વાંકાનેરની અમરસર ફાટક નજીક આવેલ રાજકોટ ડેરીના શીત કેન્દ્રમાં રોજમદાર તરીકે નોકરી કરતાં આરોપી અલ્પેશભાઈ રતીલાલ જોલપરા (રહે. ગાયત્રી મંદિર પાસે, વાંકાનેર)એ ગત રવિવારના રોજ…
View More વાંકાનેરમાં રાજકોટ ડેરીના ચિલિંગ સેન્ટરમાં કોમ્પ્યુટર-કેમેરા સ્લજ ટેંકમાં ફેંકી દીધાહાઈ બ્લડ પ્રેશર: શું છે અને કેમ જાગરુક રહેવું જરૂરી છે?
ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણના પગલે જીવનશૈલી અને ખાનપાનમાં મોટું પરિવર્તન આવ્યું છે. આજકાલની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં લોકોએ અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. આ…
View More હાઈ બ્લડ પ્રેશર: શું છે અને કેમ જાગરુક રહેવું જરૂરી છે?જાન્યુઆરીમાં યોજાશે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા, અરજી ફોર્મ ભરવાનું શરૂ
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા 14થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ…
View More જાન્યુઆરીમાં યોજાશે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા, અરજી ફોર્મ ભરવાનું શરૂધ્રોલમાં બિલ્ડિંગના કમ્પ્લિશન પર વિવાદ: ગેરકાયદેસર બાંધકામનો કોર્પોરેટરનો આક્ષેપ
ધ્રોલના ખારવા રોડ પર આવેલ એક બિલ્ડિંગને ધ્રોલ નગરપાલિકાએ કમ્પ્લિશન આપી દેતાં ભારે ચર્ચાઓ શરૂૂ થઈ છે. નગરપાલિકાના કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજાએ આ બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ…
View More ધ્રોલમાં બિલ્ડિંગના કમ્પ્લિશન પર વિવાદ: ગેરકાયદેસર બાંધકામનો કોર્પોરેટરનો આક્ષેપચોટીલાના મેવાસામાં કિસાન મોરચાના પ્રમુખના ઘર પર ફાયરિંગ
વાહન અકસ્માતની સામાન્ય બોલાચાલી બાદ ઘરે આવી ભડાકા કર્યા ચોટીલાના નાનકડા એવા મેવાસા ગામે રહેતા રબારી સમાજના આગેવાન અને તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખના પૌત્ર…
View More ચોટીલાના મેવાસામાં કિસાન મોરચાના પ્રમુખના ઘર પર ફાયરિંગમહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ભાજપના 100 ઉમેદવાર બિનહરીફ
મહારાષ્ટ્રની નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ જબરદસ્ત સરસાઈ મેળવવાનો દાવો કર્યો છે. ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખે, પાર્ટીના 100 નગરસેવકો અને…
View More મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ભાજપના 100 ઉમેદવાર બિનહરીફચાલુ કારે હાર્ટએટેક આવતા 5 વાહનોને ઉડાડ્યા; 4નાં મોત
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથ શહેરમાં ગઇકાલે સાંજે 6:42 વાગ્યે કાર ચલાવતા એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો. ત્યારબાદ કારે કાબુ ગુમાવ્યો અને સામેથી આવતા વાહનો સાથે…
View More ચાલુ કારે હાર્ટએટેક આવતા 5 વાહનોને ઉડાડ્યા; 4નાં મોતઅમેરિકામાં ક્રિસમસ ટ્રી લાઇટિંગ વખતે ગોળીબાર: મોટી જાનહાનિની આશંકા
યુનાઇટેડ સ્ટેટ્સમાં ગોળીબારની બીજી ઘટના બની છે. કોનકોર્ડના વાર્ષિક ક્રિસમસ ઉજવણી દરમિયાન ગોળીબાર થયો હતો, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. પ્રારંભિક અહેવાલો અનુસાર, શહેરના…
View More અમેરિકામાં ક્રિસમસ ટ્રી લાઇટિંગ વખતે ગોળીબાર: મોટી જાનહાનિની આશંકાકોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ કાયમી નોકરિયાતોની જેમ તમામ ફાયદા મળશે: નવા શ્રમકાયદા અમલી
સરકાર તરફથી ગઇકાલે શ્રમ કાયદામાં મોટા ફેરફારો અને સુધારાઓની જાહેરાત કરવામાં આવી છે. આ હેઠળ કેન્દ્રીય શ્રમ મંત્રાલયે 29 શ્રમ કાયદાઓને ઘટાડીને માત્ર 4 કોડ…
View More કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ કાયમી નોકરિયાતોની જેમ તમામ ફાયદા મળશે: નવા શ્રમકાયદા અમલીકેદીની વહેલી મુક્તિનો નિર્ણય સરકારનો અધિકાર, કોર્ટ પાસે જામીન માગવા અયોગ્ય
મદ્રાસ હાઈકોર્ટે કારાવાસની સજા કાપી રહેલા કેદીઓની સમય પહેલાં મુક્તિ અને વચગાળાના જામીન (Interim Bail) ને લઈને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું…
View More કેદીની વહેલી મુક્તિનો નિર્ણય સરકારનો અધિકાર, કોર્ટ પાસે જામીન માગવા અયોગ્ય