ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે એક પત્રકાર વાર્તાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગરીબ, મધ્યમવર્ગ અને દેશ-વિદેશના કરોડો…
View More અંબાજીના દાનમાંથી ભાજપનો રાજકીય જલ્સો ‘ચંદા ચોરી’ સમાન : કોંગ્રેસવિદેશમાં 10 ગ્રામ સોનાનો ભાવ 10,000 ડોલર અને ભારતમાં રૂા.3.20 લાખથી વધુ થશે: જેફરીઝની આગાહી
ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ 3 લાખ રૂૂપિયાથી વધુ થશે. સોનાના દાગીના ખરીદનારાઓ માટે આ ચિંતાનું કારણ છે, પરંતુ રોકાણકારો માટે આ ખૂબ જ સારા…
View More વિદેશમાં 10 ગ્રામ સોનાનો ભાવ 10,000 ડોલર અને ભારતમાં રૂા.3.20 લાખથી વધુ થશે: જેફરીઝની આગાહીઅયોધ્યા ચોક પાસે બેકાબુ કારે અકસ્માત સર્જ્યો
શહેરના અયોધ્યા ચોક પાસે એક બેકાબૂ બનેલી કારે બાઇક ચાલકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક રસ્તા…
View More અયોધ્યા ચોક પાસે બેકાબુ કારે અકસ્માત સર્જ્યોસુરતના સાંસદ અને હીરા ઉદ્યોગપતિની પ્રોફાઇલ બનાવી ઠગાઇ કરતી ગેંગ પકડાઇ
સુરત સાયબર ક્રાઈમ સેલે સાંસદ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાના નામ, ફોટોગ્રાફ અને ઓળખનો દુરૂૂપયોગ કરી સોશિયલ મીડિયા મારફતે સાયબર છેતરપિંડી આચરતી મેવાતી ગેંગના બે…
View More સુરતના સાંસદ અને હીરા ઉદ્યોગપતિની પ્રોફાઇલ બનાવી ઠગાઇ કરતી ગેંગ પકડાઇવેપારી સહિત 4ને શિકાર બનાવતી સાયબર ગઠીયા ગેંગ
રાજકોટ જીલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. શાપર-વેરાવળ, પડધરી, ગોંડલ અને મેટોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઇન છેતરપિંડીના ચાર અલગ-અલગ બનાવો પ્રકાશમાં આવ્યા છે.…
View More વેપારી સહિત 4ને શિકાર બનાવતી સાયબર ગઠીયા ગેંગપડધરીના ખેડૂતને સોની વેપારીએ નકલી ચાંદીની વસ્તુ ધાબડી દીધી
ચાંદીની મૂર્તી, તુલસી કયારો અને કંકાવટીને બદલે ધાતુની વસ્તુ પધરાવી દેતા ફરીયાદ પડધરીના મેઈન બજારમાં આવેલ જાણીતી દુકાન ’ચેતન જ્વેલર્સ’ના માલિક ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાલા સામે…
View More પડધરીના ખેડૂતને સોની વેપારીએ નકલી ચાંદીની વસ્તુ ધાબડી દીધીવઢવાણના નગરામાં પરિણીતાનું શંકાસ્પદ મોત, પોલીસને જાણ કર્યા વગર જ અંતિમ સંસ્કાર કરી દીધા
વઢવાણ તાલુકાના નગરા ગામે એક 24 વર્ષીય યુવાન પરિણીતાના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મોત બાદ સાસરિયાંઓએ પોલીસ તંત્રને અંધારામાં રાખી, પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના જ ઉતાવળે અંતિમવિધિ…
View More વઢવાણના નગરામાં પરિણીતાનું શંકાસ્પદ મોત, પોલીસને જાણ કર્યા વગર જ અંતિમ સંસ્કાર કરી દીધાએક મહિનામાં ફાયર વિભાગનો બીજો ઉચ્ચ અધિકારી લાંચ લેતા ઝડપાયો
ફાયર-સેફ્ટી NOC (ના-વાંધા પ્રમાણપત્ર) સંબંધિત લાંચના કેસમાં અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ થયાના થોડા અઠવાડિયા બાદ, બુધવારે ગુજરાત એન્ટી-કરપ્શન બ્યુરો (ACB) એ ગાંધીનગર…
View More એક મહિનામાં ફાયર વિભાગનો બીજો ઉચ્ચ અધિકારી લાંચ લેતા ઝડપાયોમોદી@76: ‘આશીર્વાદ કા દીયા’થી કહાની બદલાવ કી!
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં, તેમના જન્મદિવસથી એક વ્યાપક જનસંપર્ક અભિયાન શરૂૂ કરવા જઈ રહી છે.…
View More મોદી@76: ‘આશીર્વાદ કા દીયા’થી કહાની બદલાવ કી!અનામત વિરોધી દેખાવો પર પ્રતિબંધ: દિલ્હી હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી
દિલ્હી હાઈકોર્ટે અનામત વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજવાની મંજૂરી નકારવા બદલ પોલીસને ફટકાર લગાવી છે. ક્ષત્રિય કરણી સેના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન, ન્યાયમૂર્તિ…
View More અનામત વિરોધી દેખાવો પર પ્રતિબંધ: દિલ્હી હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી