ગુજરાત હાઈકોર્ટે પાસપોર્ટ ઓથોરિટીને રાજકોટની એક મહિલાની અરજી પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે, જેને ભારતની બહાર જન્મ હોવાથી પાસપોર્ટ નકારવામાં આવ્યો હતો. રાજકોટની અરજદાર…
View More વિદેશમાં જન્મ થાય પણ માતા-પિતા ભારતીય હોય તો સંતાન આપોઆપ ભારતીય જ ગણાય : હાઇકોર્ટસૌરાષ્ટ્ર એક્સપ્રેસ 19 સપ્ટેમ્બર સુધી અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશને ઊભી રહેશે
પશ્ચિમ રેલવે, અમદાવાદ ડિવિઝનના અમદાવાદ જંક્શન સ્ટેશન પર આરએલડીએ (RLDA) દ્વારા કરવામાં આવી રહેલા કામને કારણે પ્લેટફોર્મ નંબર 8 પર બ્લોક લેવામાં આવ્યો છે. આ…
View More સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 19 સપ્ટેમ્બર સુધી અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશને ઊભી રહેશેદુનિયાની પહેલી AI મંત્રી!! ભ્રષ્ટાચારને નાથવા આ દેશનો નવતર પ્રયોગ
આજે દરેક ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઝડપથી ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ હવે AIએ સરકાર અને રાજકારણમાં પણ પ્રવેશ કર્યો છે. ભ્રષ્ટાચારનો સામનો કરવા…
View More દુનિયાની પહેલી AI મંત્રી!! ભ્રષ્ટાચારને નાથવા આ દેશનો નવતર પ્રયોગ‘હું તમારી સાથે છું…’, મણિપુરની પરિસ્થિતિ પર બોલ્યા પીએમ મોદી, વિસ્થાપિત લોકો માટે કરી મોટી જાહેરાત
2023માં મણિપુર હિંસા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વાર મણિપુર પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ…
View More ‘હું તમારી સાથે છું…’, મણિપુરની પરિસ્થિતિ પર બોલ્યા પીએમ મોદી, વિસ્થાપિત લોકો માટે કરી મોટી જાહેરાતગોંડલના ગોમટામાં પાણી ભરવા મુદ્દે માતા-પુત્ર ઉપર ધોકા વડે હુમલો
ગોંડલના ગોમટા ગામે પાણી ભરવા મુદ્દે 12 વર્ષના તરુણ અને તેની માતા સાથે ઝઘડો કરી બે શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. માતા પુત્રને ઇજા…
View More ગોંડલના ગોમટામાં પાણી ભરવા મુદ્દે માતા-પુત્ર ઉપર ધોકા વડે હુમલોભાડે જવાની ના પાડયાનો ખાર રાખી રિક્ષાચાલક ઉપર શખ્સનો એસિડ એટેક
રાજકોટમાં બનેલી ઘટના: ચાર માસ પૂર્વે કૂતરાં અને કબૂતરાં ભરી થાન લઇ જવાની ના પાડતા ડખ્ખો થયો’તો રાજકોટમાં ચાર માસ પૂર્વે રિક્ષામાં કુતરા અને કબૂતર…
View More ભાડે જવાની ના પાડયાનો ખાર રાખી રિક્ષાચાલક ઉપર શખ્સનો એસિડ એટેકરાજકોટના કારખાનેદારની પુત્રીનું પરિવારની હાજરીમાં વિધર્મી શખ્સ દ્વારા અપહરણ
20 દિવસ પૂર્વે રાજકોટથી ઉઠાવી ગયા બાદ પોલીસે મુકત કરાવતા દાદાના ઘરે આતંક મચાવી સ્કૂટર ઉપર બેસાડી ઉઠાવી ગયો, પોલીસે ગુંદાળા ચોકડી પાસેથી ઝડપી પૌત્રીને…
View More રાજકોટના કારખાનેદારની પુત્રીનું પરિવારની હાજરીમાં વિધર્મી શખ્સ દ્વારા અપહરણચોટીલાના મોરસલ ગામે રેતી ચોરીનું રેકેટ ઝડપાયું
વોશ પ્લાન્ટ ઉપર પ્રાંત અધિકારીના દરોડા: 16 ટ્રેકટર, 5 ડમ્પર સહિત 23 વાહનો કબજે, બે રેતી માફિયાના નામ ખુલ્યા ચોટીલાનાં નાની મોરસલ વિસ્તારમાં ખનીજ માફિયાઓની…
View More ચોટીલાના મોરસલ ગામે રેતી ચોરીનું રેકેટ ઝડપાયુંહરિયાણાથી રાજકોટ આવતો રૂા.6.48 લાખનો વિદેશી દારૂ બાવળા પાસેથી પકડાયો
રૂા.15.64 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ, હિમાચલના વાઈન શોપના માલિકે દારૂ મોકલ્યો હોવાનું ખુલ્યું હરિયાણા થી રાજકોટ આવતો રૂૂ.6.48 લાખનો વિદેશી દારૂૂ બાવળા પોલીસે…
View More હરિયાણાથી રાજકોટ આવતો રૂા.6.48 લાખનો વિદેશી દારૂ બાવળા પાસેથી પકડાયોડબલિંગ કામગીરીને કારણે પોરબંદર-કાનાલુસ-પોરબંદર લોકલ ટ્રેનો 15 ઓક્ટોબર સુધી આંશિક રીતે રદ
રાજકોટ ડિવિઝનના લાખાબાવળપીપળીકાનાલુસ સેક્શનમાં ચાલી રહેલા ડબલિંગ કામને કારણે, કાનાલુસપોરબંદર અને પોરબંદરકાનાલુસ લોકલ ટ્રેનો તાત્કાલિક અસરથી 15 ઓક્ટોબર, 2025 સુધી આંશિક રીતે રદ રહેશે. વિગતો…
View More ડબલિંગ કામગીરીને કારણે પોરબંદર-કાનાલુસ-પોરબંદર લોકલ ટ્રેનો 15 ઓક્ટોબર સુધી આંશિક રીતે રદ