મોરબી જિલ્લામાં માળિયા તાલુકામાં આવતી ભીમાસર ચોકડી પાસે સ્વાગત પેટ્રોલિયમના પાર્કિંગમાં એસએમસીની ટીમ દ્વારા દારૂૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂૂ બિયરનો…
View More મોરબી પાસેથી 1.38 કરોડનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયોઉપલેટામાં વોર્ડ નં.8ના રહીશો દ્વારા ખરાબ રસ્તા, પાયાની સુવિધાઓ મુદ્દે ઉગ્ર વિરોધ
20 વર્ષથી રસ્તાના કામો ન થતાં ભારે રોષ : વહીવટી તંત્ર સામે સૂત્રોચ્ચાર ઉપલેટા શહેરના વોર્ડ નંબર 8 માં આવતા અશ્વિન ટોકીઝ અને રબારી વાસ…
View More ઉપલેટામાં વોર્ડ નં.8ના રહીશો દ્વારા ખરાબ રસ્તા, પાયાની સુવિધાઓ મુદ્દે ઉગ્ર વિરોધદૂધીના સેવનથી સ્વાસ્થ્યને અઢળક ફાયદા થાય છે
દૂધીનું નામ સાંભળતા જ બાળકો જ નહીં પરંતુ મોટાઓ પણ ચહેરા બનાવવા લાગે છે. મોટાભાગના લોકો તેને પેટ સંબંધિત સમસ્યાઓ માટે અથવા કંફર્ટ ફુડના ખોરાક…
View More દૂધીના સેવનથી સ્વાસ્થ્યને અઢળક ફાયદા થાય છેસોમનાથ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મુખ્યમંત્રી સોમનાથ પધારશે
વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભગવાન ભોળાનાથ ના મહાપર્વ શિવરાત્રી અંગેની તાડમાર તૈયારીઓ પૂર્ણતાને આરે છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન. વી. ઉપાધ્યાયે આજે સોમનાથ મંદિર…
View More સોમનાથ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મુખ્યમંત્રી સોમનાથ પધારશેશિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા પર એન્જિઓપ્લાસ્ટી
રાજ્યના શિક્ષણ મંત્રી, એન્જિઓગ્રાફી પછી તેમની હૃદયની નળીમાં આવેલા અવરોધ દૂર કરવા માટે સ્ટેન્ડ મુકવામાં આવ્યા છે. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.…
View More શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા પર એન્જિઓપ્લાસ્ટીદ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્ર્વર મહાદેવ મંદિરે કાલે મહાશિવરાત્રીની ધર્મમય થશે ઉજવણી
દ્વારકાથી 16 કિમી દૂર આવેલાં દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિરે આગામી મહા વદ 14, તા.15-02-2026 ને રવિવારના રોજ મહાશિવરાત્રિ પર્વની પરંપરાગત રીતે ભકિતભાવ સાથે ધર્મમય…
View More દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્ર્વર મહાદેવ મંદિરે કાલે મહાશિવરાત્રીની ધર્મમય થશે ઉજવણીખંભાળિયામાં આવતીકાલે ખામનાથ મહાદેવની ભવ્ય વરણાંગી નીકળશે
ખંભાળિયા એ અગાઉ હાલારની ખૂબ જ પૌરાણિક રાજધાની રહી છે. જેમાં નિર્માણ થયેલું આશરે પાંચ સદી જૂનું ખામનાથ મહાદેવનું મંદિર પણ અહીંના ઇતિહાસ સાથે સંકળાયેલ…
View More ખંભાળિયામાં આવતીકાલે ખામનાથ મહાદેવની ભવ્ય વરણાંગી નીકળશેમહાશિવરાત્રીના મેળામાં ભક્તિ અને ટેકનોલોજીનો અદ્ભૂત સંગમ
ભવનાથ મંદિર ખાતે લેસર શોનું અદકેરૂ આકર્ષણ, શિવ- શક્તિના ભવ્ય રૂપોના દર્શન પ્રકાશની ગતિશીલતા સાથે તાંડવ નૃત્ય કરતા ભગવાન શિવજી, ત્રિશૂળ, ડમરૂ, શંખ વગેરેની પ્રતિકૃતિઓ,…
View More મહાશિવરાત્રીના મેળામાં ભક્તિ અને ટેકનોલોજીનો અદ્ભૂત સંગમદીકરીના મોતનું 262 કરોડનું વળતર મળે તે પહેલાં પિતાનું મોત
અમેરિકામાં પોલીસ વાહન અડફેટે મોતને ભેટેલી જહાન્વી કંડુલાની ઘટના અમેરિકામાં પોલીસની ગાડીની અડફેટે આવી જતાં મોતને ભેટેલી જ્હાનવી કંડુલા નામની એક ઈન્ડિયન સ્ટૂડન્ટના પિતાનું પણ…
View More દીકરીના મોતનું 262 કરોડનું વળતર મળે તે પહેલાં પિતાનું મોતઅમેરિકાએ સમુદ્રમાં ડ્રગ્સનું જહાજ ઉડાવી દીધું ; 3નાં મોત
સધર્ન કમાન્ડે વીડિયો જાહેર કર્યો, અત્યાર સુધીમાં 38 જહાજ ઉડાવી દેવાયા અમેરિકી સૈન્યએ કેરેબિયનમાં ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા કથિત જહાજને નિશાન બનાવ્યું. આ હુમલામાં ત્રણ…
View More અમેરિકાએ સમુદ્રમાં ડ્રગ્સનું જહાજ ઉડાવી દીધું ; 3નાં મોત