શહેરના 80 ફૂટ રોડ પર આવેલા આંબેડકરનગરમાં બુટલેગરના ઘરે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી રૂૂ.7.83 લાખના વિદેશી દારૂૂના મોટા જથ્થા સાથે તેને ઝડપી લીધો છે,…
View More આંબેડકરનગરમાં બુટલેગરના ઘરમાં છૂપાવેલ રૂા.7.83 લાખનો દારૂ ઝડપાયોજય રામનાથ, હરે કૃષ્ણ, ૐ સાંઈ અને એન્જલ રેસ્ટોરેન્ટ સીલ
શ્રાવણ માસ નિમિતે ફરાળી ખાદ્યચીજોનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થતું હોય રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં…
View More જય રામનાથ, હરે કૃષ્ણ, ૐ સાંઈ અને એન્જલ રેસ્ટોરેન્ટ સીલઅમરેલી જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખની ઠગાઇના ગુનામાં ધરપકડ
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ ભાદાભાઈ પાનસુરીયા તેમના ત્રણ સગા ભાઈ અને પુત્ર સામે વડોદરા શહેરના 3 કરોડ રૂૂપિયાની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી,…
View More અમરેલી જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખની ઠગાઇના ગુનામાં ધરપકડજામનગરની RTOમાં નામ ટ્રાન્સફરની કામગીરીમાં ધાંધિયા, અરજદારો પરેશાન
જામનગર આરટીઓ કચેરીમાં વાહનના નામ ટ્રાન્સફર તેમજ હાયપોથેકેશન કેન્સલની કામગીરીમાં ટેકનિકલ મુશ્કેલીઓના કારણે અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી હોવાની ફરિયાદ સાથે જિલ્લા ઓટો ક્ધસલ્ટન્ટ એસોસિએશન…
View More જામનગરની RTOમાં નામ ટ્રાન્સફરની કામગીરીમાં ધાંધિયા, અરજદારો પરેશાનબદલી બાદ જતા જતા પણ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સાથણીદારોને જમીનનો પ્રત્યક્ષ કબજો સોંપતા ગયા
ચોટીલા તાલુકામાં વર્ષોથી પેન્ડિંગ રહેલા સાથણીના હક્કના કબજા સોંપવાની કામગીરીને નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એચ.ટી. મકવાણા તથા મામલતદાર, ઉપેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વેગ…
View More બદલી બાદ જતા જતા પણ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સાથણીદારોને જમીનનો પ્રત્યક્ષ કબજો સોંપતા ગયાજોડિયા તાલુકામાં વીજ લાઇનના મુદ્દે ખેડૂતોનું એલાન એ જંગ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં બળજબરીપૂર્વક વીજ થાંભલા ઉભા કરવાના નિર્ણય સામે સ્થાનિક ખેડૂતોએ પોતાના હક અને અધિકાર માટે ઉગ્ર…
View More જોડિયા તાલુકામાં વીજ લાઇનના મુદ્દે ખેડૂતોનું એલાન એ જંગજામનગરમાં પ્રેમલગ્નના મામલે ખાર રાખી એક યુવક પર જીવલેણ હુમલો, હાથ-પગ ભાંગી નાખ્યા
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં પ્રેમલગ્નનો ખાર રાખી એક યુવક ઉપર પત્નીના ભાઈ સહિત શખ્સોએ લોખંડના પાઇપ, છરી અને પેપર સ્પ્રે વડે જીવલેણ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ…
View More જામનગરમાં પ્રેમલગ્નના મામલે ખાર રાખી એક યુવક પર જીવલેણ હુમલો, હાથ-પગ ભાંગી નાખ્યાજામનગર-લાલપુર રોડ પર પેસેન્જર વાહનમાં દારૂની હેરાફેરી
ટેમ્પો ટ્રાવેલ્સની સીટ નીચે ચોરખાનું બનાવી દારૂ સંતાડ્યો હતો; 2065 બોટલ સાથે એક બુટલેગર ઝડપાયો જામનગર એલસીબીએ લાલપુર રોડ પર ચેલા ગામ નજીક પેસેન્જર વાહનની…
View More જામનગર-લાલપુર રોડ પર પેસેન્જર વાહનમાં દારૂની હેરાફેરીમાણાવદરમાં મોબાઇલની દુકાનમાં ઘૂસી વેપારીની સરાજાહેર હત્યા
માણાવદરના બસ સ્ટેશન વાળી શેરીમાં આવેલી મોબાઈલની દુકાનમાં જ એક વેપારીની સરાજાહેર દિનદહાડે હત્યા કરવામાં આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.…
View More માણાવદરમાં મોબાઇલની દુકાનમાં ઘૂસી વેપારીની સરાજાહેર હત્યાજામનગરમાં એસ.ટી. ડ્રાઇવરની બહાદુરી, ચાલુ બસે બાળકને સ્ટીયરિંગ પકડાવ્યું
મુસાફરોના જીવ જોખમમાં મૂકી માસૂમ બાળકને ડ્રાઇવિંગ શીખવતા ડ્રાઇવર સામે ભારે રોષ જામનગરમાં ગુજરાત એસ.ટી. નિગમની બસમાંથી મુસાફરોની સુરક્ષા સામે ગંભીર બેદરકારીનો ચોંકાવનારો વીડિયો સામે…
View More જામનગરમાં એસ.ટી. ડ્રાઇવરની બહાદુરી, ચાલુ બસે બાળકને સ્ટીયરિંગ પકડાવ્યું