અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નોબલ શાંતિ પુરસ્કાર માટે ફરી એકવાર દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસથી આપેલા નિવેદનમાં તેમણે કહ્યું છે કે, ’મેં 8 જેટલા યુદ્ધો…
View More મેં 8 યુદ્ધ રોક્યા, ડીંગ નથી મારતો, હવે તો નોબેલ આપો: ટ્રમ્પUPI ચાર્જ 1 જાન્યુ. સુધી મુલત્વી રહી શકે: મુક્તિ-મર્યાદામાં વધારો સંભવ
સંબંધિત પક્ષોને પૂરતો સમય મળી રહે અને તહેવારોમાં ખલેલ ન પડે તે જોવાશે UPI વ્યવહારો માટે નવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ફ્રેમવર્કના અમલીકરણની તારીખ 1 જાન્યુઆરી,…
View More UPI ચાર્જ 1 જાન્યુ. સુધી મુલત્વી રહી શકે: મુક્તિ-મર્યાદામાં વધારો સંભવસેન્સેક્સમાં વધુ 1200 અંકનો કડાકો, 10 લાખ કરોડ સ્વાહા
શેર બજારમાં આજે ફરી સુનામી જોવા મળી હતી. રેઝિર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ તેમજ એફ.આઇ ની ભારે વેચવાલીને કારણે…
View More સેન્સેક્સમાં વધુ 1200 અંકનો કડાકો, 10 લાખ કરોડ સ્વાહાવિપક્ષના સાંસદો સાથેના દુર્વ્યવહારના વિરોધમાં કોંગ્રેસનો આજે ‘બ્લેક ડે’, દેશભરમાં દેખાવો
ચૂંટણી પંચ સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષી ‘ઈન્ડિયા’ ગઠબંધનના સાંસદો સાથે કથિત દુર્વ્યવહારના વિરોધમાં કોંગ્રેસ આજે ‘કાળો દિવસ’ મનાવી રહી છે. રાજ્ય, જિલ્લા અને બ્લોક…
View More વિપક્ષના સાંસદો સાથેના દુર્વ્યવહારના વિરોધમાં કોંગ્રેસનો આજે ‘બ્લેક ડે’, દેશભરમાં દેખાવોપોલીસ પર હુમલો, ફરજમાં રૂકાવટ: રાહુુલ-પ્રિયંકા સામે ત્રણ FIR
વિપક્ષના વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં દિલ્હી પોલીસે બુધવારે ત્રણ FIR નોંધી હતી. ગુરુવારે પોલીસે જણાવ્યું હતું કે આ મામલે વધુ FIR નોંધવામાં આવી રહી છે. આ…
View More પોલીસ પર હુમલો, ફરજમાં રૂકાવટ: રાહુુલ-પ્રિયંકા સામે ત્રણ FIRજામનગરમાંથી સરકારી અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાયું
છતના પતરાં ઉંચકાવી 1,399 કટ્ટા ઘઉંની ચોરી, સીસીટીવીમાં પાંચેક વખત ચોરી થયાનો ખુલાસો જામનગરમાં પોલીસ ચેકિંગ દરમિયાન રૂૂ.75 હજારની કિંમતના 150 મણ ઘઉંનો જથ્થો પકડાતાં…
View More જામનગરમાંથી સરકારી અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાયુંરાજકોટની અર્પીત સહિત 4 કોલેજોમાં સામૂહિક ચોરીનું કૌભાંડ
ગુજરાતમાં શૈક્ષણિક પારદર્શિતા સામે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. વાત એમ છે કે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવાયેલી પરીક્ષામાં ચાર એન્જિનિયરિંગ કોલેજોમાં સામૂહિક…
View More રાજકોટની અર્પીત સહિત 4 કોલેજોમાં સામૂહિક ચોરીનું કૌભાંડસાંતરાગાચી- પોરબંદર ટ્રેનમાં રૂા.50.98 લાખના ચાંદી-રોકડ સાથે રાજકોટનો વેપારી ઝડપાયો
છત્તીસગઢથી સાંતરાગાચી -પોરબંદર આવતી ટ્રેનમાંથી રાજકોટના એક વેપારી ને 20 કિલોથી વધુ ચાંદી અને લાખો રૂૂપિયાની રોકડ સાથે વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. આ ચાંદીનો…
View More સાંતરાગાચી- પોરબંદર ટ્રેનમાં રૂા.50.98 લાખના ચાંદી-રોકડ સાથે રાજકોટનો વેપારી ઝડપાયોરાજકોટ શહેરમાં અનધિકૃત જાહેરાતો સામે મહાનગરપાલિકાની કાર્યવાહી
રાજકોટ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડિવાઈડર તેમજ વીજ પોલ સહિતની જાહેર જગ્યાઓ પર અનધિકૃત રીતે જાહેરાતના બોર્ડ, બેનર અને પોસ્ટર લગાવી શહેરની જાહેર મિલકતને નુકસાન…
View More રાજકોટ શહેરમાં અનધિકૃત જાહેરાતો સામે મહાનગરપાલિકાની કાર્યવાહીસામાજિક ઉતરદાયિત્વ નિભાવવું એ જ શિક્ષિત હોવાનું પ્રમાણ: રાજ્યપાલ
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા તેમજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં 61મો પદવીદાન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલએ…
View More સામાજિક ઉતરદાયિત્વ નિભાવવું એ જ શિક્ષિત હોવાનું પ્રમાણ: રાજ્યપાલ