ચૂંટણીપંચે આજે પત્રકાર પરિષદ યોજીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર કરી છે. 26મી એપ્રિલેમતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીની જાહેરાત થતાં આજથી…
View More રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, 26 એપ્રિલે થશે મતદાન, 28મીએ મતગણતરીlocal elections
સ્થાનિક ચૂંટણીમાં OBC બેઠકોમાં ત્રણ ગણો વધારો, રાજકીય ઉથલપાથલ
પાલિકા-મહાપાલિકા-પંચાયતોમાં 883માંથી બેઠકો વધી 2400થી વધુ થવાનો અંદાજ દરેક ક્ષેત્રે ઓબીસીનું પ્રતિનિધિત્વ વધશે, તમામ શહેર-જિલ્લાના સમીકરણો બદલાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે મોટા ફેરફારો જોવા…
View More સ્થાનિક ચૂંટણીમાં OBC બેઠકોમાં ત્રણ ગણો વધારો, રાજકીય ઉથલપાથલસ્થાનિક ચૂંટણીઓમાં ભાજપના 60 વર્ષથી ઉપરના કપાશે
હવે તમામ પક્ષોની નજર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર છે. ગુજરાત, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના પાસાં મજબૂત કરી રહી છે. ત્યારે ટિકિટ મેળવવા માટે…
View More સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપના 60 વર્ષથી ઉપરના કપાશેઅમરેલી જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ દ્વારા શહેર-તાલુકા સંગઠનોમાં નિમણૂકો
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે સંગઠનને મજબૂત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લાના 17 શહેર અને તાલુકા મથકો…
View More અમરેલી જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ દ્વારા શહેર-તાલુકા સંગઠનોમાં નિમણૂકોસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે યુથ કોંગ્રેસનો દાવ, 20 ટકા બેઠકોની માંગ
3 ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજ્યમાં પ્રવાસ યોજી યુવા ઉમેદવારો નક્કી કરશે ગુજરાતમાં હવે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. જે અંતર્ગત ગુજરાતમાં અંદાજિત 30થી…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે યુથ કોંગ્રેસનો દાવ, 20 ટકા બેઠકોની માંગસ્થાનિક ચૂંટણીઓ કાનૂની વિવાદમાં , વિલંબ થવાની શક્યતા
મહાપાલિકા-પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં 27 ટકા અનામત રોસ્ટરને પાસના આગેવાન દ્વારા હાઇકોર્ટમાં પડકાર ગુજરાતમાં 2027 મા યોજાનાર ધારાસભાની ચૂંટણીના સેમિફાઇનલ સમાન 11 મહાનગર પાલિકા, 31…
View More સ્થાનિક ચૂંટણીઓ કાનૂની વિવાદમાં , વિલંબ થવાની શક્યતામહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ભાજપના 100 ઉમેદવાર બિનહરીફ
મહારાષ્ટ્રની નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ જબરદસ્ત સરસાઈ મેળવવાનો દાવો કર્યો છે. ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખે, પાર્ટીના 100 નગરસેવકો અને…
View More મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ભાજપના 100 ઉમેદવાર બિનહરીફગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફેબ્રુઆરી સુધી મુલત્વી
મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની અસર ચૂંટણીઓ પર પડશે, 15 મનપા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી પાછી ઠેલવાઈ ગુજરાતમાં 7મી ફેબ્રુઆરી 2026ના રોજ આખરી…
View More ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફેબ્રુઆરી સુધી મુલત્વીગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની તૈયારી, પંચે નવા 50 હજાર EVMનો આપ્યો ઓર્ડર
કલેક્ટરો પાસેથી મતદાન મથક અને ઇવીએમની જરૂરિયાતની માહિતી માગી પાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ સમયસર થાય તો મતદાન ગયા વખત (વર્ષ ર0ર1) ની જેમ આ વર્ષે…
View More ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની તૈયારી, પંચે નવા 50 હજાર EVMનો આપ્યો ઓર્ડરસ્થાનિક ચૂંટણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જાહેરનામા પ્રસિધ્ધ
ચોપાનિયા, ભીંત પત્રો છાપવા નહીં, હથિયાર જમા કરાવવા, પ્રચારમાં લેવાતા તમામ વાહનોની માહિતી આપવા, પરવાનગી વગર પ્રચાર, સરઘસ, સભા કે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા, ચાર…
View More સ્થાનિક ચૂંટણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જાહેરનામા પ્રસિધ્ધ