આગામી તા.2 ઓકટોબરને ગાંધીજયંતિના દિવસે દેશભરમાં વેપારીઓ દ્વારા નો-યુપીઆઇ ડે ઉજવવાની જાહેરાત કરી છે. તેને રાજકોટના વિવિધ વેપારી સંગઠનોએ ટેકો જાહેર કરી તા.2 ઓકટોબરે…
View More રાજકોટમાં પણ ગાંધીજયંતિએ No UPI Dayનું વેપારી સંગઠનોનું એલાનરાજકોટમાં કાલે 6 સ્થળે ગણેશ વિસર્જન, ફાયર બ્રિગેડના 90 જવાનો રહેશે તૈનાત
રાજકોટમાં 1500થી વધુ સ્થળે સાવર્જનિક ગણેશોત્સવ થાય છે. આ ઉપરાંત સોસાયટી, એપાર્ટમેન્ટ અને વ્યક્તિગત સ્થાપન થયુ હોય એ અલગ. આવતીકાલે ગણેશોત્સવના સમાપનના દિવસે પ્રતિમાનું વિસર્જન…
View More રાજકોટમાં કાલે 6 સ્થળે ગણેશ વિસર્જન, ફાયર બ્રિગેડના 90 જવાનો રહેશે તૈનાતશહેરમાં ‘ડ્રોન’એ શોધ્યા મચ્છરોના 4731 ઘર
રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે શહેરના વોંકળા, આજી નદી તેમજ જ્યા પાણી ભરાતુ હોય તેવા નાલા સહિતની જગ્યા આસપાસ મચ્છરોના ઠેકાણા ડ્રોન મારફતે શોધીને…
View More શહેરમાં ‘ડ્રોન’એ શોધ્યા મચ્છરોના 4731 ઘરરાજકોટમાં ખેલ મહાકુંભ માટે 2.64 લાખ ખેલાડીઓનું રજિસ્ટ્રેશન
રાજકોટ જિલ્લામાં ખેલ મહાકુંભ-2026ને લઈને રમતવીરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉપલબ્ધ વિગતો અનુસાર અત્યાર સુધીમાં કુલ 2,64,169 રજીસ્ટ્રેશન નોંધાયા છે. જેમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી…
View More રાજકોટમાં ખેલ મહાકુંભ માટે 2.64 લાખ ખેલાડીઓનું રજિસ્ટ્રેશનશેરબજારમાં કોહરામ: સેન્સેક્સ 1200 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂા.3 લાખ કરોડ ઓગળી ગયા
ગુરુવારે ભારતીય શેરબજારના રોકાણકારો માટે સવાર અત્યંત નિરાશાજનક રહી. વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો, અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં થયેલો તીવ્ર ઉછાળો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના…
View More શેરબજારમાં કોહરામ: સેન્સેક્સ 1200 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂા.3 લાખ કરોડ ઓગળી ગયારાજકોટમાં વધુ એક લોથ ઢળી, ભક્તિનગર સર્કલ પાસે સીએનસી ઓપરેટરની કરપીણ હત્યા
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી વધુ એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના સહકાર મેન રોડ પર રહેતા અને વ્યવસાયે…
View More રાજકોટમાં વધુ એક લોથ ઢળી, ભક્તિનગર સર્કલ પાસે સીએનસી ઓપરેટરની કરપીણ હત્યાકુવાડવા રોડ ઉપર હત્યાના આરોપીએ કારખાનામાં છૂપાવેલ રૂા.4.45 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
ઇમિટેશનની ભઠ્ઠી ચલાવતા શખ્સની ધરપકડ, દારૂ મંગાવનાર કુખ્યાત આરોપી ફરાર રાજકોટના કુવાડવા રોડ ઉપર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં સદરગુરૂૂ એસ્ટેટ ડેલામાં દુકાન નં.13માં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો…
View More કુવાડવા રોડ ઉપર હત્યાના આરોપીએ કારખાનામાં છૂપાવેલ રૂા.4.45 લાખનો દારૂનો જથ્થો ઝડપાયોટ્રાફિક પોલીસે કરેલું કારનું લોક 12 સેક્ધડમાં તોડ્યું, વીડિયોના આધારે ચાલકને શોધી દંડ ફટકાર્યો
શહેરમાં વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની ઘટનાઓમાં પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. રાજકોટના મુખ્ય ગણાતા યાજ્ઞિક રોડ…
View More ટ્રાફિક પોલીસે કરેલું કારનું લોક 12 સેક્ધડમાં તોડ્યું, વીડિયોના આધારે ચાલકને શોધી દંડ ફટકાર્યોગણેશ વિસર્જનમાં કરૂણાંતિકા : ડૂબી જવાથી પિતા-પુત્ર-ભત્રીજાના મોત
રાજકોટ શહેરના કુવાડવા ગામ પાસે વાંકાનેર રોડ પર ખોડિયાર મંદિર નજીક સ્થિત ચેકડેમમાં ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી હોનારત સર્જાઈ છે. દસ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક…
View More ગણેશ વિસર્જનમાં કરૂણાંતિકા : ડૂબી જવાથી પિતા-પુત્ર-ભત્રીજાના મોત6.18 કરોડના ચીટિંગ કેસમાં મહિલાના આગોતરા નામંજૂર
ગુજરાત હાઈકોર્ટે રાજકોટ શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 6.18 કરોડ રૂૂપિયાની છેતરપિંડીના કેસમાં કામ્યા ટેક્સટાઈલ્સ મિલ્સ પ્રા.લિ.ની ડિરેક્ટર નિલમબેન દિવ્યેશભાઈ ધીરજલાલ સાવલિયાની આગોતરા જામીનની અરજી…
View More 6.18 કરોડના ચીટિંગ કેસમાં મહિલાના આગોતરા નામંજૂર