વેરાવળના ભીડીયા વિસ્તારમાં રવિવારે રાત્રે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં પાંચ લોકો દાઝી ગયા હતા, જેમાંથી એક યુવકની હાલત ગંભીર જણાતા તેને રાજકોટ…
View More વેરાવળના ભીડિયામાં ગેસ સિલિન્ડર ફાટતા પાંચ દાઝ્યા, એકની હાલત ગંભીરદામનગરમાં મંગેતરે વીડિયો કોલમાં કપડાં ઉતરાવી વાયરલ કરતાં યુવતીની ફરિયાદ
દામનગરમાં સગાઈ દરમિયાન વિડીયો કોલમાં યુવતિને કપડા કઢાવી વિડીયો રેકોર્ટીંગ કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ મુદ્દે દામનગર પોલીસ મથકમાં યુવતિએ ભાવનગરના ઉમરાળાના લીમડા…
View More દામનગરમાં મંગેતરે વીડિયો કોલમાં કપડાં ઉતરાવી વાયરલ કરતાં યુવતીની ફરિયાદઉપલેટાના નાયબ મામલતદારની ફરજ રૂકાવટની પોલીસ ફરિયાદ રદ કરતી હાઈકોર્ટ
કચેરીમાં બ્લેકઆઉટ અને થર્ડ ડિગ્રી ટોર્ચરના આક્ષેપો બાદ હવે અધિકારીઓ સામે તપાસ થશે શરૂ ઉપલેટા પંથકમાં રેતી પરિવહન અને સરકારી અધિકારીઓની દાદાગીરીના ચકચારી પ્રકરણમાં ગુજરાત…
View More ઉપલેટાના નાયબ મામલતદારની ફરજ રૂકાવટની પોલીસ ફરિયાદ રદ કરતી હાઈકોર્ટલીંબડીમાં પ્રોફેસરના મકાનમાં તસ્કરો ત્રાટકયા, રોકડ-દાગીના સહિત લાખોની ચોરી
લીંબડી શહેરના ગોલેતરપા વિસ્તારમાં વધુ એક મકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. હોમિયોપેથિક કોલેજના પ્રોફેસરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખો રૂૂપિયાની રોકડ અને દાગીના…
View More લીંબડીમાં પ્રોફેસરના મકાનમાં તસ્કરો ત્રાટકયા, રોકડ-દાગીના સહિત લાખોની ચોરીગોંડલ હાઈવે પર માર્કેટીંગ યાર્ડ નજીક એક્ટિવા સ્લિપ થતા જેતપુરના યુવાનનું મોત
ગોંડલ નેશનલ હાઇવે માર્કેટયાર્ડ નજીક જેતપુર નવાગઢ થી એકટીવા પર અમદાવાદ જઈ રહેલો યુવાન અકસ્માત નો ભોગ બન્યો હતો.એકટીવા સ્લિપ થતા ફંગોળાઇ ને રોડ પર…
View More ગોંડલ હાઈવે પર માર્કેટીંગ યાર્ડ નજીક એક્ટિવા સ્લિપ થતા જેતપુરના યુવાનનું મોતપાક. સામે ભારતની ધુરંધર જીતથી ગુજરાતભરમાં જશ્નનો માહોલ
દેશભરમાં દિવાળીનો માહોલ; 61 રનથી ઐતિહાસિક જીતને લોકોએ રસ્તા પર ઉજવી; અડધી રાત સુધી આતીશબાજી ચાલુ રહી, તિરંગાઓ લઈને વિજયયાત્રા નીકળી વિશ્વકપની કોલંબોમાં રમાયેલી 27મી…
View More પાક. સામે ભારતની ધુરંધર જીતથી ગુજરાતભરમાં જશ્નનો માહોલભાવનગરના અધેવાડા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
પોલીસે દેશી દારૂ, આથો, સાધને સહિત 82 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ એ પેટ્રોલિંગ દરમિયાન અધેવાડા ગામે આવેલ દેવીપુજક…
View More ભાવનગરના અધેવાડા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈદ્વારકાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો; સપ્લાયરની શોધખોળ
દ્વારકામાં રહેતા શામજીભાઈ વાલજીભાઈ જેઠવા નામના 58 વર્ષના પ્રૌઢને છેલ્લા કેટલાક સમયથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારી હોય, આ વચ્ચે ગુરુવારે રાત્રિના સમયે તેમને પોતાના…
View More દ્વારકાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો; સપ્લાયરની શોધખોળબગસરામાં ટ્રકની ડીઝલ ભરવાની ટેન્કમાં ગેસ વેલ્ડિંગ કરતા બ્લાસ્ટ, બે લોકોને ઇજા
બગસરા શહેરના જેતપુર રોડ ઉપર. મઢુલી પાનની પાસે આવેલ ચામુંડા ગેસ વેલ્ડીંગ નામની દુકાનમાં કામ કરતા હોય તે દરમિયાન અચાનક ડિઝલ ટ્રેક માં બ્લાસ્ટ થતા…
View More બગસરામાં ટ્રકની ડીઝલ ભરવાની ટેન્કમાં ગેસ વેલ્ડિંગ કરતા બ્લાસ્ટ, બે લોકોને ઇજાઉપલેટાના જાગૃત નાગરિકે માહિતી આયોગના દંડ સામે અધિકારીઓની રિવ્યુ અરજીને પડકારી
ઉપલેટાના જાગૃત નાગરિક દ્વારા રાજકોટ પ્રાદેશિક કમિશનર કચેરીના અધિકારીઓ સામે ગુજરાત માહિતી આયોગમાં એક મહત્વપૂર્ણ કાયદાકીય જંગ છેડ્યો છે. આ પ્રકરણમાં માહિતી આયોગે માહિતી આપવામાં…
View More ઉપલેટાના જાગૃત નાગરિકે માહિતી આયોગના દંડ સામે અધિકારીઓની રિવ્યુ અરજીને પડકારી