ઉપલેટા પાસે છકડો રિક્ષા અને હોન્ડા વચ્ચે અકસ્માત, મોટાભાઇનું મોત, નાનોભાઇ ઘાયલ

વાડલાથી ઉપલેટા જતા બન્ને ભાઇઓને નડેલો અકસ્માત, પરિવારમાં શોક ઉપલેટાનાં વાડલા પાસે અકસ્માત સર્જાયો હતો. છકડા રીક્ષાએ હોન્ડા પર જતા બે સગા ભાઇઓને હડફેટે લેતા…

View More ઉપલેટા પાસે છકડો રિક્ષા અને હોન્ડા વચ્ચે અકસ્માત, મોટાભાઇનું મોત, નાનોભાઇ ઘાયલ

માજી સૈનિકોને પરમીટ વગર પણ દારૂ મળશે

જવાનોની વિધવાઓને પણ અન્ય રાજ્યોની જેમ કવોટાનો 50% દારૂ મળશે, ગુજરાતના તમામ જિલ્લામાં નિયમ લાગુ કરાયા અત્યાર સુધી, ગુજરાતમાં ભૂતપૂર્વ સૈનિકોને આરોગ્યના કારણોસર દારૂૂ પરમિટ…

View More માજી સૈનિકોને પરમીટ વગર પણ દારૂ મળશે

વાવાઝોડુ શક્તિ સક્રિય, દરિયાકાંઠા વિસ્તારમાં એલર્ટ

પોરબંદરથી 420 અને નલિયાથી 360 કિ.મી. દૂર, ભારે પવન સાથે વરસાદની આગાહી અરબી સમુદ્રમાં સક્રિય બનેલ, વાવાઝોડૂ શક્તિ છ કલાકમાં 10 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પશ્ર્ચિમ…

View More વાવાઝોડુ શક્તિ સક્રિય, દરિયાકાંઠા વિસ્તારમાં એલર્ટ

ભાવનગરના દેવગાણા ગામે નકલી માવાની ફેક્ટરી ઝડપાઇ

દિવાળીના તહેવારો પહેલા મીઠાઇમાં ધાબડવાનું કારસ્તાન ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામેથી નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે જિલ્લા ફુડ…

View More ભાવનગરના દેવગાણા ગામે નકલી માવાની ફેક્ટરી ઝડપાઇ

જામનગરમાં 20 પેઢીઓ ઉપર જીએસટી વિભાગ ત્રાટક્યું, 80 કરોડની ચોરી ઝડપાઇ

20 ટીમ દ્વારા ધંધા-નિવાસ સહિત 22 સ્થળોએ કાર્યવાહી સ્ટેટ GST વિભાગ દ્વારા જામનગરમાં જુદી જુદી 20 જેટલી પેઢીઓના ધંધાના અને નિવાસસ્થાન મળીને 22થી વધુ સ્થળોએ…

View More જામનગરમાં 20 પેઢીઓ ઉપર જીએસટી વિભાગ ત્રાટક્યું, 80 કરોડની ચોરી ઝડપાઇ

ગુજરાત ભાજપના અધ્યક્ષપદે વિશ્ર્વકર્માની તાજપોશી

ગાંધીનગર કમલમમાં ભવ્ય સ્વાગત, મહિલા કાર્યકરોએ કેસરી સાફા પહેરી ગરબા લીધા મુખ્યમંત્રી- સી.આર. પાટીલ સહિતના નેતાઓની હાજરીમાં વિજય મુહૂર્તમાં વિધિવત ચાર્જ સંભાળ્યો ગુજરાત ભાજપના નવા…

View More ગુજરાત ભાજપના અધ્યક્ષપદે વિશ્ર્વકર્માની તાજપોશી

સોમનાથ હાઈવેની સ્ટ્રીટ લાઈટો સાવ બંધ, તંત્રના પેટનું પાણી પણ હલતું નથી

વિગત એમ છે કે સોમનાથ ઉના નેશનલ હાઇવે ઉપર મસ્ત મોટા ટોલ ટેક્સ લઈ વાહનચાલકો માટે સ્ટ્રીટ લાઇટો અને હાઈ માસ્ક ટાવરની લાઈટો ગોઠવાયેલ છે…

View More સોમનાથ હાઈવેની સ્ટ્રીટ લાઈટો સાવ બંધ, તંત્રના પેટનું પાણી પણ હલતું નથી

ચોટીલાના કાબરણ ગામે એક પરિવાર ઉપર મેલી વિદ્યાનો આક્ષેપ મુકતા ધતિંગ લીલાનો પર્દાફાશ થયો

ગામડાઓમાં હજુપણ અંધશ્રદ્ધા અને ધતિંગો ચાલતા હોવાના કિસ્સાઓ બને છે. આવું ધતિંગ ચોટીલાનાં કાબરણ ગામે ચાલતું જેમા અંગત અદાવતમાં ખાર રાખી એક મહિલાએ ધુણીને મેલું…

View More ચોટીલાના કાબરણ ગામે એક પરિવાર ઉપર મેલી વિદ્યાનો આક્ષેપ મુકતા ધતિંગ લીલાનો પર્દાફાશ થયો

ચાલુ વાહને મોબાઇલગીરીથી 1 વર્ષમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા

બે સેક્ધડમાં મોબાઇલ ચેક કરવાની કૂટેવ જીવલેણ સાબિત થઇ રહી છે ; કેટલે પહોંચ્યા ? નો જવાબ પણ જોખમી ગુજરાતમાં એક વર્ષમાં 150 ગંભીર અકસ્માતોમાં…

View More ચાલુ વાહને મોબાઇલગીરીથી 1 વર્ષમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા

માળિયા મિયાણા નજીક ટ્રક પાછળ એસ.ટી. ઘૂસી જતા, ડ્રાઇવર, કંડકટર, મુસાફરને ઇજા

કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર દેવ સોલ્ટ નામના મીઠાના કારખાના નજીક રોડ પર ટ્રક ઉભી રાખેલ હોય જેની પાછળ એસટી બસ ભટકાઇ જતા ડ્રાઈવર, કંડકટર…

View More માળિયા મિયાણા નજીક ટ્રક પાછળ એસ.ટી. ઘૂસી જતા, ડ્રાઇવર, કંડકટર, મુસાફરને ઇજા