નંબર પ્લેટ નહીં તો ઇંધણ નહીં, પેધી ગયેલા વાહનચાલકો ઉપર લગામ

રાજકોટ શહેરમાં નંબર વિનાના વાહનો લઇને નીકળતા પેધી ગયેલા વાહન ચાલકોને સીધા દોર કરવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા સાથે ટ્રાફિક નિયમોનું…

View More નંબર પ્લેટ નહીં તો ઇંધણ નહીં, પેધી ગયેલા વાહનચાલકો ઉપર લગામ

RMCના ‘રકતપિશાચુ’ સ્વિમિંગ પુલમાં ફરી તરવૈયાનું લોહી રેડાયુ: મેયર-કમિશનર નિંદ્રાધિન

રાજકોટના કાલાવડ રોડ પર આવેલો મહાનગરપાલિકાનો સ્વિમિંગ પુલ ખુદ તંત્રના પાપે જ ‘રક્તપિશાચુ’ બની ગયો છે. ગઇકાલે વધુ એક તરવૈયાનું લોહી આ પુલમાં રેડાયુ હતુ.…

View More RMCના ‘રકતપિશાચુ’ સ્વિમિંગ પુલમાં ફરી તરવૈયાનું લોહી રેડાયુ: મેયર-કમિશનર નિંદ્રાધિન

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન ઘૂંટણિયે પડી કરગર્યુ કે, સર… હવે બસ કરો

ભારતના ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સીઝફાયરની વારંવાર મિન્નત કરી હતી. ડિસ્કવરી ચેનલ પર 15 ઓગસ્ટે પ્રસારિત થયેલી ડોક્યુમેન્ટરી ‘ડિક્લાસિફાઈડ: ઓપરેશન સિંદૂર’માં આ અંગે મહત્વના ખુલાસા…

View More ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન ઘૂંટણિયે પડી કરગર્યુ કે, સર… હવે બસ કરો

માલિયાસણ પાસેથી કુખ્યાત શખ્સ ચાર પિસ્તોલ સાથે ઝડપાયો

શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલા વિશેષ ચેકિંગ અભિયાન દરમિયાન તબક્કાવાર કાર્યવાહી કરીને હથિયાર સપ્લાયનું નેટવર્ક ચલાવતા અને…

View More માલિયાસણ પાસેથી કુખ્યાત શખ્સ ચાર પિસ્તોલ સાથે ઝડપાયો

રાજકોટમાં મારવાડી કોલેજના છાત્ર સહિત બે લોકોના હૃદયરોગના હુમલાથી મોત

રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના મોત નીપજ્યા છે. જેમાં મારવાડી હોસ્ટેલમાં રહી એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા આંધપ્રદેશના છાત્ર અને ઓમનગર હુસેનીચોક…

View More રાજકોટમાં મારવાડી કોલેજના છાત્ર સહિત બે લોકોના હૃદયરોગના હુમલાથી મોત

ઓરિસ્સાથી સ્ટિલના પાઇપની આડમાં ઘુસાડેલ 1 કરોડનો ગાંજો ઝડપાયો

શહેરમાં SAY NO TO DRUGS મિશન અંતર્ગત નશાના સોદાગરો સામે એસઓજીની ટીમે આકરી કાર્યવાહી કરી બામણબોર ચેકપોસ્ટ પાસેથી 1 કરોડ રૂૂપિયાની કિંમતનો 204.9 કિલો ગાંજો…

View More ઓરિસ્સાથી સ્ટિલના પાઇપની આડમાં ઘુસાડેલ 1 કરોડનો ગાંજો ઝડપાયો

પોલીસે ડિટેઇન કરેલ રિક્ષાનો 22 હજારનો દંડ આવતા ચાલકનો આપઘાતનો પ્રયાસ

શહેરમાં આનંદનગર કોલોનીમાં રહેતા યુવકની રિક્ષા ચાર દિવસ પૂર્વ એ ડિવિઝન પોલીસે લાયસન્સ, વિમો અને રિક્ષાના કાગળો ન હોવાથી ડિટેઇન કરી હતી. જેનો આરટીઓનો દંડ…

View More પોલીસે ડિટેઇન કરેલ રિક્ષાનો 22 હજારનો દંડ આવતા ચાલકનો આપઘાતનો પ્રયાસ

મોંઘવારીમાં વધુ એક ડામ, ગુજરાત ગેસ કંપનીએ CNGમાં ઝીંક્યો 3.75નો વધારો

    ગુજરાતમાં મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા પર વધુ એક આર્થિક બોજ ઝીંકાયો છે. ગુજરાત ગેસ કંપનીએ ફરી એકવાર સીએનજીના ભાવમાં તોતિંગ વધારો…

View More મોંઘવારીમાં વધુ એક ડામ, ગુજરાત ગેસ કંપનીએ CNGમાં ઝીંક્યો 3.75નો વધારો

જુગારની રેડ પડતા ભાગેલા ત્રણ યુવાનો કૂવામાં ખાબકતા મોત

જુગારની બાજીના રુપિયા હાથમાંને એક વ્યક્તિને મોત મળ્યું છે. ભાવનગરના ઉખરલા ગામમાં મોડી રાત્રે ગંભીર ઘટના બની હતી. વાડી વિસ્તારમાં 11 લોકો જુગાર રમી રહ્યા…

View More જુગારની રેડ પડતા ભાગેલા ત્રણ યુવાનો કૂવામાં ખાબકતા મોત

રાજકોટ જિલ્લાનો સૌથી મોટો ભાદર ડેમ 76% ખાલી

રાજકોટ સિંચાઈ વર્તુળ હસ્તકના જળાશયોની 18 ઓગસ્ટની સ્થિતિ ચિંતાજનક છે. રાજકોટ જિલ્લાનો સૌથી મોટો ભાદર ડેમ માત્ર 24.15% ભરાયેલો છે, એટલે કે લગભગ 76% ખાલી…

View More રાજકોટ જિલ્લાનો સૌથી મોટો ભાદર ડેમ 76% ખાલી