રશિયન ઓઇલ ખરીદતા દેશો પર 100 ટકા સુધી ટેરીફ નાખવાની સત્તા પ્રાપ્ત કરનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન…
View More બીજા દેશોને દંડતા ટ્રમ્પ રશિયાનું ડીઝલ ખરીદશેRussia
કોરોના બાદ વધુ એક મહામારીનો ખતરો? રશિયાની લેબમાં વુહાન જેવો કાંડ , અનેક લોકો ક્વોરન્ટાઇન
રશિયાના સાઇબેરિયામાં આવેલી એક લેબોરેટરી સાથે સંકળાયેલા સંભવિત ઇન્ફેક્શનના કિસ્સાએ સમગ્ર દેશમાં ચિંતા જગાવી છે.સાઇબેરિયા વિસ્તારમાં આવેલા શેલેખોવ શહેરની એન્ટી-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ૨૮ વર્ષીય…
View More કોરોના બાદ વધુ એક મહામારીનો ખતરો? રશિયાની લેબમાં વુહાન જેવો કાંડ , અનેક લોકો ક્વોરન્ટાઇનયુક્રેનમાં હુમલા વચ્ચે રશિયામાં પુતિનના પક્ષનો જંગી વિજય
યુધ્ધનો વિરોધ કરનારા પક્ષોને ચૂંટણીમાં ભાગ લેવા દેવાયો નહોતો યુક્રેન તરફથી થઈ રહેલા હુમલાઓ વચ્ચે, રશિયાની સત્તાધારી ’યુનાઇટેડ રશિયા’ પાર્ટી સંસદીય ચૂંટણીમાં જંગી જીત તરફ…
View More યુક્રેનમાં હુમલા વચ્ચે રશિયામાં પુતિનના પક્ષનો જંગી વિજયBRICS સમિટ માટે પુતિન પહોંચ્યા ભારત, આજે PM મોદી સાથે મહત્વપૂર્ણ મુલાકાત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન BRICS સમિટમાં સામેલ થવા માટે ભારત પહોંચ્યા છે.પુતિનનું પ્લેન રાત્રે લગભગ 3 વાગ્યે નવી દિલ્હી પહોંચ્યું. એરપોર્ટ પર વિદેશ રાજ્ય…
View More BRICS સમિટ માટે પુતિન પહોંચ્યા ભારત, આજે PM મોદી સાથે મહત્વપૂર્ણ મુલાકાતરશિયાના આકાશ પર અમારા ડ્રોનનું સામ્રાજ્ય: વિશ્ર્વભરની એરલાઇન્સને ઝેલેનસ્કીની ચેતવણી
વોલોડીમીર ઝેલેન્સકીએ યુક્રેનિયન ડ્રોન હુમલા પહેલા એરલાઈન્સને ચેતવણી આપતા રશિયન હવાઈ ક્ષેત્રને “સંપૂર્ણપણે અસુરક્ષિત” ગણાવ્યું છે. રાષ્ટ્રપતિએ મંગળવારે તેમના રાત્રિના વિડીયો સંબોધનમાં જાહેર કર્યું કે…
View More રશિયાના આકાશ પર અમારા ડ્રોનનું સામ્રાજ્ય: વિશ્ર્વભરની એરલાઇન્સને ઝેલેનસ્કીની ચેતવણીરશિયાના બીચ પર ડ્રોન હુમલામાં 7નાં મોત, 40ને ઇજા
રશિયાના કાળા સમુદ્ર નજીક આવેલા લોકપ્રિય પર્યટન શહેર ગેલેંડઝિકના આર્ખીપો-ઓસિપોવકા વિસ્તારમાં એક ડ્રોન દરિયા કિનારે ક્રેશ થતાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુ:ખદ ઘટનામાં…
View More રશિયાના બીચ પર ડ્રોન હુમલામાં 7નાં મોત, 40ને ઇજાનાટોની બેઠક પહેલા રશિયાનો કિવ પર હુમલો: 11નાં મોત
ગત ગુરૂવારના ઘાતક હુમલા પછી બીજો મિસાઈલ-ડ્રોન એટેક : બે જિલ્લામાં આગ-તારાજી રશિયાએ સોમવારે વહેલી સવારે યુક્રેનની રાજધાની પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો નવો દોર…
View More નાટોની બેઠક પહેલા રશિયાનો કિવ પર હુમલો: 11નાં મોતયુક્રેનની રાજધાની પર રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો: અનેક ઈમારતોને નુકસાન
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ફરી એકવાર અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયું છે. આજે વહેલી સવારે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર અત્યાર…
View More યુક્રેનની રાજધાની પર રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો: અનેક ઈમારતોને નુકસાનરશિયાની ઓઇલ રિફાઇનરી પર યુક્રેનનો ડ્રોન હુમલો, મોસ્કોના તમામ એરપોર્ટ બંધ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષમાં આજે એક મોટો વળાંક આવ્યો. યુક્રેને રશિયન રાજધાની મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો…
View More રશિયાની ઓઇલ રિફાઇનરી પર યુક્રેનનો ડ્રોન હુમલો, મોસ્કોના તમામ એરપોર્ટ બંધજી-7માં ભારતને ફટકો: ટ્રમ્પ ફરી રશિયન/ક્રૂડના ઇમ્પોર્ટ પર પ્રતિબંધ મૂકશે
ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં હાલમાં ચાલી રહેલી જી-7 સમિટમાંથી ભારત માટે મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર બહાર આવી રહ્યા છે. જ્યારે ગલ્ફમાં ઈરાન સંઘર્ષને કારણે છેલ્લા કેટલાક મહિનામાં…
View More જી-7માં ભારતને ફટકો: ટ્રમ્પ ફરી રશિયન/ક્રૂડના ઇમ્પોર્ટ પર પ્રતિબંધ મૂકશે