ઝારખંડમાંથી માઓવાદીઓને હાંકી કાઢવામાં આવ્યા છે; બાકી બચેલા તત્વો અન્ય રાજ્યો તરફ ભાગી રહ્યા છે. ભાગી રહેલા આ માઓવાદીઓમાં અસીમ મંડલજે ઝારખંડનો એકમાત્ર એવો માઓવાદી…
View More 2.20 કરોડનું ઇનામ ધરાવતો માઓવાદી પોલીસના શરણમાં1 ટકા રેટ હોવો જોઇએ: ફેડએ વ્યાજદર વધારતા ટ્રમ્પ ગુસ્સામાં
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાજદરમાં ભારે ઘટાડો કરવાની માંગ કરી છે. આ માંગ ફેડરલ રિઝર્વ દ્વારા તેના બેન્ચમાર્ક દરમાં 25 બેઝિસ પોઈન્ટનો વધારો કરીને તેને…
View More 1 ટકા રેટ હોવો જોઇએ: ફેડએ વ્યાજદર વધારતા ટ્રમ્પ ગુસ્સામાંબ્રિક્સમાં નેતાઓ માંદા પડ્યાના દાવાને ‘ફેક એલર્ટ’ કહી ભારતે આપી ચેતવણી
વિદેશ મંત્રાલયે (ખઊઅ) સોશિયલ મીડિયા પરની એવી પોસ્ટ્સને ફગાવી દીધી છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નવી દિલ્હીમાં બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ વિશ્વના…
View More બ્રિક્સમાં નેતાઓ માંદા પડ્યાના દાવાને ‘ફેક એલર્ટ’ કહી ભારતે આપી ચેતવણીદ્વિપક્ષી સંબંધોને અસર થશે: 100 ટકા ટેરિફવાળું બિલ અમેરિકી સંંસદે પસાર કરતા ભારતની ચેતવણી
યુએસ કોંગ્રેસે રશિયા અને ઈરાન પર પ્રતિબંધો લાદતો કાયદો પસાર કર્યો છે, જેના પગલે ભારત સરકાર તરફથી આ નિવેદન આવ્યું છે. સરકારે સંકેત આપ્યો છે…
View More દ્વિપક્ષી સંબંધોને અસર થશે: 100 ટકા ટેરિફવાળું બિલ અમેરિકી સંંસદે પસાર કરતા ભારતની ચેતવણીમોદીનો 76મો જન્મદિવસ: દેશભરમાં સેવા દિવસ તરીકે ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આયુષ્યના 75 વર્ષ પુરા કરી 76માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. યોગાનુ યોગ તેમણે ગુજરાતન મુખ્યમંત્રીથી માંડી દેશના વડાપ્રધાન તરીકે 25 વર્ષ…
View More મોદીનો 76મો જન્મદિવસ: દેશભરમાં સેવા દિવસ તરીકે ઉજવણીનોરતામાં હવે ‘ગરબા પાર્ટનર’ પણ ભાડે મળશે…?
નવરાત્રિ એટલે ગરબા, ગરબા એટલે પાર્ટનર અને પાર્ટનર ન મળે તો અનેક લોકો માટે ગરબાની મજા અધૂરી રહી જાય છે. જોકે, હવે પાર્ટનર ન મળવાની…
View More નોરતામાં હવે ‘ગરબા પાર્ટનર’ પણ ભાડે મળશે…?વડાપ્રધાનનો કાર્યકાળ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવો જોઇએ: અમિત શાહ
મહેસાણા જિલ્લાના વડનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે શર્મિષ્ઠા તળાવ પર મહાઆરતી કરી વડાપ્રધાનના સારા…
View More વડાપ્રધાનનો કાર્યકાળ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવો જોઇએ: અમિત શાહદિવાળી-છઠ્ઠપૂજાને લઇને ગુજરાત આવતી-જતી ફલાઇટો-ટ્રેનો હાઉસફૂલ
દિવાળી અને છઠ પૂજાના તહેવારો નજીક આવતા જ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં પોતાના વતન જવા માંગતા લોકો માટે મુસાફરી કરવી એક મોટો…
View More દિવાળી-છઠ્ઠપૂજાને લઇને ગુજરાત આવતી-જતી ફલાઇટો-ટ્રેનો હાઉસફૂલજંગલેશ્ર્વરમાં સામુ જોવા મામલે યુવાનની હત્યાનો પ્રયાસ, છરી ઝીંકી આંતરડા કાઢી નાખ્યા
શહેરમાં જંગલેશ્વરમાં રહેતાં મુળ યુપી અલીગઢના એક યુવાનને આ વિસ્તારમાં જ રહેતાં શખ્સે સામુ જોવા જેવી વાતે છરીના ઘા મારી દઇ હત્યાનો પ્રયાસ કરતાં આ…
View More જંગલેશ્ર્વરમાં સામુ જોવા મામલે યુવાનની હત્યાનો પ્રયાસ, છરી ઝીંકી આંતરડા કાઢી નાખ્યાબેફામ સ્પીડે દોડતા ડમ્પર અને ટ્રક ચાલકોનો ત્રાસ, મોતના મુખમાં હોમાતા નિર્દોષ નાગરિકો
રંગીલું શહેર ગણાતું રાજકોટ શહેર છેલ્લા કેટલાક સમયથી માર્ગો રક્તરંજિત બની રહ્યું છે. શહેરી વિસ્તારો અને હાઈવે પર કાળ બનીને દોડતા ડમ્પર અને ટ્રક ચાલકો…
View More બેફામ સ્પીડે દોડતા ડમ્પર અને ટ્રક ચાલકોનો ત્રાસ, મોતના મુખમાં હોમાતા નિર્દોષ નાગરિકો