દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. બદલાતી ઋતુના કારણે ઠંડી અને ગરમીના મિશ્ર વાતાવરણ વચ્ચે તાવ,…
View More જામનગરમાં ડેન્ગ્યુનો ઉપાડો: 17 દિવસમાં જ 26 કેસમોરબીના ટીંબડી પાસે ડમ્પર અડફેટે બાઇક સવાર પિતા-પુત્રના મોત : મહિલાને ઇજા
મોરબી જીલ્લામાં માતેલા સાંઢ જેમ દોડતા ઓવરલોડ ડમ્પર નંબર પ્લેટ વિના બેફામ દોડતા રહે છે અને આવા ડમ્પર ચાલકો અવારનવાર અકસ્માત સર્જતા હોય છે જેમાં…
View More મોરબીના ટીંબડી પાસે ડમ્પર અડફેટે બાઇક સવાર પિતા-પુત્રના મોત : મહિલાને ઇજાશુક્રવારથી ગિરનાર પરિક્રમાનો પ્રારંભ, તૈયારીઓને આખરી ઓપ
જૂનાગઢ કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગિરનાર લીલી પરિક્રમાની શરૂૂઆત 20 અને 21 નવેમ્બરની વચ્ચે મધ્યરાત્રિએ થવાની છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનાર…
View More શુક્રવારથી ગિરનાર પરિક્રમાનો પ્રારંભ, તૈયારીઓને આખરી ઓપજામનગરમાં પોલીસનું કોમ્બિંગ; દારૂના પાંચ દરોડા
જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ અસામાજિક તત્ત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના હેતુથી પોલીસ દ્વારા ગતરાત્રિના ગોકુલનગર અને પાણાખાણ વિસ્તારમાં મેગા…
View More જામનગરમાં પોલીસનું કોમ્બિંગ; દારૂના પાંચ દરોડાઉપલેટામાં રોડનો કાટમાળ કોન્ટ્રાકટરે સીધો મોજ નદીમાં પધરાવતા ભારે દેકારો
ઉપલેટા શહેરમાં મોજ નદી પર આવેલા રાજાશાહી વખતના જૂના પુલ પરથી રસ્તાના ડામરના થર (લેયર) ઉખેડવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. નગરપાલિકા વિસ્તારમાં આવેલા આ…
View More ઉપલેટામાં રોડનો કાટમાળ કોન્ટ્રાકટરે સીધો મોજ નદીમાં પધરાવતા ભારે દેકારોજામનગરમાં ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો કરતો પરિવાર ઝડપાયો
જામનગર શહેરના ગોકુલનગર પાણખાણ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ખુલ્લેઆમ દેશી દારૂૂનું વેચાણ થતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.…
View More જામનગરમાં ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો કરતો પરિવાર ઝડપાયોજામનગરમાં 24 દેશોની સહભાગીતા સાથે વાયુસેનાની કવાયત
કુદરતી આફતો અને માનવતાવાદી કટોકટીના સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે સંકલિત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવાની ક્ષમતા વિકસાવવાના હેતુથી જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેનાની ત્રિદિવસીય…
View More જામનગરમાં 24 દેશોની સહભાગીતા સાથે વાયુસેનાની કવાયતપ્રકૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ પહોંચાડ્યા વૈશ્વિક ફલક પર
સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્તન બેઠક COP31 માટે ભારતના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય (MoEFCC) દ્વારા માનસી ઠાકર જાનીની પસંદગી માનસી ઠાકર જાનીનું માનવું છે…
View More પ્રકૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ પહોંચાડ્યા વૈશ્વિક ફલક પર‘એવેન્જર્સ ડૂમ્સ ડે’ના એડવાન્સ બુકિંગને ભારતમાં જોરદાર પ્રતિસાદ
મધ્યરાત્રિથી દિવસભરના શો, રૂા.420થી 1500 સુધીન ભાવ વિશ્વભરમાં જબરદસ્ત ટિકિટ બુકિંગ જોયા પછી, માર્વેલ સ્ટુડિયોએ મધ્યરાત્રિએ ભારતમાં “એવેન્જર્સ: ડૂમ્સડે” માટે ટિકિટ બુકિંગ શરૂૂ કરી. પ્રેક્ષકોનો…
View More ‘એવેન્જર્સ ડૂમ્સ ડે’ના એડવાન્સ બુકિંગને ભારતમાં જોરદાર પ્રતિસાદચીન, રશિયા, દક્ષિણ કોરિયા અને જાપાનમાં રિલીઝ થશે ‘રામાયણ’
રણબીર કપૂર અને યશની ફિલ્મ ’રામાયણ’ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પહોંચ વિસ્તારવાની તૈયારીમાં છે. ફિલ્મ 2027ના શરુઆતના મહિનાઓમાં ચીન, રશિયા, જાપાન અને દક્ષિણ કોરિયામાં રિલીઝ…
View More ચીન, રશિયા, દક્ષિણ કોરિયા અને જાપાનમાં રિલીઝ થશે ‘રામાયણ’