ભાવનગરમાં ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા પર ગંભીર સવાલો ઊભા થયા છે. ફોર્મ નંબર 7 મારફતે ચોક્કસ સમાજના મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢવા ભાજપ દ્વારા ખોટા નામે…
View More ભાવનગરમાં ચોક્કસ સમાજના મતદારોના નામ કાઢવા ખોટી અરજીઓ કરાઈજામજોધપુરમાં ખોટી અરજી કરીને મતદાર યાદીમાંથી નામ કાઢવાના કાવતરા અંગે તપાસ કરવા માંગ
જામજોધપુરના રહીશ યાસર હનીફભાઈ સોલંકીએ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી કરી છે કે હેમંતસિંહ દેવુભા કેર નામના વ્યક્તિએ ખોટી રીતે અરજી કરી તેમના…
View More જામજોધપુરમાં ખોટી અરજી કરીને મતદાર યાદીમાંથી નામ કાઢવાના કાવતરા અંગે તપાસ કરવા માંગસુરતમાં ગજેરાબંધુ પર આઈટી રેડમાં ઈડીની એન્ટ્રી
લક્ષ્મી ડાયમંડ ગ્રુપના ભાગેડુ મેહુલ ચોકસી સાથે કનેક્શન ખુલ્યું, સતત ત્રીજા દિવસે તપાસ ચાલુ સુરતના લક્ષ્મી ડાયમંડ ગ્રુપના ચુની ગજેરા, વસંત ગજેરા તેમજ તેમની સાથે…
View More સુરતમાં ગજેરાબંધુ પર આઈટી રેડમાં ઈડીની એન્ટ્રીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું દ્વારકા હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ દ્વારકા ખાતે પધારતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મુળુભાઇ બેરા, જિલ્લા કલેકટર રાજેશ…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું દ્વારકા હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગતખંભાળિયાના મોવાણ ગામે ચોરી કેસમાં આરોપીઓના રિમાન્ડ ના મંજૂર
ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે થોડા દિવસો પૂર્વે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સોનાના દાગીનાની થયેલી ચોરીના બનાવ સંદર્ભે નોંધાયેલા કેસમાં પોલીસ દ્વારા મહિલાઓ સહિત પાંચ જેટલા આરોપીઓની…
View More ખંભાળિયાના મોવાણ ગામે ચોરી કેસમાં આરોપીઓના રિમાન્ડ ના મંજૂરજામનગરમાં બાળકોને બિસ્કીટ આપવા ગયેલી યુવતીના વાહનની ડેકીમાંથી ટાબરિયાએ મોબાઈલ સેરવી લીધો
જામનગરમાં અંબર ચોકડી વિસ્તારમાં એક યુવતી ગરીબ બાળકોને બિસ્કીટ આપવા માટે આવી હતી જે દરમિયાન તેણીના સ્કૂટરની ખુલ્લી ડેકી માંથી મોબાઈલ ફોનની ઉઠાંતરી થઈ ગઈ…
View More જામનગરમાં બાળકોને બિસ્કીટ આપવા ગયેલી યુવતીના વાહનની ડેકીમાંથી ટાબરિયાએ મોબાઈલ સેરવી લીધોજામનગરમાં બેકાબુ બનેલી કાર પલટી એક વ્યક્તિ ઘાયલ
જામનગરમાં રણજીતસાગર રોડ પર ગ્રીન સિટી વિસ્તારમાં આજે વહેલી સવારે જી.જે. 10 ડી.એન. 3091 નંબરની કાર એકાએક બેકાબુ બની હતી, તેના ચાલકે કાર ના સ્ટિયરીંગ…
View More જામનગરમાં બેકાબુ બનેલી કાર પલટી એક વ્યક્તિ ઘાયલજામનગરમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા
જામનગર માં સમાધાન પેટે આપવામાં આવેલ રૂૂ. બે લાખની રકમ નો ચેક પરત ફરવા ના કેસ માં આરોપી ને એક વર્ષ ની સજા નો અદાલતે…
View More જામનગરમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજાજામનગરમાં મહિલા અને તેના પુત્ર પર હુમલો
જામનગરમાં રણજીતનગર હુડકો વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર ઉપર હુમલો કરી ઘરની બહાર પાર્ક કરેલા વાહનમાં તોડફોડ કરી નાખવા અંગે ચાર…
View More જામનગરમાં મહિલા અને તેના પુત્ર પર હુમલોધ્રોલમાંથી પાંચ વર્ષની બાળકીને ઉઠાવી જનાર શખ્સ ઝડપાયો
બાળકીને તબીબી ચકાસણી અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ જામનગર જિલ્લાના ધ્રોળ પંથકમાં વાડી વિસ્તારમાંથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું, અને તેણીને ઉઠાવી જનાર બાજુની વાડીમાં કામ…
View More ધ્રોલમાંથી પાંચ વર્ષની બાળકીને ઉઠાવી જનાર શખ્સ ઝડપાયો