કુવૈતની રાજ્ય સમાચાર એજન્સીએ ગઇકાલે દુબઈના બંદર પર લંગરાયેલા સંપૂર્ણ ભરેલા ક્રૂડ ઓઈલ ટેન્કર પર હુમલો કર્યો હતો. જેમાં આગ લાગી અને તેના હલને નુકસાન…
View More દુબઈ બંદરે લાંગરેલા ભરચક કુવૈતી ટેન્કર પર ઈરાની હુમલોDubai
આખરે દુબઈમાં રિયલ એસ્ટેટ સોદાઓ પણ ખોરંભે પડયા
મધ્યપૂર્વમાં વધતા યુદ્ધના તણાવ વચ્ચે દુબઈનું પ્રોપર્ટી માર્કેટ પણ દબાણ હેઠળ જોવા મળી રહ્યું છે. 2021 પછીના સમયગાળામાં દુબઈમાં પ્રોપર્ટીની કિંમતોમાં આશરે 60 થી 75…
View More આખરે દુબઈમાં રિયલ એસ્ટેટ સોદાઓ પણ ખોરંભે પડયાદુબઇને બદનામ કરતા વીડિયો બદલ 19 ભારતીયોની ધરપકડ
અન્ય દેશોના 16 પણ જેલભેગા: યુએઇ સરકાર દ્વારા કડક ડિજિટલ સુપરવિઝન મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે વધી રહેલા પ્રાદેશિક તણાવ વચ્ચે, સંયુક્ત આરબ અમીરાતએ સોશિયલ મીડિયા…
View More દુબઇને બદનામ કરતા વીડિયો બદલ 19 ભારતીયોની ધરપકડદુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત 4 ઘાયલ
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 12મો દિવસ છે. આ દરમિયાન દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક બે ડ્રોન ક્રેશ થયા હતા, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો…
View More દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત 4 ઘાયલઅબુધાબીમાં લોકોને બારી બંધ રાખીને ઘરમાં જ રહેવા હુકમ
યુએઇના ગૃહમંત્રાલય દ્વારા દુબઇ પછી હવે નવા ક્ષેત્રો તરફ ઇરાની આક્રમણની દહેશત વ્યક્ત ઈરાન વિરુદ્ધ યુએસ-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે મિસાઈલ ખતરાને કારણે સંરક્ષણ કામગીરીનો જવાબ આપતા…
View More અબુધાબીમાં લોકોને બારી બંધ રાખીને ઘરમાં જ રહેવા હુકમદુબઇના નવા ‘બાદશાહ’ બન્યા ભારતીયો,એક વર્ષમાં 95000 કરોડની પ્રોપર્ટી ખરીદી
એનરોકની તાજેતરની રિપોર્ટ અનુસાર વર્ષ 2025 દરમિયાન ભારતીયોએ દુબઈના રહેણાંક પ્રોપર્ટી માર્કેટમાં અંદાજે ₹85,000 કરોડથી ₹95,000 કરોડ સુધીનું મોટું રોકાણ કર્યું છે. આ મોટા રોકાણ…
View More દુબઇના નવા ‘બાદશાહ’ બન્યા ભારતીયો,એક વર્ષમાં 95000 કરોડની પ્રોપર્ટી ખરીદીદુબઇમાં ફસાયેલા ગુજરાતીઓ માટે વૈષ્ણવ સંઘ દેવદૂત બન્યો
600થી વધુ લોકો માટે રહેવા- જમવાની વ્યવસ્થા, ફસાયેલા સ્થળે જઇ તેડી આવે છે, સવારથી સાંજ સુધી વિવિધ કાર્યક્રમો થકી માનસિક સધિયારાના પ્રયાયો મિડલ ઇસ્ટમાં યુદ્ધ…
View More દુબઇમાં ફસાયેલા ગુજરાતીઓ માટે વૈષ્ણવ સંઘ દેવદૂત બન્યોરાજકોટના 20 પ્રવાસીઓ દુબઇથી પરત ફર્યા, હજુ 27 લોકો અટવાયા
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુધ્ધના કારણે વૈશ્વિક અસરો જોવા મળી રહી છે, જેમાં રાજકોટના 47 જેટલા પ્રવાસીઓ દુબઈ અટવાયા હતા. જોકે, વહીવટી તંત્રના…
View More રાજકોટના 20 પ્રવાસીઓ દુબઇથી પરત ફર્યા, હજુ 27 લોકો અટવાયાદુબઇના આકાશમાં મધરાત્રે તીડના ટોળાની માફક ત્રાટક્યા ઇરાની ડ્રોન
અમેરિકી દૂતાવાસ પરના હુમલાથી આગ ભડકી ઉઠી: 125 ડ્રોન UAEએ તોડી પાડયા અબુ ધાબીની સાથે સાથે દુબઈ પર પણ ડ્રોન હુમલાનો મોટો ખતરો મંડરાયો છે.…
View More દુબઇના આકાશમાં મધરાત્રે તીડના ટોળાની માફક ત્રાટક્યા ઇરાની ડ્રોનકલોલ નજીક દુબઇ જેવું ઇન્ટરનેશનલ મેડિસિટી બનશે
મેડિકલ અને નર્સિંગ કોલેજો, સંશોધન કેન્દ્રો, તબીબી ઉપકરણોનું ઉત્પાદન સહિતની માળખાગત સુવિધાઓ ઉભી કરાશે ગુજરાત સરકાર દુબઈ હેલ્થકેર સિટીના મોડેલ પર ₹13,000 કરોડના રોકાણ સાથે…
View More કલોલ નજીક દુબઇ જેવું ઇન્ટરનેશનલ મેડિસિટી બનશે