2000 રૂા.થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર બે સપ્તાહમાં 0.3 ટકા ચાર્જ લાગશે

2,000 રૂૂપિયા અને તેથી વધુના UPI વ્યવહારો પર 0.3% નો વેપારી ડિસ્કાઉન્ટ રેટ (MDR) બે અઠવાડિયામાં જાહેર થવાની અપેક્ષા છે, સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું. નાણાકીય…

View More 2000 રૂા.થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર બે સપ્તાહમાં 0.3 ટકા ચાર્જ લાગશે

હૈદ્રાબાદમાં સાંસદ-પુત્રએ યુવતીને કાર નીચે કચડી

ગુનો નોંધ્યા પછી આરોપીને જવા દીધો તેલંગાણાની રાજધાની હૈદરાબાદના માધાપુર વિસ્તારમાં એક મોલ બહાર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક પૂરપાટ ઝડપે આવી રહેલી…

View More હૈદ્રાબાદમાં સાંસદ-પુત્રએ યુવતીને કાર નીચે કચડી

એર હોસ્ટેસ પર કાળો જાદુ કરી બળાત્કાર: ક્ધિનરના વેશમાં કરતૂત

પોલીસે જણાવ્યું હતું કે 25 વર્ષીય એરહોસ્ટેસ પર એક પુરુષ દ્વારા કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો જેણે ટ્રાન્સજેન્ડર તરીકે ઓળખ આપી હતી અને કાળા…

View More એર હોસ્ટેસ પર કાળો જાદુ કરી બળાત્કાર: ક્ધિનરના વેશમાં કરતૂત

હવે છત્તીસગઢની કૃષિ યુનિવર્સિટીનું પેપર લીક: સ્નાતક પરીક્ષા રદ કરાઇ

છત્તીસગઢની ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલય (IGKV)એ BSc એગ્રીકલ્ચર સેક્ધડ યરની એગ્રીકલ્ચરલ એન્ટોમોલોજી વિષયની પરીક્ષા રદ કરી દીધી છે. પરીક્ષા પહેલાં વોટ્સએપ પર પ્રશ્નપત્ર ફેલાયાના આરોપ…

View More હવે છત્તીસગઢની કૃષિ યુનિવર્સિટીનું પેપર લીક: સ્નાતક પરીક્ષા રદ કરાઇ

પેલેટગન મામલે રાહુલ-પ્રિયંકાના પોલીસ મથકમાં જંતરમંતર, દિલ્હીમાં તંગદિલી

પીડિત વિદ્યાર્થીની આંખમાં 3 અને શરીરમાં 200 છરા, FIR ન નોંધાય ત્યાં સુધી અડિંગો જમાવી રાખવા જાહેરાત : છઅઋ તૈનાત, ભાજપે રાહુલની નૌટંકી ગણાવી કોંગ્રેસ…

View More પેલેટગન મામલે રાહુલ-પ્રિયંકાના પોલીસ મથકમાં જંતરમંતર, દિલ્હીમાં તંગદિલી

નકલી દારૂકાંડની નિષ્પક્ષ તપાસ કરો, રાજકોટમાં દારૂના હાટડા બંધ કરાવો

તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ઝેરી દારૂૂ પીવાથી અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની અત્યંત દુ:ખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. રાજ્યમાં દારૂૂબંધીનો કાયદો અમલમાં હોવા…

View More નકલી દારૂકાંડની નિષ્પક્ષ તપાસ કરો, રાજકોટમાં દારૂના હાટડા બંધ કરાવો

રાજમાર્ગો પરથી કેબીન હોકર્સ ઝોન દૂર થશે, ફૂટપાથ પર ધંધાર્થીઓ પાસેથી ‘રોકડી’ ચાલુ!

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં ગઈકાલે નગરજનોને ખુશ કરી દે તેવો એક અરજન્ટ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના 24થી વધુ મુખ્ય રાજમાર્ગો પર અગાઉ મંજૂર…

View More રાજમાર્ગો પરથી કેબીન હોકર્સ ઝોન દૂર થશે, ફૂટપાથ પર ધંધાર્થીઓ પાસેથી ‘રોકડી’ ચાલુ!

પ્લાસ્ટર કરતી વખતે 20 ફૂટ ઉંચા મેડા પરથી પટકાયેલા કડીયાનું મોત

શહેરમાં ઢેબર રોડ પર આવેલા રાધાનગરમાં રહેતા આધેડ માલધારી ફાટક પાસે સિલ્વર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં પ્લાસ્ટર કરતા હતા ત્યારે અકસ્માતે 20 ફૂટ ઉંચા મેડા પરથી નીચે…

View More પ્લાસ્ટર કરતી વખતે 20 ફૂટ ઉંચા મેડા પરથી પટકાયેલા કડીયાનું મોત

ઉપલેટાના ખીરસરાની જમીન ખરીદીના નામે રાજકોટના વેપારી સાથે 35 લાખની છેતરપિંડી

ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામે કરોડોની જમીનના નામે આચરવામાં આવેલી રૂૂ.35 લાખની ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જમીન લે-વેચના દલાલ સાથે મળીને જમીન માલિકે રાજકોટના…

View More ઉપલેટાના ખીરસરાની જમીન ખરીદીના નામે રાજકોટના વેપારી સાથે 35 લાખની છેતરપિંડી

રાજ્યના 414 પોલીસ કર્મચારીઓની બદલી, પતિ-પત્નીના કેસને અગ્રતા

ગુજરાત પોલીસ વિભાગમાં લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. DGP અને મુખ્ય પોલીસ અધિકારીની મંજૂરી…

View More રાજ્યના 414 પોલીસ કર્મચારીઓની બદલી, પતિ-પત્નીના કેસને અગ્રતા