કેસના કાગળો ફાડી નાખી રેકોર્ડિંગ ડીલીટ કરી નાખ્યું મામલો પોલીસ મથકે પહોંચ્યો જામનગર તાલુકાના મોડા ગામમાં ચેકિંગ માટે ગયેલી ટુકડી સાથે સ્થાનિકોએ બેહુદુ વર્તન કર્યું…
View More જામનગરના મોડા ગામે વીજ ચેકિંગ ટુકડી ઉપર હુમલો : ચાર સામે ફરિયાદદ્વારકામાં દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને મહારુદ્ર અભિષેકમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે ગુરુવારે દ્વારકાધીશની પાવન ભૂમિ દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને 1008 મહારુદ્ર અભિષેકમાં સંમેલિત થયા હતા. ભગવાન દ્વારકાધીશના આર્શિવાદ…
View More દ્વારકામાં દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને મહારુદ્ર અભિષેકમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાગુજરાતમાં 70 લાખ મતદારોના નામ કમી કરવાનું ષડયંત્ર
કમલમમાં ફોર્મ નંબર-7 છાપીને વિવિધ વિસ્તારોમાં વહેંચવામાં આવે છે, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના આક્ષેપો ગુજરાતમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાર યાદીમાં થઈ રહેલા ફેરફારોને લઈને…
View More ગુજરાતમાં 70 લાખ મતદારોના નામ કમી કરવાનું ષડયંત્રખંભાળિયા ચોકડી પાસે ચાલુ કારમાં આગ લાગતાં કાર અગનગોળો બની
જામનગર નજીક ખીજડીયા બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી જી.જે. 1- એચ. કે. 7161 નંબરની કારમાં ગઈકાલે સાંજે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી,…
View More ખંભાળિયા ચોકડી પાસે ચાલુ કારમાં આગ લાગતાં કાર અગનગોળો બનીદ્વારકાના શામળાસર-હેમુસર વચ્ચેના સી.સી.રોડ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય
દ્વારકા તાલુકાના શામળાસર (ગોપી તળાવ) અને હમુસર વચ્ચે 5સ.ળ.નો રોડ ખડખડધજ ! હાલતમાં છે જેથી હજારો યાત્રિકોને પારાવાર મુશ્કેલીઓ સામનો કરવો પડે છે. અનેક…
View More દ્વારકાના શામળાસર-હેમુસર વચ્ચેના સી.સી.રોડ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્યગોંડલના વિકસીત નાગડકા રોડ ખાતે રુ.1.60 કરોડના ખર્ચે બનેલા આઇસીસી રોડનું લોકાર્પણ
ગોંડલ શહેરના સર્વાંગી વિકાસમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરતા ગોંડલનાગડકા રોડ ખાતે ₹1.60 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અદ્યતન આર.સી.સી. રોડનું લોકાર્પણ ગોંડલ વિધાનસભાના યુવા અગ્રણી…
View More ગોંડલના વિકસીત નાગડકા રોડ ખાતે રુ.1.60 કરોડના ખર્ચે બનેલા આઇસીસી રોડનું લોકાર્પણબોટાદ શહેરમાં ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
ગત તા.27/1/2026 ના બોટાદ શહેરમાં ઢાંકણીયા રોડ તુલસી-2ની બાજુમાં મારૂૂતીનગર-2માં રહેણાંકી મકાનમાં કોઇ અજાણ્યો ચોર ઇસમે ઘરની દિવાલ ટપીને ઘરમા પ્રવેશ કરી ઘરના દરવાજાનો નકુચો…
View More બોટાદ શહેરમાં ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યોભાણવડમાં તાપણુ કરવા બાબતે જૂથ અથડામણ, 17 સામે ગુનો દાખલ
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા અમિતભાઈ કેશુભાઈ ગામની નામના 23 વર્ષના કોળી યુવાન રાવલના બુટડા ગરમી ચોક ખાતે બુધવારે રાત્રિના સમયે આપણું કરી રહ્યા હતા.…
View More ભાણવડમાં તાપણુ કરવા બાબતે જૂથ અથડામણ, 17 સામે ગુનો દાખલગાંધીધામના શિણાયમાં દુકાનદાર પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદ
શિણાય નજીક રાજનગર વિસ્તારમાં આવેલી હાર્ડવેરની દુકાનમાં આગ લગાડી રૂૂા. 80 લાખનું નુકસાન કરી દુકાનદાર ઉપર ગાડી ચડાવી તેની હત્યાની કોશિશ કરાતાં ત્રણ અજાણ્યા શખ્સો…
View More ગાંધીધામના શિણાયમાં દુકાનદાર પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદજૂનાગઢના શિવગીરીએ સાધુવેશમાં મચાવેલા આતંકનો વીડિયો વાયરલ, ભવનાથ પર કરેલા દબાણ પર બુલડોઝર ફેરવાયું
વર્ષ 2023માં ગિરનાર ક્ષેત્રના મહિલા પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજી પર તલવારથી હુમલો કરી ચર્ચામાં આવેલા શિવગીરીએ ભવનાથમાં કરેલા દબાણ પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. જૂનાગઢમાં…
View More જૂનાગઢના શિવગીરીએ સાધુવેશમાં મચાવેલા આતંકનો વીડિયો વાયરલ, ભવનાથ પર કરેલા દબાણ પર બુલડોઝર ફેરવાયું