14 ટીમોમાંથી 10 ટીમોની ઓળખ કાલ સુધીમાં નક્કી થઇ જશે, ત્રણ ચરણોમાં ટૂર્નામેન્ટ યોજાશે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) ગુરુવારે કેપટાઉનમાં…
View More ODI વર્લ્ડ કપ-2027નું શેડ્યૂલ ગુરૂવારે થશે જાહેરODI World Cup
વન ડે વર્લ્ડ કપ પહેલાં વિવાદ, ICCના નવા ફોર્મેટ પર બે ટીમોના સવાલ
14 ટીમો રમાડવાના નિર્ણયથી ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સમસ્યા, સુપર સિરીઝ રમાડવા સામે પણ નારાજગી ક્રિકેટ ચાહકો 2027 ના વનડે વર્લ્ડ કપની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.…
View More વન ડે વર્લ્ડ કપ પહેલાં વિવાદ, ICCના નવા ફોર્મેટ પર બે ટીમોના સવાલODI વર્લ્ડ કપમાં ધરખમ ફેરફાર, 14 ટીમો વચ્ચે 57 મેચ રમાશે
આઈસીસી વનડે વિશ્વકપ 2027 શરૂૂ થવામાં હજુ 15 મહિનાનો સમય બાકી છે. આ વખતે કુલ 14 ટીમો મેદાનમાં ઉતરશે. આઈસીસીએ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની…
View More ODI વર્લ્ડ કપમાં ધરખમ ફેરફાર, 14 ટીમો વચ્ચે 57 મેચ રમાશેT20 ભૂલી જાઓ, વન ડે વર્લ્ડ કપ અને ટેસ્ટમાં ધ્યાન આપો, ગિલને BCCIનો આદેશ
ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને ટેસ્ટ-વનડેના કેપ્ટન શુભમન ગિલ શાનદાર ફોર્મમાં હોવા છતાં અને IPL 2026 માં રનનો વરસાદ કરવા છતાં ગિલને હાલ T20…
View More T20 ભૂલી જાઓ, વન ડે વર્લ્ડ કપ અને ટેસ્ટમાં ધ્યાન આપો, ગિલને BCCIનો આદેશરોહિત-વિરાટ 2027નો ODI વર્લ્ડ કપ રમવા માટે ફિટ: કોચ મોર્કેલ
ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલ માને છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027 ના ઘઉઈં વર્લ્ડ કપમાં રમવા માટે સંપૂર્ણપણે સક્ષમ…
View More રોહિત-વિરાટ 2027નો ODI વર્લ્ડ કપ રમવા માટે ફિટ: કોચ મોર્કેલમહિલા વન ડે વર્લ્ડ કપમાં 3 ટીમો ક્વોલિફાય, ભારત માટે ગુરુવારે કરો યા મરોનો મુકાબલો
ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા ટોચના સ્થાને મહિલા વનડે વર્લ્ડ કપ 2025 માં રવિવારે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં ભારતીય મહિલા ટીમને ઈંગ્લેન્ડ સામે…
View More મહિલા વન ડે વર્લ્ડ કપમાં 3 ટીમો ક્વોલિફાય, ભારત માટે ગુરુવારે કરો યા મરોનો મુકાબલો