રાજકોટ સહિત રાજ્યભરના અનેક વેપારી સાથે છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો

જસદણ શહેરના ચીતલીયા રોડ પર આવેલા સરદાર ચોક ખાતેના એક જાણીતા ઇલેક્ટ્રિક શો-રૂૂમ માલિક સાથે બોગસ નામ ધારણ કરી ગઠીયાએ રૂૂ. 1,03,500ની કિંમતના 2 એસી…

View More રાજકોટ સહિત રાજ્યભરના અનેક વેપારી સાથે છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો

સુરતમાં 18 જીવીત ઇન્ડિયન સ્ટાર કાચબા સાથે બે શખ્સોની ધરપકડ

સુરત શહેરમાં વન્યજીવોના ગેરકાયદેસર વેપાર પર વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોએ લાલ આંખ કરી છે. સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે શેડ્યુલ-1 ની…

View More સુરતમાં 18 જીવીત ઇન્ડિયન સ્ટાર કાચબા સાથે બે શખ્સોની ધરપકડ

નિરજ ચોપડાનું સુવર્ણ જ્વેલિન નિલામીમાં રૂા.1.50 કરોડમાં ખરીદી લેતું ક્રિકેટ બોર્ડ

ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતને પ્રથમ વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક અપાવનાર નીરજ ચોપડાએ જે જેવલિનથી ગોલ્ડ મેડલ જીત્યો હતો, તે ભાલું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ આપ્યા બાદ…

View More નિરજ ચોપડાનું સુવર્ણ જ્વેલિન નિલામીમાં રૂા.1.50 કરોડમાં ખરીદી લેતું ક્રિકેટ બોર્ડ

મોંઘવારી ડામવા હવાતિયા, RBIએ 50 હજાર કરોડ પાછા ખેંચ્યા

નવી વર્ષમાં પહેલીવાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( RBI) એ ભારતીય બેંકિંગ સિસ્ટમમાં વધારાની તરલતાને નિયંત્રિત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. ગુરુવારે, મધ્યસ્થ…

View More મોંઘવારી ડામવા હવાતિયા, RBIએ 50 હજાર કરોડ પાછા ખેંચ્યા

ગાંજાના કેસમાં અમે બહુ ઉદાર વલણ રાખી જામીન આપીએ છીએ: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે ગાંજા સંબંધિત નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોરૂકિ સબસ્ટન્સ એક્ટ (NDPS એક્ટ) હેઠળના કેસોમાં જામીનની અરજીઓ પર વિચાર કરતી વખતે તે…

View More ગાંજાના કેસમાં અમે બહુ ઉદાર વલણ રાખી જામીન આપીએ છીએ: સુપ્રીમ કોર્ટ

ચકચારી નિઠારી હત્યાકાંડના આરોપી સુરેન્દ્ર કોલીની હરિદ્વારમાં આત્મહત્યા

દેશભરમાં ચકચાર જગાવનારા, કુખ્યાત નિઠારી હત્યાકાંડ કેસના આરોપી સુરેન્દ્ર કોલીએ હરિદ્વારમાં શંકાસ્પદ સંજોગોમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. કોલી છેલ્લા કેટલાક દિવસોથી હરિદ્વારમાં ચા…

View More ચકચારી નિઠારી હત્યાકાંડના આરોપી સુરેન્દ્ર કોલીની હરિદ્વારમાં આત્મહત્યા

IAS અધિકારીઓ સામે અદાલતી કાર્યવાહી માટે PMOની મંજૂરી જરૂરી

  કેન્દ્ર સરકારે મદ્રાસ હાઈકોર્ટને જણાવ્યું હતું કે ફોજદારી કેસોમાં ભારતીય વહીવટી સેવા (IAS) ના અધિકારીઓ સામે કાર્યવાહી (પ્રોસિક્યુશન) કરવા માટે જરૂૂરી કાયદાકીય મંજૂરી આપવા…

View More IAS અધિકારીઓ સામે અદાલતી કાર્યવાહી માટે PMOની મંજૂરી જરૂરી

પાક.માં ઇંધણ કટોકટીથી લોકડાઉન, રાતે નવ વાગ્યા પછી બજારો બંધ, લગ્નમાં ફકત એક વાનગી

ભારતનો પાડોશી દેશ હાલમાં તેલ સંકટનો સામનો કરી રહ્યો છે, જેની અસરો હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. મધ્ય પૂર્વમાં કટોકટી વચ્ચે પાકિસ્તાન સરકારે ઇંધણ બચત…

View More પાક.માં ઇંધણ કટોકટીથી લોકડાઉન, રાતે નવ વાગ્યા પછી બજારો બંધ, લગ્નમાં ફકત એક વાનગી

દિલ્હી ફરી શર્મસાર : કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરી ક્રૂર હત્યા

દિલ્હીમાં આ અઠવાડિયાની શરૂૂઆતમાં એક 17 વર્ષીય કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો. કથિત રીતે તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, છરીના ઘા મારવામાં આવ્યા…

View More દિલ્હી ફરી શર્મસાર : કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરી ક્રૂર હત્યા

અમદાવાદ-ગાંધીનગરમાં રેઇન ટેરર: ઠેર-ઠેર જળબંબાકાર, પરિવહન ઠપ્પ

અમદાવાદમાં સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સરેરાશ 2.77 ઇંચ વરસાદ પડ્યો છે. સૌથી વધારે સરખેજ-વેજલપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી,…

View More અમદાવાદ-ગાંધીનગરમાં રેઇન ટેરર: ઠેર-ઠેર જળબંબાકાર, પરિવહન ઠપ્પ