મોરબી મકનસર પાસે પરિવાર સ્પેરવ્હિલ બદલતો રહ્યો અને તસ્કર 6.50 લાખની રોકડ બેગ ઉઠાવી ગયો

ફરિયાદના આધારે કળા કરી નાસી છૂટેલા ગઠિયાની શોધખોળ મકનસર પાસે કારમાં પંચર પડ્યું હતું અને કારનું ટાયર બદલવા માટે કામગીરી કરતા હતા કારના લોક ખુલા…

View More મોરબી મકનસર પાસે પરિવાર સ્પેરવ્હિલ બદલતો રહ્યો અને તસ્કર 6.50 લાખની રોકડ બેગ ઉઠાવી ગયો

જંગલેશ્ર્વરમાં કોઇની લુખ્ખાગીરી નહીં ચાલે, હત્યારાઓ પાસે રિ-ક્ધસ્ટ્રકશન કરાવાયું

શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સામે જોવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી કરી ઇકબાલભાઇ ઉર્ફે જૂનાગઢી ઇબ્રાહીમભાઇ લોધીની હત્યા નિપજાવવા કેસમાં ક્રાઇમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસે કુલ પાંચ…

View More જંગલેશ્ર્વરમાં કોઇની લુખ્ખાગીરી નહીં ચાલે, હત્યારાઓ પાસે રિ-ક્ધસ્ટ્રકશન કરાવાયું

જામનગરના સિક્કામાં સિગારેટના આયાત-નિકાસના ધંધાના નામે રૂા.5 કરોડનું ફુલેકું

જામનગર નજીકના સિક્કા ગામમાં સિગારેટની આયાત-નિકાસના ધંધામાં રોકાણ કરાવી એકના ડબલ રકમ આપવાની લાલચ આપી અંદાજે રૂૂ. 5 કરોડની રકમ ઉઘરાવી એક શખ્સ ફરાર થઈ…

View More જામનગરના સિક્કામાં સિગારેટના આયાત-નિકાસના ધંધાના નામે રૂા.5 કરોડનું ફુલેકું

સડક પીપળિયામાં ફાયરિંગ કેસમાં ઘટનાસ્થળે રીક્ધટ્રકશન કરાયું

ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં બકરા ચરાવવા બાબતે થયેલા સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યા બાદ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવાના ચકચારી કેસમાં પોલીસે તપાસ…

View More સડક પીપળિયામાં ફાયરિંગ કેસમાં ઘટનાસ્થળે રીક્ધટ્રકશન કરાયું

ખંભાળિયામાં નકલી પોલીસે બાઇક સવાર યુવાનને અટકાવી કરેલો તોડ

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પાસેથી મોટરસાયકલ પર જઈ રહેલા એક યુવાનને રોકીને અજાણ્યા શખ્સે પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી, બાઈક અંગેનો દંડ ભરવાનો ભય…

View More ખંભાળિયામાં નકલી પોલીસે બાઇક સવાર યુવાનને અટકાવી કરેલો તોડ

વાંકાનેરના ખાનપરમાં પ્રેમપ્રકરણ મામલે ધિંગાણું: વૃદ્ધની લોથ ઢળી

વાંકાનેર તાલુકાના ખાનપર ગામમાં યુવતીના પ્રેમપ્રકરણ અને ભગાડી જવાના શંકાસ્પદ મામલે બે જૂથ વચ્ચે થયેલી તકરારે હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું હતું. આ બનાવમાં યુવતીના દાદા…

View More વાંકાનેરના ખાનપરમાં પ્રેમપ્રકરણ મામલે ધિંગાણું: વૃદ્ધની લોથ ઢળી

કેટલા લોકોને પકડશો, અમે અઢી કરોડ છીએ: કોંક્રોચનો હુંકાર

  મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે દિલ્હીના જંતર-મંતર પર આગામી 10 ઓક્ટોબરે યોજાનાર વિરોધ પ્રદર્શન પહેલાં રાજકારણ ગરમાયું છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા…

View More કેટલા લોકોને પકડશો, અમે અઢી કરોડ છીએ: કોંક્રોચનો હુંકાર

મેં 8 યુદ્ધ રોક્યા, ડીંગ નથી મારતો, હવે તો નોબેલ આપો: ટ્રમ્પ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નોબલ શાંતિ પુરસ્કાર માટે ફરી એકવાર દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસથી આપેલા નિવેદનમાં તેમણે કહ્યું છે કે, ’મેં 8 જેટલા યુદ્ધો…

View More મેં 8 યુદ્ધ રોક્યા, ડીંગ નથી મારતો, હવે તો નોબેલ આપો: ટ્રમ્પ

UPI ચાર્જ 1 જાન્યુ. સુધી મુલત્વી રહી શકે: મુક્તિ-મર્યાદામાં વધારો સંભવ

સંબંધિત પક્ષોને પૂરતો સમય મળી રહે અને તહેવારોમાં ખલેલ ન પડે તે જોવાશે UPI વ્યવહારો માટે નવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ફ્રેમવર્કના અમલીકરણની તારીખ 1 જાન્યુઆરી,…

View More UPI ચાર્જ 1 જાન્યુ. સુધી મુલત્વી રહી શકે: મુક્તિ-મર્યાદામાં વધારો સંભવ

સેન્સેક્સમાં વધુ 1200 અંકનો કડાકો, 10 લાખ કરોડ સ્વાહા

શેર બજારમાં આજે ફરી સુનામી જોવા મળી હતી. રેઝિર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ તેમજ એફ.આઇ ની ભારે વેચવાલીને કારણે…

View More સેન્સેક્સમાં વધુ 1200 અંકનો કડાકો, 10 લાખ કરોડ સ્વાહા