જામનગરમાં ફરી એક વખત ગાયને લમ્પી રોગ લાગુ પડ્યો હોવા ની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, પરિણામે પશુપાલકો માં ફફડાટ વ્યાપ્યો છે. જામનગરના રણજીત સાગર…
View More જામનગરની ત્રણ ગાયોમાં લમ્પી રોગ જેવા લક્ષણો દેખાતા પશુપાલકોમાં ફફડાટ15 ઓગસ્ટે મુખ્યમંત્રીને ઘેરાવની મેવાણીની ચીમકી
અમરેલીમાં દલિત સમાજના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને લોકો એકત્ર થયા હતા. સૌપ્રથમ કલેક્ટરને રૂૂબરૂૂ…
View More 15 ઓગસ્ટે મુખ્યમંત્રીને ઘેરાવની મેવાણીની ચીમકીસૈયદ સમાજ વિરૂધ્ધ ટીપ્પણીથી રોષની લાગણી, વેરાવળ-ધોરાજીમાં આવેદન અપાયા
પોરબંદરના મુસ્લીમ અગ્રણીએ એક જાહેર કાર્યક્રમમાં સૈયદ જ્ઞાતિ તથા પૂર્વજો વિરૂધ્ધ કરેલી અભદ્ર અને અપમાનજનક ટીપ્પણી સામે સૈયદ સમાજમાં રોષ ફેલાયો છે અને વેરાવળ તથા…
View More સૈયદ સમાજ વિરૂધ્ધ ટીપ્પણીથી રોષની લાગણી, વેરાવળ-ધોરાજીમાં આવેદન અપાયામોરબીમાં કચ્છ બોર્ડર રેન્જે દરોડો; કોંગી નેતા સહિત 4 ગેમ્બલર ઝડપાયા, બે પોલીસકર્મીની બદલી
કચ્છ બોર્ડર રેન્જની ક્રાઇમ-2 ટીમે ખાનગી બાતમીના આધારે મોરબીના ઘુંટુ રોડ પર આવેલી રાધે કોલ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી…
View More મોરબીમાં કચ્છ બોર્ડર રેન્જે દરોડો; કોંગી નેતા સહિત 4 ગેમ્બલર ઝડપાયા, બે પોલીસકર્મીની બદલીજામનગરમાં મટનના નામે ડુક્કરના માસનું વેચાણ, ચેકિંગમાં ભાંડો ફૂટ્યો
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગત સપ્તાહ દરમિયાન 38 પેઢીમાં તપાસ કરવામાં આવી હતી અને 171 કિલો અનહાઇજેનીક ખાદ્ય જથ્થા નો તેમજ 76 પેકેટ એક્સપાયરી…
View More જામનગરમાં મટનના નામે ડુક્કરના માસનું વેચાણ, ચેકિંગમાં ભાંડો ફૂટ્યોઇંગ્લેન્ડના રોસ વ્હાઇટલીએ એક અવરમાં 30 રન ફટકાર્યા
ચાર છગ્ગા ને એક ચોગ્ગાનો સમાવેશ ઈંગ્લેન્ડની સ્થાનિક લિસ્ટ અ ટુર્નામેન્ટ વન-ડે કપ 2026 ના ગ્રુપ ઇ મેચમાં, ડર્બીશાયર ફાલ્ક્ધસે સસેક્સ શાર્ક્સને 188 રનના મોટા…
View More ઇંગ્લેન્ડના રોસ વ્હાઇટલીએ એક અવરમાં 30 રન ફટકાર્યાવિવાદોની વણજાર વચ્ચે થલપતી વિજયની ‘જના નાયકન’ની કમાણી 300 કરોડ નજીક
ફિલ્મી કોરિડોરમાં આજકાલ થલપતી વિજયની છેલ્લી ફિલ્મ ’જના નાયકન’ની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સિનેમાઘરોમાં રિલીઝ થતા પહેલા ઓનલાઈન લીક થવાનો મામલો હોય કે પછી…
View More વિવાદોની વણજાર વચ્ચે થલપતી વિજયની ‘જના નાયકન’ની કમાણી 300 કરોડ નજીકજય શાહે તાન્ઝાનિયાના સર્વપ્રથમ ICC ક્રિકેટ એરેનાનું ઉદ્ઘાટન કર્યું
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ચેરમેન જય શાહે તાન્ઝાનિયા ક્રિકેટ એરેનાનું ઉદઘાટન કર્યુ હતું જે તે દેશનું પ્રથમ આઈસીસી-મંજૂરી પ્રાપ્ત ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સિદ્ધિ તાન્ઝાનિયા…
View More જય શાહે તાન્ઝાનિયાના સર્વપ્રથમ ICC ક્રિકેટ એરેનાનું ઉદ્ઘાટન કર્યું‘દેસી બ્લિંગ’ સ્ટાર સતીશ સનપાલની કરોડોની મિલકત યુએઇમાં સ્થગિત
જ્યારે ’દેશી બ્લિંગ’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ, ત્યારે સતીશ અને તાબિંદા સનપાલના વૈભવી જીવન તરત જ ચર્ચાનો વિષય બની ગયા. સતીશ સનપાલ અને તાબિંદાની જીવનશૈલીએ…
View More ‘દેસી બ્લિંગ’ સ્ટાર સતીશ સનપાલની કરોડોની મિલકત યુએઇમાં સ્થગિતસ્પાઇડરમેને ભારતમાં ફટકારી ટ્રીપલ સેન્ચુરી
રિલીઝના ચાર દિવસમાં જ 300 કરોડને પાર સોની પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડિયાની ફિલ્મ ‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે‘ એ રિલીઝના માત્ર ચાર દિવસમાં જ ભારતીય બોક્સ ઑફિસ…
View More સ્પાઇડરમેને ભારતમાં ફટકારી ટ્રીપલ સેન્ચુરી