ગુજરાત મિરર, મોરબી,તા.6 મોરબી રાજકોટ હાઈવે પર આવેલ ફેકટરીના ક્વાર્ટરમાં પથારીવશ 60 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે. મોરબી…
View More મોરબીમાં કાળ ચક્ર ફરી વળ્યું યુવતી સહિત ચાર વ્યક્તિના મોતમાણાવદર કોર્ટે ચેક રીટર્ન ગુન્હામાં આરોપીને 2 વર્ષની કેદ ફટકારી
માણાવદર તાલુકાના વેળવા ગામે રહેતા મહેશભાઈ રાણાભાઈ મરંઢ ના ઓએ માણાવદર ગામના માધવ ટ્રેડર્સ વાળા રજનીશભાઈ સામતભાઈ ડાંગર નાઓને ખોડ કપાસીયાનો સ્ટોક કરવા માટે હાથ…
View More માણાવદર કોર્ટે ચેક રીટર્ન ગુન્હામાં આરોપીને 2 વર્ષની કેદ ફટકારીગલ્ફમાં ફસાયેલા ભારતીયો પાસે એરલાઇન કંપનીઓની ઉઘાડી લૂંટ
દુબઇ-અબુધાબી-બહેરીન-ઇઝરાયલ સહિતના દેશોમાંથી ભારત આવવાના ભાડામાં 3થી 4 ગણો વધારો વિમાની કંપનીઓની મનમાની સામે કેન્દ્ર સરકારની વધુ એક વખત ધૃતરાષ્ટ્ર નીતિ ઇરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે…
View More ગલ્ફમાં ફસાયેલા ભારતીયો પાસે એરલાઇન કંપનીઓની ઉઘાડી લૂંટજામનગરના યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર વડે હુમલો
જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતો મોહસીન રહીમભાઈ ઠેબા નામનો 32 વર્ષનો સંધિ યુવાન ગઈકાલે માટેલ ચોકમાં એક પાનની દુકાને પાન ખાવા માટે ઊભો હતો, જે…
View More જામનગરના યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર વડે હુમલોજામનગરમા યુવકની બેંકની વિગત મેળવી યુવક સાથે 2.24 લાખની ઠગાઇ
શંકરટેકરી વિસ્તારનો યુવાન ઠગ ટોળકીનો શિકાર બન્યો જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો એક યુવાન ઓનલાઈન ખરીદી કરવા માટે જતાં ઓટીપી નંબર આપ્યા બાદ ઠગ ટોળકી…
View More જામનગરમા યુવકની બેંકની વિગત મેળવી યુવક સાથે 2.24 લાખની ઠગાઇઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ
ગુજરાત રાજ્યના વિશાળ દરિયાકિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે. જે અંતર્ગત…
View More ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગવેરાવળ સરકારી આઈ.ટી.આઈ. ખાતે ભરતી મેળો યોજાશે
ગીર સોમનાથ રોજગાર કચેરી દ્વારા આગામી તા.07/03/2026ના રોજ સવારે 10:30 કલાકે સરકારી આઈ.ટી.આઈ. વેરાવળ ખાતે રોજગારવાંચ્છું ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં…
View More વેરાવળ સરકારી આઈ.ટી.આઈ. ખાતે ભરતી મેળો યોજાશેભેભા ગામે ભાઇ સાથે વાત કરતી પત્નીને કુહાડીથી વેંતરી નાખતો પતિ
ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી, ઉના પંથકમાં ચાર દિવસમાં બીજી હત્યા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભેભા ગામમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી…
View More ભેભા ગામે ભાઇ સાથે વાત કરતી પત્નીને કુહાડીથી વેંતરી નાખતો પતિયુદ્ધમાં ચાલાકીની ચોપાટ : 4 દેશો ઉપર ભેદી હુમલામાં કોનો હાથ?
અઝરબૈજાન, ઓમાન, તુર્કી અને સાઈપ્રસમાં શસ્ત્ર પ્રહારનું ઘૂંટાતું રહસ્ય : તમામને ઈરાન વિરૂધ્ધ કરવાનો પેંતરો ? ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે.…
View More યુદ્ધમાં ચાલાકીની ચોપાટ : 4 દેશો ઉપર ભેદી હુમલામાં કોનો હાથ?દુબઇના આકાશમાં મધરાત્રે તીડના ટોળાની માફક ત્રાટક્યા ઇરાની ડ્રોન
અમેરિકી દૂતાવાસ પરના હુમલાથી આગ ભડકી ઉઠી: 125 ડ્રોન UAEએ તોડી પાડયા અબુ ધાબીની સાથે સાથે દુબઈ પર પણ ડ્રોન હુમલાનો મોટો ખતરો મંડરાયો છે.…
View More દુબઇના આકાશમાં મધરાત્રે તીડના ટોળાની માફક ત્રાટક્યા ઇરાની ડ્રોન