિંડીનો ગંભીર આરોપ લાગ્યો છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા સંત દિનેશ…
View More રામમંદિર બાદ શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર મથુરામાં દાનપેટીમાંથી કરોડો ગાયબ થવાના આક્ષેપથી ખળભળાટમથુરામાં 30 લાખની લૂંટ ચલાવનાર બે ગુનેગારો એન્કાઉન્ટરમાં ઠાર
મથુરાના સુરીર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવેલા તેંટીગાંવમાં 23 એપ્રિલની રાત્રે મોટી લૂંટ ચલાવનાર બે કુખ્યાત ગુનેગારો પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આ એન્કાઉન્ટર ગુરુવારે સવારે…
View More મથુરામાં 30 લાખની લૂંટ ચલાવનાર બે ગુનેગારો એન્કાઉન્ટરમાં ઠારફરસાવાલે બાબાની હત્યાથી મથુરામાં તંગદિલી, હાઇવે બ્લોક
ઇદના સમયે ગૌ-રક્ષકની હત્યાથી પરિસ્થિતિ તંગ ભગવાન કૃષ્ણ (કાન્હા) ની નગરી બ્રજમાં ઈદના દિવસે અંધાધૂંધી ફાટી નીકળી હતી. એવો આરોપ છે કે ગઈકાલે મોડી રાત્રે…
View More ફરસાવાલે બાબાની હત્યાથી મથુરામાં તંગદિલી, હાઇવે બ્લોકમથુરામાં ગમખ્વાર અકસ્માત: કાર નહેરમાં ખાબકતાં ચાર મિત્રોના મોત
ઉત્તર પ્રદેશના મથુરામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુરપાટ ઝડપે આવતી એક કારે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર નહેરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 4 યુવાનોના…
View More મથુરામાં ગમખ્વાર અકસ્માત: કાર નહેરમાં ખાબકતાં ચાર મિત્રોના મોતઅકસ્માત બાદ 11 વાહનો સળગી ઉઠયા; 4 લોકો ભડથું, 150થી વધુ ઘવાયા
યમુના એકસપ્રેસ વે પર ગાઢ ધુમ્મસના કારણે ભયાનક અકસ્માત, 7 બસ અને 3 કાર એકબીજા પાછળ ટકારાયા મથુરાના યમુના એકસપ્રેસ વે પર ગાઢ ધુમ્મસના કારણે…
View More અકસ્માત બાદ 11 વાહનો સળગી ઉઠયા; 4 લોકો ભડથું, 150થી વધુ ઘવાયાગાઢ ધુમ્મસના કારણે મથુરામાં સર્જાયો ભયંકર અકસ્માત: 7 બસ અને 3 કાર અથડાઈ, 4ના મોત, 25 ઘાયલ
ઉત્તર પ્રદેશના મથુરામાં દિલ્હી-આગ્રા એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માત થયો હતો. આજે સવારે 4 વાગ્યે ગાઢ ધુમ્મસને કારણે 7 બસો અને 3 કાર…
View More ગાઢ ધુમ્મસના કારણે મથુરામાં સર્જાયો ભયંકર અકસ્માત: 7 બસ અને 3 કાર અથડાઈ, 4ના મોત, 25 ઘાયલમથુરાના બાંકેબિહારી મંદિરમાં વીઆઇપી દર્શન, ગેેલેરી બંધ કરાશે: પ્રવેશદ્વારથી જ એન્ટ્રી મળશે
સુપ્રીમ કોર્ટ દ્વારા ઠાકુર બાંકેબિહારી મંદિરની રચાયેલી હાઇ પાવર મેનેજમેન્ટ કમિટીએ ગુરુવારે સાંજે મળેલી બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. મંદિરમાં વીઆઇપી દર્શન પર પ્રતિબંધ મૂકવામાં…
View More મથુરાના બાંકેબિહારી મંદિરમાં વીઆઇપી દર્શન, ગેેલેરી બંધ કરાશે: પ્રવેશદ્વારથી જ એન્ટ્રી મળશેલગ્નના માંડવે વરરાજા બદલાઇ ગયો! ક્ધયાએ લગ્નની ના પાડતાં જાન પરત
મોટાભાગના લગ્ન પ્રસંગોમાં મેરેજ હોલમાં લગ્નના ગીતો ગવાતા હોય, જાનૈયાઓનો ઉત્સાહ ચરમ પર હોય અને લગ્નની વિધિ ચાલતી હોય તે સામાન્ય છે, પરંતુ ઉત્તર પ્રદેશના…
View More લગ્નના માંડવે વરરાજા બદલાઇ ગયો! ક્ધયાએ લગ્નની ના પાડતાં જાન પરતમથુરામાં 454 વૃક્ષો કાપનારને 4.54 કરોડનો દંડ, 20 ગણા વૃક્ષો વાવવા જમીન પણ લઇ લેવાઇ
વૃક્ષોના આડેધડ કટીંગને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વની અને આકરી ટીપ્પણી કરી છે. સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC)ના અહેવાલને સ્વીકારીને સર્વોચ્ચ અદાલતે વૃક્ષો કાપવા બદલ પ્રતિ વૃક્ષ…
View More મથુરામાં 454 વૃક્ષો કાપનારને 4.54 કરોડનો દંડ, 20 ગણા વૃક્ષો વાવવા જમીન પણ લઇ લેવાઇ