ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે રવિવારે રાજકોટ આવી રહ્યા છે. જેના પગલે પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આવતીકાલે રવિવારે સવારે…
View More મુખ્યમંત્રી આવતીકાલે રાજકોટમાં, શ્રીમદ્ રાજચંદ્રજીના કાર્યક્રમમાં હાજરીChief Minister bhpendra patel
1010 પરિવારોને મળશે ઘરનું ઘર : કાલે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
કાલેે મનપાના 751.19 કરોડના 45 પ્રકલ્પોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજકોટ શહેરના સર્વાંગી અને સુસંગત વિકાસને વધુ વેગ આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.28/03/2026ને શનિવારના…
View More 1010 પરિવારોને મળશે ઘરનું ઘર : કાલે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણજામનગરમાં મુખ્યમંત્રીનો વિરોધ, શહેર કોંગી પ્રમુખ સહિત 20ની અટકાયત
જામનગર શહેરમાં આજે મુખ્યમંત્રી નો પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો. જો કે તેઓ સ્થળ પર પહોંચી શક્યા ન હતા, અને વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. દરમિયાન જામનગર…
View More જામનગરમાં મુખ્યમંત્રીનો વિરોધ, શહેર કોંગી પ્રમુખ સહિત 20ની અટકાયતઅમૃતકાળમાં વિકસિત ગુજરાત નિર્માણનો સરકારનો દૃઢ નિર્ણય : મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જામનગરને રૂા. 412.16 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ચૈત્રી નવરાત્રી, ચેટીચાંદ અને નૂતન વર્ષ પ્રતિપદાના પવિત્ર…
View More અમૃતકાળમાં વિકસિત ગુજરાત નિર્માણનો સરકારનો દૃઢ નિર્ણય : મુખ્યમંત્રીસોમનાથ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મુખ્યમંત્રી સોમનાથ પધારશે
વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભગવાન ભોળાનાથ ના મહાપર્વ શિવરાત્રી અંગેની તાડમાર તૈયારીઓ પૂર્ણતાને આરે છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન. વી. ઉપાધ્યાયે આજે સોમનાથ મંદિર…
View More સોમનાથ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મુખ્યમંત્રી સોમનાથ પધારશેદ્વારકામાં દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને મહારુદ્ર અભિષેકમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે ગુરુવારે દ્વારકાધીશની પાવન ભૂમિ દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને 1008 મહારુદ્ર અભિષેકમાં સંમેલિત થયા હતા. ભગવાન દ્વારકાધીશના આર્શિવાદ…
View More દ્વારકામાં દેવી ભાગવત કથા, શ્રી મહાચંડી યજ્ઞ અને મહારુદ્ર અભિષેકમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાવાવ-થરાદ જિલ્લો સૌર ઉર્જામાં અગ્રેસર બને તેવો સરકારનો નિર્ધાર: મુખ્યમંત્રી
77મા પ્રજાસત્તાક દિન- 2026ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત નવીન રચાયેલ વાવથરાદ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ થરાદના મલુપુર ખાતે સરહદનો સાદ નુતન વાવથરાદ મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ…
View More વાવ-થરાદ જિલ્લો સૌર ઉર્જામાં અગ્રેસર બને તેવો સરકારનો નિર્ધાર: મુખ્યમંત્રીમુખ્યમંત્રીની મુલાકાત લેતા મહિલા આયોગના અધ્યક્ષ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરે ગાંધીનગરમાં લીધી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા છે…
View More મુખ્યમંત્રીની મુલાકાત લેતા મહિલા આયોગના અધ્યક્ષ