ભાઈઓમાં બોસમિયા કોલેજ જેતપુર, બહેનોમાં વીરબાઇ માં રાજકોટ પ્રથમ વિજેતા ચોટીલા ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આર્ટસ કોલેજ ચોટીલા દ્વારા…
View More ચોટીલા સરકારી કોલેજમાં વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં 20 કોલેજોએ ભાગ લીધોસાવરકુંડલાના દેતડથી ભાક્ષી ભંડારીયાનો રસ્તો બિસમાર હાલતમાં: રાહદારીઓને હાલાકી
70 જેટલા ખેડૂતોની છેલ્લા 30 વર્ષથી જટિલ સમસ્યાનો અંત કયારે ? સાવરકુંડલાના છેવાડે આવેલું દેતડ ગામ કે જે ગામથી ભાક્ષી ભંડારીયા જવા માટે ચાર કિલોમીટરનું…
View More સાવરકુંડલાના દેતડથી ભાક્ષી ભંડારીયાનો રસ્તો બિસમાર હાલતમાં: રાહદારીઓને હાલાકીવીરપુર પાસે ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી કરનાર બે સગા ભાઈઓની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય એલસીબી અને એસઓજીની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે ભેદ ઉકેલી નાખ્યો વીરપુર તાબેના ઉમરાળી ગામે શ્રી ખોડીયાર માતાજીના મંદિરમાં ગત દિવસે રાત્રિના મંદિરની દાન…
View More વીરપુર પાસે ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી કરનાર બે સગા ભાઈઓની ધરપકડસુકી દ્રાક્ષનું સેવન આંતરિક સ્વાસ્થ્યથી લઈને વાળ અને ત્વચા સુધી કામ કરે છે
સૂકી દ્રાક્ષના સ્વાદથી તો દરેક વ્યક્તિ પરિચિત છે, પરંતુ શું તમે તેના સ્વાસ્થ્ય લાભો વિશે જાણો છો? તમને જાણીને નવાઈ લાગશે કે નાની સાઈઝની કિસમિસ…
View More સુકી દ્રાક્ષનું સેવન આંતરિક સ્વાસ્થ્યથી લઈને વાળ અને ત્વચા સુધી કામ કરે છેચોટીલા તાલુકામાં ત્રણ ગામોની ગ્રામસભા વિવાદના ઘેરામાં, હોબાળા સાથે વિરોધ!
આણંદપુરમાં તલાટી ગેરહાજર!, મોટી મોલડીમાં મોડા પહોંચ્યા, ધારૈઇમાં રેગ્યુલરની હાજરીમાં યોજવા માંગ ચોટીલા તાલુકાનાં બીજી ઓક્ટોબરનાં ગ્રામસભાનો કાર્યક્રમ યોજાયો હતો જેમા ત્રણ ગ્રામ પંચાયતમાં વિવાદ…
View More ચોટીલા તાલુકામાં ત્રણ ગામોની ગ્રામસભા વિવાદના ઘેરામાં, હોબાળા સાથે વિરોધ!ગીર સોમનાથ જિલ્લામાં બાળ શ્રમયોગી નાબુદી ટાસ્ક ફોર્સ દ્વારા વિવિધ સ્થળોએ દરોડા
ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ સ્થળોએ જિલ્લા કક્ષાની બાળ શ્રમયોગી નાબુદી અંગેની ટાસ્કફોર્સ સમિતિના સંકલનમાં બાળ મજૂરી નાબુદી રેડ યોજાઈ હતી. જેમાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ…
View More ગીર સોમનાથ જિલ્લામાં બાળ શ્રમયોગી નાબુદી ટાસ્ક ફોર્સ દ્વારા વિવિધ સ્થળોએ દરોડામોરબીમાં ટ્રેક્ટરના શો-રૂમમાં આતંક મચાવનાર વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ
બે દિવસ પૂર્વે રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલ ટ્રેક્ટરના શોરૂૂમમાં કાર લઈને ઘુસી ગયેલા મોરબીના વ્યાજખોરે આતંક માચાવ્યાની ઘટનામાં આ વ્યાજખોરે આગાઉ 15 ટકા વ્યાજે…
View More મોરબીમાં ટ્રેક્ટરના શો-રૂમમાં આતંક મચાવનાર વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ42% પુરુષોએ છૂટાછેડા-ભરણપોષણ માટે લોન લીધી
છૂટાછેડાના નાણાકીય અને કારકિર્દીલક્ષી પરિણામોનો રસપ્રદ અભ્યાસ: છૂટાછેડાનો ખર્ચ પાંચ લાખ અથવા એથી વધુ લગ્ન સામાન્ય રીતે જીવનભર ટકી રહેવાની આશા સાથે કરવામાં આવે છે.…
View More 42% પુરુષોએ છૂટાછેડા-ભરણપોષણ માટે લોન લીધીબે વર્ષથી નાના બાળકોને કફ સિરપ ન આપવા સરકારની માર્ગદર્શિકા
11 બાળકોના મોત પછી સરકાર જાગી: બે સિરપનું વેચાણ રોકી દેવાયું મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કથિત રીતે કફ સિરપના પીવાથી બાળકોના મૃત્યુની ઘટનાઓ બાદ કેન્દ્ર…
View More બે વર્ષથી નાના બાળકોને કફ સિરપ ન આપવા સરકારની માર્ગદર્શિકાઅમેરિકા ટ્રમ્પની તસવીરવાળો 1 ડોલરનો સિક્કો જારી કરશે
આઝાદીની 250મી વર્ષગાંઠ નિમિત્તે આયોજન અમેરિકન નાણાં મંત્રાલય 2026માં અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠ ઉજવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો 1 ડોલરનો સિક્કો બનાવવા પર વિચાર…
View More અમેરિકા ટ્રમ્પની તસવીરવાળો 1 ડોલરનો સિક્કો જારી કરશે