સુરેન્દ્રનગરના વઢવાણ-લખતર રોડ પર પેપર મિલ નજીક એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં માતા…
View More વઢવાણ નજીક ‘હિટ એન્ડ રન’: અજાણ્યા વાહનની ઠોકરે માતા-પુત્રના મોતધ્રાંગધ્રામાં બેંકના પૂર્વ મેનેજરે 1.72 કરોડની 67 બોગસ લોન લઇ લીધી
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં એક સનસનાટીભર્યો કૌભાંડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંકના પૂર્વ મેનેજર ગાંધીનગરના સુઘડમાં રહેતા નિખીલભાઈ ગૌતમભાઈ…
View More ધ્રાંગધ્રામાં બેંકના પૂર્વ મેનેજરે 1.72 કરોડની 67 બોગસ લોન લઇ લીધીમોરબીના લજાઇમાં વીજલાઇનના વિરોધમાં યોજાયું સંમેલન, બે હજાર ખેડૂતો ઉમટ્યા
મોરબી જિલ્લાના લજાઈ ગામે તા.18 ઓગસ્ટ, 2026ના રોજ ખેડૂત જાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં 2 હજારથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન…
View More મોરબીના લજાઇમાં વીજલાઇનના વિરોધમાં યોજાયું સંમેલન, બે હજાર ખેડૂતો ઉમટ્યાપાલીતાણાના શેત્રુંજય પર્વત પર પણ સિંહનો ખતરો; ડ્રોન, વોચ ટાવર અને ટ્રેકિંગ દ્વારા નજર રખાશે
ગુજરાત અને ભારતના પ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણામાં આવેલ પવિત્ર શૈત્રુંજય પર્વત પર છેલ્લા થોડા સમયથી એશિયાઇ સિંહોની અવર-જવર જોવા મળે છે. જેના ભાગરૂૂપે પાલીતાણાના શૈત્રુંજય…
View More પાલીતાણાના શેત્રુંજય પર્વત પર પણ સિંહનો ખતરો; ડ્રોન, વોચ ટાવર અને ટ્રેકિંગ દ્વારા નજર રખાશેજોડિયા પંથકમાં વીજપોલના વિરોધમાં ખેડૂતોના ઉગ્ર આંદોલનથી તંગદિલી
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામેથી પસાર થનારી નવી વીજલાઈન માટે વીજપોલ ઊભા કરવાની કામગીરી શરૂૂ થતાં જ ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો…
View More જોડિયા પંથકમાં વીજપોલના વિરોધમાં ખેડૂતોના ઉગ્ર આંદોલનથી તંગદિલીરોજિંદા મુસાફરોને મોટી રાહત, GSRTCએ પાસ યોજનાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે રોજિંદા મુસાફરી કરતાં મુસાફરોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ‘દૈનિક મુસાફર પાસ યોજના’માં…
View More રોજિંદા મુસાફરોને મોટી રાહત, GSRTCએ પાસ યોજનાના નિયમોમાં કર્યો મોટો ફેરફારભાવનગરમાં લઠ્ઠાકાંડ??? નકલી દારૂ પીવાથી 3ના મોત, તપાસ SMCને સોંપાઈ
ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂ પીવાથી વધુ બે લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે ડુપ્લીકેટ દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મોત…
View More ભાવનગરમાં લઠ્ઠાકાંડ??? નકલી દારૂ પીવાથી 3ના મોત, તપાસ SMCને સોંપાઈરામપુરથી દિલ્હી સુધી… સપા નેતા આઝમ ખાનના અનેક સ્થળોએ EDના દરોડા
રામપુર જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન સાથે જોડાયેલા અનેક સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આઝમ ખાનની જૌહર…
View More રામપુરથી દિલ્હી સુધી… સપા નેતા આઝમ ખાનના અનેક સ્થળોએ EDના દરોડાકોલકાતાની હોટલમાં અડધી રાત્રે લાગી ભીષણ આગ: 9 જીવતાં ભુંજાયા, 6 ઈજાગ્રસ્ત
કોલકાતામાં ગઈ કાલે મોડી રાત્રે એક હોટલમાં ભીષણ આગ લાગતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રાત્રે આશરે 2 વાગ્યે લાગેલી આગમાં 9 બાંગ્લાદેશી નાગરિકોના મોત…
View More કોલકાતાની હોટલમાં અડધી રાત્રે લાગી ભીષણ આગ: 9 જીવતાં ભુંજાયા, 6 ઈજાગ્રસ્ત25 વર્ષના યુવાને ચાઇલ્ડ પોર્નોગ્રાફીના નામે 1071 કરોડનું ફ્રોડ કર્યું!
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ₹1071 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતના અમદાવાદના સિનિયર સિટીઝન સહિત દેશભરના અલગ-અલગ રાજ્યોમાં ડિજિટલ એરેસ્ટ, સાયબર ફ્રોડ અને…
View More 25 વર્ષના યુવાને ચાઇલ્ડ પોર્નોગ્રાફીના નામે 1071 કરોડનું ફ્રોડ કર્યું!