OTT પ્લેટફોર્મ્સ વચ્ચેની સ્પર્ધા હવે વધુ રસપ્રદ બની રહી છે. માત્ર નેટફ્લિક્સ જ નહીં, અન્ય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પણ સતત મજબૂત ક્ધટેન્ટ રજૂ કરી રહ્યાં છે.…
View More વેબ-સિરીઝ ‘આદર્શ બાલ વિદ્યાલયે’ ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવી‘અંગ્રેજ જીવે છે’ ફિલ્મનું 15 ઓગસ્ટે લોન્ચ થશે ટીઝર
ગુજરાતી સિનેમા જગતમાં સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી વધુ એક બહુપ્રતિક્ષિત ફિલ્મ ’અંગ્રેજ જીવે છે’ આવી રહી છે. આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર અને ટીઝર…
View More ‘અંગ્રેજ જીવે છે’ ફિલ્મનું 15 ઓગસ્ટે લોન્ચ થશે ટીઝરટિવન્સ ભાઇઓના ટિવન્સ સિસ્ટર્સ સાથે લગ્ન
લગ્ન કરાવનાર પાદરી પણ ટિવન્સ!! કેરલમના કોટ્ટયમ જિલ્લાના ચંગનસ્સેરી મેટ્રોપોલિટન ચર્ચમાં એકસાથે બે લગ્ન થયાં. આ લગ્ન અનોખાં એટલાં માટે હતાં કેમ કે બે યુગલ…
View More ટિવન્સ ભાઇઓના ટિવન્સ સિસ્ટર્સ સાથે લગ્નગ્રહણ વચ્ચે શનિનું નક્ષત્ર પરિવર્તન!! આ રાશિ જાતકો સાવધાન રહેજો, જીવનમાં હાહાકાર મચશે
20 ઓગસ્ટના રોજ શનિ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 9 ઓક્ટોબર સુધી ત્યાં રહેશે. નક્ષત્રો વચ્ચેનું આ ગોચર સૂર્યગ્રહણ (12 ઓગસ્ટ) અને ચંદ્રગ્રહણ (28…
View More ગ્રહણ વચ્ચે શનિનું નક્ષત્ર પરિવર્તન!! આ રાશિ જાતકો સાવધાન રહેજો, જીવનમાં હાહાકાર મચશેતમિલનાડુમાં ભારે બબાલ: મુખ્યમંત્રીની રૂમર્ડ ગર્લફ્રેન્ડ પર સ્ટાલિનની વાંધાજનક ટિપ્પણી બાદ અટકાયત
તમિલનાડુમાં વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિન વિવાદમાં ફસાયા છે. એક રેલી દરમિયાન અભિનેત્રી તૃષા પર કથિત વાંધાજનક ટિપ્પણી ટિપ્પણી કરવા બદલ ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનને…
View More તમિલનાડુમાં ભારે બબાલ: મુખ્યમંત્રીની રૂમર્ડ ગર્લફ્રેન્ડ પર સ્ટાલિનની વાંધાજનક ટિપ્પણી બાદ અટકાયતટેરિફની ચેતવણી વચ્ચે ભારત-રશિયા વેપાર બન્યું વધુ મજબૂત, ક્રૂડ ઓઈલ આયાતે તોડ્યા તમામ રેકોર્ડ
અમેરિકાની ટેરિફની ધમકી વચ્ચે પણ ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.. ભારતે જુલાઈ મહિનામાં વિક્રમજનક ક્રૂડ ઓઇલની આયાત કરી છે.…
View More ટેરિફની ચેતવણી વચ્ચે ભારત-રશિયા વેપાર બન્યું વધુ મજબૂત, ક્રૂડ ઓઈલ આયાતે તોડ્યા તમામ રેકોર્ડવરસાદના અભાવે પાક નિષ્ફળ જતાં કાલાવડના ખેડૂતે ઝેરી દવા પી કરી આત્મહત્યા
જામનગર જિલ્લામાં વરસાદના અભાવે પાક નિષ્ફળ જતાં વધુ એક ખેડૂતના મોતનો બનાવ સામે આવ્યો છે. કાલાવડ તાલુકાના સતિયા ગામના ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યાનો…
View More વરસાદના અભાવે પાક નિષ્ફળ જતાં કાલાવડના ખેડૂતે ઝેરી દવા પી કરી આત્મહત્યાMetaની કાર્યવાહીથી હજારો WhatsApp અકાઉન્ટ બ્લોક! 24 કલાક માટે સર્વિસ બંધ, જાણો કારણ
જો તમે WhatsApp વાપરો છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ભારતમાં અનેક WhatsApp યુઝર્સના અકાઉન્ટ અચાનક ‘Under Review’માં જતાં ભારે મૂંઝવણ ફેલાઈ…
View More Metaની કાર્યવાહીથી હજારો WhatsApp અકાઉન્ટ બ્લોક! 24 કલાક માટે સર્વિસ બંધ, જાણો કારણરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ, વલસાડના કપરાડામાં સૌથી વધુ 2.5 ઈંચ
રાજ્યમાં હવે વરસાદનું જોર ધીમે ધીમે ઘટતું જોવા મળી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ નોંધાયો છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં માત્ર…
View More રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ, વલસાડના કપરાડામાં સૌથી વધુ 2.5 ઈંચપાક.ના પખ્તૂનખ્વામાં આતંકવાદ વિરોધી રેલીમાં આત્મઘાતી હુમલો: 14ના મૃત્યુ, 22 લોકોને ઇજા
પાકિસ્તાનના પ્રચંડ વિસ્ફોટની ઘટના સામે આવી છે. નોર્થ-વેસ્ટ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં આજે રવિવારે એક શાંતિ રેલી દરમિયાન બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા…
View More પાક.ના પખ્તૂનખ્વામાં આતંકવાદ વિરોધી રેલીમાં આત્મઘાતી હુમલો: 14ના મૃત્યુ, 22 લોકોને ઇજા