સુપ્રીમ કોર્ટના આદેશથી પશ્ચિમ બંગાળમાં નિયુક્ત કરાયેલા એક ડઝનથી વધુ ટ્રિબ્યુનલના ન્યાયાધીશોએ જેઓ 27 લાખ રદ કરાયેલા મતદારોની અપીલો પર કામ કરી રહ્યા છે ભારતના…
View More નોેટિસ આપી શકતા નથી, વર્ચ્યુલ સુનાવણી કરી શકતા નથી: ચૂંટણી પંચે ટ્રિબ્યુનલ્સના ન્યાયાધીશોના હાથ કાપી લીધાElection Commission
ચૂંટણી પંચે કાયદો તોડીને નિર્ણયો લીધા હશે તો બધા રદ: સુપ્રીમ
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને લગતી અરજીઓની સુનાવણી દરમિયાન સોમવારે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ…
View More ચૂંટણી પંચે કાયદો તોડીને નિર્ણયો લીધા હશે તો બધા રદ: સુપ્રીમચૂંટણી પંચ ઘૂંટણિયે: SIRમાં કપાયેલા મતદારોની નોંધણી કરાશે
વિપક્ષોના સીઇસીના રાજીનામની માગણી સાથે આજે દિલ્હી અને મુંબઇમાં રાજકીય પક્ષો તથા સંગઠનોના કાર્યકરો રસ્તા પર ઉતરી દેખાવો કરી રહ્યા છે ત્યારે, ચૂંટણી પંચે…
View More ચૂંટણી પંચ ઘૂંટણિયે: SIRમાં કપાયેલા મતદારોની નોંધણી કરાશેચૂંટણી પંચ રાજકીય પક્ષના ઇશારે કામ કરવા લાગશે તો બચશે શું? કોલકાતા હાઇકોર્ટની ટિપ્પણી
પશ્ચિમ બંગાળમાં યોજાનારી પેટાચૂંટણી પહેલાં ચૂંટણી પ્રતીકની ફાળવણીને લઈને મોટો કાનૂની વિવાદ ઊભો થયો છે. કલકત્તા હાઈકોર્ટે ચૂંટણી પંચની ભૂમિકા સામે ભારે નારાજગી વ્યક્ત કરતાં…
View More ચૂંટણી પંચ રાજકીય પક્ષના ઇશારે કામ કરવા લાગશે તો બચશે શું? કોલકાતા હાઇકોર્ટની ટિપ્પણીવોટ ચોરી મામલે ચૂંટણી પંચની સ્પષ્ટતાથી અનેક નવા સવાલો પેદા થયા
ચૂંટણી આયોગે ઇન્ડિયન એક્સપ્રેસના ખુલાસા પછી જે સ્પષ્ટતા આપી, તેનો હેતુ આગ ઠારવાનો હતો. પરંતુ વિપક્ષ અને ટીકાકારો કહે છે કે આ જ સ્પષ્ટતા ‘વોટ…
View More વોટ ચોરી મામલે ચૂંટણી પંચની સ્પષ્ટતાથી અનેક નવા સવાલો પેદા થયાચૂંટણી પંચ વિરુદ્ધ કોંગ્રેસનું દેશવ્યાપી ઉગ્ર પ્રદર્શન
મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી આયોગ વિરુદ્ધ કોંગ્રેસે દેશવ્યાપી પ્રદર્શન શરૂૂ કર્યું છે. આજે જમ્મુ, દિલ્હી, આસામ, ચંડીગઢ, બિહાર અને કોલકાતામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ…
View More ચૂંટણી પંચ વિરુદ્ધ કોંગ્રેસનું દેશવ્યાપી ઉગ્ર પ્રદર્શનSIR મામલે ચૂંટણી પંચમાં જ ઘમાસાણ: બે કમિશનરો વિરૂધ્ધમાં હોવાનો ધડાકો
મતદાર યાદીઓ માટે ચૂંટણી પંચના દેશવ્યાપી ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR ) અભિયાન વચ્ચે એક નવો વિવાદ સર્જાયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર…
View More SIR મામલે ચૂંટણી પંચમાં જ ઘમાસાણ: બે કમિશનરો વિરૂધ્ધમાં હોવાનો ધડાકોબંગાળમાં SIR સંબંધિત અપીલોના નિકાલમાં 12 વર્ષ લાગી શકે: ચૂંટણીપંચે વધુ ટ્રિબ્યુનલો માગી
પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) હેઠળ પેન્ડિંગ રહેલી 37 લાખથી વધુ અપીલોના નિકાલમાં વર્તમાન ગતિએ લગભગ 12 વર્ષ લાગી શકે છે. આ…
View More બંગાળમાં SIR સંબંધિત અપીલોના નિકાલમાં 12 વર્ષ લાગી શકે: ચૂંટણીપંચે વધુ ટ્રિબ્યુનલો માગી‘હવે પાર્ટી ચોરી ..’ મમતાના સમર્થનમાં રાહુલ ગાંધી મેદાને, ચૂંટણી પંચ અને ભાજપ પર સાધ્યું નિશાન
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ચૂંટણી ચિહ્ન અંગેના નિર્ણયને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) અને ચૂંટણી…
View More ‘હવે પાર્ટી ચોરી ..’ મમતાના સમર્થનમાં રાહુલ ગાંધી મેદાને, ચૂંટણી પંચ અને ભાજપ પર સાધ્યું નિશાનચૂંટણી પંચ સામેની ટીકાથી વ્યથિત મનમોહન સિંહે આત્મહત્યાની વાત કરી હતી: પૂર્વ CECનો ધડાકો
યુપી કોંગ્રેસના નેતાઓની ટિપ્પણીથી તેઓ દુ:ખી થયા હતા: પુસ્તકમાં દાવો ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરૈશીએ તેમના આગામી પુસ્તક, ઇન્ડિયા એન્ડ આઇ: અ હન્ડ્રેડ મેમોરીઝ,…
View More ચૂંટણી પંચ સામેની ટીકાથી વ્યથિત મનમોહન સિંહે આત્મહત્યાની વાત કરી હતી: પૂર્વ CECનો ધડાકો