દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે રૂૂ. 6.38 લાખની કિંમતના કોપરની 88 પ્લેટની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આને અનુલક્ષીને ઈન્ચાર્જ…
View More ભાણવડ નજીક થયેલી કોપર પ્લેટ ચોરીમાં સાતનારી ગેંગના ત્રણ સાગરીતો ઝબ્બેદ્વારકાની ધર્મશાળામાં આગ લાગતા અફરાતફરી
દ્વારકાના મુખ્ય માર્ગ પર આવેલા કુંડલીયા ભવન ધર્મશાળામાં રવિવારે ઉપરના માળે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગતા ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો…
View More દ્વારકાની ધર્મશાળામાં આગ લાગતા અફરાતફરીકોડીનારના દુદાણામાં શોર્ટ સર્કિટથી ખેતરોમાં ભીષણ આગ
લાખોની શેરડી બળીને ખાખ થઇ જતાં પી.જી.વી.સી.એલ.ની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ કોડીનાર તાલુકાના દુદાણા ગામની સીમમાં આજે સવારે પી.જી.વી.સી.એલ.ની જર્જરિત વીજ લાઈનમાં થયેલા શોર્ટ સર્કિટને…
View More કોડીનારના દુદાણામાં શોર્ટ સર્કિટથી ખેતરોમાં ભીષણ આગગુજરાતના એકમાત્ર વાઘ માટે ’પ્રેમની ઉડાન’: સાથીની શોધમાં વાઘને કરાશે એરલિફ્ટ
ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ માટે એક રોમાંચક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એકલવાયું જીવન વિતાવી રહેલા ગુજરાતના એકમાત્ર વાઘ માટે…
View More ગુજરાતના એકમાત્ર વાઘ માટે ’પ્રેમની ઉડાન’: સાથીની શોધમાં વાઘને કરાશે એરલિફ્ટગોંડલમાં બહેનના લગ્ન પૂરા થયા બાદ ભાઇનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત
ગોંડલના સુરેશ્વર ફાટક નજીક 21 વર્ષીય યુવાને ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો છે. મૃતક યુવાનનું નામ પ્રદીપભાઈ રમેશભાઈ પરમાર છે, જે મૂળ ડોડીયાળા ગામના વતની…
View More ગોંડલમાં બહેનના લગ્ન પૂરા થયા બાદ ભાઇનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાતગોંડલના બાંદરા ગામે નર્મદાના નીર ખેતરોમાં ઘૂસ્યા
ગોંડલ તાલુકાના બાંદરા ગામનાં સીમ વિસ્તારમાં નર્મદા પાઇપ લાઇનનો વાલ વધારે ખોલવાના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયાં હતા. અચાનક પાણી ભરાવાથી પાકને મોટું નુકસાન…
View More ગોંડલના બાંદરા ગામે નર્મદાના નીર ખેતરોમાં ઘૂસ્યામિનિ કુંભમાં પાંચ દિવસમાં 25 લાખ ભાવિકોએ બાંધ્યું પુણ્યનું ભાથું
ભવનાથ તળેટી હર હર મહાદેવના નાદથી સતત ગુંજતી રહી, છેલ્લા બે દિવસમાં જ 16 લાખ ભાવિકો ઉમટી પડતા તમામ વ્યવસ્થાઓ ટૂંકી પડી જૂનાગઢમાં ચાલુ વર્ષે…
View More મિનિ કુંભમાં પાંચ દિવસમાં 25 લાખ ભાવિકોએ બાંધ્યું પુણ્યનું ભાથુંરશિયાની ચાલથી સોનું 1 લાખથી નીચે જશે
અમેરિકા સાથે ડોલર આધારિત કરાર કરે તો સોનામાં કડાકો નિશ્ર્ચિત: તજજ્ઞોનું મંતવ્ય 2027ના અંત સુધીમાં, ભારતમાં સોનાના ભાવ ₹1 લાખ પ્રતિ 10 ગ્રામથી નીચે આવી…
View More રશિયાની ચાલથી સોનું 1 લાખથી નીચે જશેચૂંટણીપંચે બંગાળના પોતાના સાત અધિકારીની કરી હકાલપટ્ટી
ચૂંટણી પંચે રાજ્યમાં ચાલી રહેલી ખાસ સઘન સમીક્ષા (SIR) પ્રક્રિયાના સંદર્ભમાં “ગંભીર ગેરવર્તણૂક, ફરજમાં બેદરકારી અને વૈધાનિક સત્તાના દુરુપયોગ” બદલ સહાયક ચૂંટણી નોંધણી અધિકારીઓ (AEROs)…
View More ચૂંટણીપંચે બંગાળના પોતાના સાત અધિકારીની કરી હકાલપટ્ટીમહારાષ્ટ્રમાં ટીપુ સુલતાનને શિવાજી સાથે સરખાવતા ભાજપ-કોંગ્રેસ વચ્ચે દંગલ-પથ્થરમારો
10થી વધુ ઘવાયા, પૂણેમાં ટીપુ સુલતાનની છબી લગાવાતા ભડકો: મુંબઈ-નાગપુરના કોંગ્રેસ કાર્યાલયો સામે પણ ભાજપના દેખાવો કોંગ્રેસ નેતા હર્ષવર્ધન સપકલ દ્વારા ટીપુ સુલતાનની છત્રપતિ શિવાજી…
View More મહારાષ્ટ્રમાં ટીપુ સુલતાનને શિવાજી સાથે સરખાવતા ભાજપ-કોંગ્રેસ વચ્ચે દંગલ-પથ્થરમારો