સાવરકુંડલાના જાગૃત નાગરિક મધુભાઈ નરસિંહભાઈ ગજેરા એ ડિવિઝનલ મેનેજર રેલવે ભાવનગર અને સાંસદ અમરેલી અને સાવરકુંડલાના ધારાસભ્યને પત્ર લખી રજૂઆત કરી હતી કે ભાવનગર-મહુવા સવારે…
View More ભાવનગર મહુવા ટ્રેનને બાઢડા સ્ટોપ આપવા રજૂઆતગોંડલમાં બસ સ્ટેન્ડ નજીક મોડીરાત્રે બે બાઈક સામસામે અથડાયા, ત્રણ યુવાન ઈજાગ્રસ્ત
ગોંડલ શહેરના વ્યસ્ત બસસ્ટેન્ડ અને અમુલ ડેરી નજીક મોડી રાત્રે બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ યુવકોને ઈજાઓ પહોંચી હતી, જેમાંથી…
View More ગોંડલમાં બસ સ્ટેન્ડ નજીક મોડીરાત્રે બે બાઈક સામસામે અથડાયા, ત્રણ યુવાન ઈજાગ્રસ્તમોરબીમાં 17.96 કરોડની ટેક્સ રિકવરી માટે રવાપર ગામે ફલેટ ટાંચમાં લેવાયો: હરરાજી માટે તૈયારી
મોરબીના રવાપર ગામે રહેતા વ્યક્તિ પાસેથી આઇટી વિભાગે 17.96 કરોડ રૂૂપિયા ટેક્સના રિકવર કરવા માટેની કવાયત શરૂૂ કરી છે અને તેના માટે રાજકોટના ટેક્સ રિકવરી…
View More મોરબીમાં 17.96 કરોડની ટેક્સ રિકવરી માટે રવાપર ગામે ફલેટ ટાંચમાં લેવાયો: હરરાજી માટે તૈયારીરિબડા અમિત ખૂંટ આપઘાત કેસનો સુત્રધાર રહિમ બે દિવસના રીમાન્ડ ઉપર
ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત કેસ માં આઠ માસ થી નાસતા ફરતા આરોપી રહીમ અબ્દુલભાઇ મકરાણી ને લોકલ ક્રાઈમ બ્રાંચે જુનાગઢ તેના ઘરેથી જડપી…
View More રિબડા અમિત ખૂંટ આપઘાત કેસનો સુત્રધાર રહિમ બે દિવસના રીમાન્ડ ઉપરખંભાળિયા વિસ્તારમાં સેડ્યુલ ઝોનમાં આવતા પ્રાણીઓના રક્ષણમાં તંત્રની બેદરકારીની રાવ
ખંભાળિયા વિસ્તારમાં સીડયુલ ઝોનમાં આવતા વિવિધ પ્રાણીઓ અંગે સંબંધિત વિભાગ દ્વારા જરૂૂરી કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના મુદ્દે અહીંની પશુ સેવા સંસ્થાના કાર્યકરો દ્વારા ઉચ્ચ…
View More ખંભાળિયા વિસ્તારમાં સેડ્યુલ ઝોનમાં આવતા પ્રાણીઓના રક્ષણમાં તંત્રની બેદરકારીની રાવપ્રભાસપાટણ ગુલાબ નગર સોસાયટીમાં લાઈન તૂટી, 10 દી’થી પાણીનો વેડફાટ
પીવાના પાણીમા ગટરનું પાણી ભળી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા પ્રભાસપાટણ ગુલાબ નગર સોસાયટી મા પીવા ની નર્મદા ની પાઈપ લાઈન ટુટી જતા પીવાના પાણી નો…
View More પ્રભાસપાટણ ગુલાબ નગર સોસાયટીમાં લાઈન તૂટી, 10 દી’થી પાણીનો વેડફાટયુજીસીના કાયદાને કાળો કાયદો ગણાવતો સવર્ણ સમાજ
રાજકીય પક્ષો દ્વારા મનઘડત કાયદાઓ થકી વર્ગ વિગ્રહ ફેલાવી સત્તામાં ટકી રહેવાનું પાપ છે: મિલન શુકલ રાજકોટમાં સવર્ણ સમાજની બેઠકમાં કાયદાનો ઉગ્ર વિરોધ, સુપ્રીમ કોર્ટના…
View More યુજીસીના કાયદાને કાળો કાયદો ગણાવતો સવર્ણ સમાજહાઇકોર્ટને ગુજરાતી આવડતું નથી, કોર્ટની ભાષા અંગ્રેજી
રાજકોટના એક વૃદ્ધ વ્યક્તિને હાઈકોર્ટ તરફથી પોતાનો કેસ જાતે રજૂ કરવા કોમ્પિટન્સ સર્ટિફિકેટ નહીં અપાતા તેને સિંગલ જજ સમક્ષ અરજી કરી હતી. જેને નકારી દેવાતા…
View More હાઇકોર્ટને ગુજરાતી આવડતું નથી, કોર્ટની ભાષા અંગ્રેજીગઢડામાં 2.14 કરોડની બેંક ઉચાપતનો ભાંડો ફુટયો, ઓનલાઇન ગેમિંગને કારણે કેશિયરે 51 ખાતામાંથી પૈસા પડાવ્યા હતા
કેશિયરે નાણાં પત્નીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, કમ્પ્યુટરની એન્ટ્રીમાં પણ ચેડા કર્યા હતા બેંગ્લોરમાં નોંધાયેલી ઓનલાઇન ગેમીંગમાં નાણાંની હેરફેરની તપાસમાં ગઢડાના જલાલપરમાં આવેલી બેંકના કેશિયર…
View More ગઢડામાં 2.14 કરોડની બેંક ઉચાપતનો ભાંડો ફુટયો, ઓનલાઇન ગેમિંગને કારણે કેશિયરે 51 ખાતામાંથી પૈસા પડાવ્યા હતાકચ્છમાં 2001 જેવો વિનાશક ભૂકંપ ફરી આવી શકે
135 જેટલા વૈજ્ઞાનિકોની પરિષદમાં ભૂસ્તરીય ઊથલપાથલ અંગે રજૂ થયેલા તારણો જૂનાગઢ-ભાવનગર-લાલપુરમાં આવતા ભૂકંપિય આંચકા ઓછા જોખમી, આવા આંચકાઓથી મોટા ભૂકંપની શકયતાઓ ઘટે છે કચ્છમાં વર્ષ…
View More કચ્છમાં 2001 જેવો વિનાશક ભૂકંપ ફરી આવી શકે