મિડલ ઈસ્ટના અત્યંત મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ગણાતા હોર્મુઝની સામુદ્રધુનીમાં વધુ એક તેલ ટેન્કર હુમલાનો ભોગ બન્યું છે. કુવૈતી ધ્વજ ધરાવતા ’’M/T Ag દાસ્મા’ (M/T Al…
View More હોર્મુઝ ખાડીમાં વધુ એક ઓઇલ ટેન્કર પર હુમલો : 21 ભારતીયો સુરક્ષિતIndian
સાઉદીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભયાનક હુમલો: 1નું મોત, ભારતીય સહિત 8 ઘાયલ
મિડલ ઈસ્ટમાં તણાવ ચરસીમાએ પહોંચ્યો છે. સાઉદી અરેબિયાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ઓઈલ ફિલ્ડ પર થયેલા હુમલાઓને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. મળતી…
View More સાઉદીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભયાનક હુમલો: 1નું મોત, ભારતીય સહિત 8 ઘાયલમિડલ ઈસ્ટના વિસ્થાપિત અગિયાર લાખ ભારતીઓનું સ્વદેશ આગમન
વેસ્ટ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આ વિસ્તારમાં રહેતા આશરે 1 કરોડ ભારતીયોમાંથી ઘણા લોકો સ્વદેશ પાછા ફરી રહ્યા છે અને ભારતમાં મોટા પાયે રિવર્સ…
View More મિડલ ઈસ્ટના વિસ્થાપિત અગિયાર લાખ ભારતીઓનું સ્વદેશ આગમનદુબઇના નવા ‘બાદશાહ’ બન્યા ભારતીયો,એક વર્ષમાં 95000 કરોડની પ્રોપર્ટી ખરીદી
એનરોકની તાજેતરની રિપોર્ટ અનુસાર વર્ષ 2025 દરમિયાન ભારતીયોએ દુબઈના રહેણાંક પ્રોપર્ટી માર્કેટમાં અંદાજે ₹85,000 કરોડથી ₹95,000 કરોડ સુધીનું મોટું રોકાણ કર્યું છે. આ મોટા રોકાણ…
View More દુબઇના નવા ‘બાદશાહ’ બન્યા ભારતીયો,એક વર્ષમાં 95000 કરોડની પ્રોપર્ટી ખરીદીગલ્ફમાં ફસાયેલા ભારતીયો પાસે એરલાઇન કંપનીઓની ઉઘાડી લૂંટ
દુબઇ-અબુધાબી-બહેરીન-ઇઝરાયલ સહિતના દેશોમાંથી ભારત આવવાના ભાડામાં 3થી 4 ગણો વધારો વિમાની કંપનીઓની મનમાની સામે કેન્દ્ર સરકારની વધુ એક વખત ધૃતરાષ્ટ્ર નીતિ ઇરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે…
View More ગલ્ફમાં ફસાયેલા ભારતીયો પાસે એરલાઇન કંપનીઓની ઉઘાડી લૂંટઅમેરિકી પોલીસની બેદરકારીને કારણે એક ભારતીય યુવતીનું મોત, વિદ્યાર્થિનીના પરિવારને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
અમેરિકાના સિએટલ શહેરમાં પોલીસની બેદરકારીને કારણે એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. ત્યારે હવે અમેરિકાની પોલીસની કારની ટક્કરે જીવ ગુમાવનારી ભારતીય વિદ્યાર્થિની જાહ્નવી કંડુલાના…
View More અમેરિકી પોલીસની બેદરકારીને કારણે એક ભારતીય યુવતીનું મોત, વિદ્યાર્થિનીના પરિવારને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશેપંજાબના ત્રણ યુવાનોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગ
ઈરાનથી એક મોટા સમાચાર આવ્યા છે. ઈરાનમાંથી પંજાબના ત્રણ યુવાનોનું અપહરણ કરવામાં આવ્યું હતું. એજન્ટે ત્રણેય યુવાનોને ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે ઈરાન મોકલ્યા હતા.…
View More પંજાબના ત્રણ યુવાનોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગકેનેડામાં કાર્નીની જીત અને ખાલિસ્તાની સમર્થકોની હાર ભારત માટે ફાયદાકારક
અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલી ટેરિફ વોર વચ્ચે કેનેડામાં લિબરલ પાર્ટીની જીત થતાં ડોનલ્ડ ટ્રમ્પને વધુ એક ફટકો પડયો છે કેમ કે 1 કે…
View More કેનેડામાં કાર્નીની જીત અને ખાલિસ્તાની સમર્થકોની હાર ભારત માટે ફાયદાકારકશિકાગોમાં વધુ એક ગુજરાતી યુવકની અજાણ્યા શખ્સોએ ગોળી ધરબી કરેલી હત્યા
શિકાગોમાં એક ગુજરાતી યુવકને શૂટ કરી દેવાયો હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, મૃતકનું નામ કેવિન પટેલ હોવાનું જાણવા મળ્યું છે. શિકાગો પોલીસના જણાવ્યા…
View More શિકાગોમાં વધુ એક ગુજરાતી યુવકની અજાણ્યા શખ્સોએ ગોળી ધરબી કરેલી હત્યાવિશ્ર્વનું 11 ટકા સોનું ભારતની ‘લક્ષ્મીઓ’ના ભંડારમાં
આખા અમેરિકા, જર્મની, ઇટાલી, ફ્રાન્સ, રશિયા, IMFના ગોલ્ડ રિઝર્વ કરતાં ભારતીયોના ઘરમાં મોટો જથ્થો! ભારતમાં લાંબા સમયથી સોનું એ સંપત્તિ, પરંપરા અને સાંસ્કૃતિક મહત્વનું પ્રતીક…
View More વિશ્ર્વનું 11 ટકા સોનું ભારતની ‘લક્ષ્મીઓ’ના ભંડારમાં