ગોંડલના કુખ્યાત બીટુ જાડેજા ઉર્ફે ભુર્ગરાજસિંહ રધુરાજસિંહ જાડેજા અને ઇમરાન ઝીકર નુરસુમાર નામના શખ્સે એક વેપારીની દુકાન ખાલી કરાવવા હવાલો લઇ વેપારીને ધમકી આપી દુકાન…
View More ગોંડલમાં વેપારીની દુકાન પચાવી પાડવાનો કારસો, નામચીન શખ્સ સામે ચોથી ફરિયાદદ્વારકાના બરાડિયા પાસે ચાલકે કાબુ ગુમાવતા કારને અથડાઇને ટેમ્પો પલટી ગયો
ગૌવંશને બચાવવા ટેમ્પોએ આગળ જતી કારને મારી ટક્કર: ટેમ્પોમાં સવાર મુસાફરોને નાની-મોટી ઇજાઓ દ્વારકા તાલુકાના બરાડિયા ગામ પાસે આવેલી હોનેસ્ટ હોટલ નજીક ગત સાંજે એક…
View More દ્વારકાના બરાડિયા પાસે ચાલકે કાબુ ગુમાવતા કારને અથડાઇને ટેમ્પો પલટી ગયોસૌરાષ્ટ્ર-કચ્છમાં રાતભર પેટ્રોલ પંપો ઉપર અફરાતફરી
પેટ્રોલની અછતની અફવા ઉડયા બાદ આજે બીજા દિવસે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ શહેરોમાં પેટ્રોલ પંપો પર સવારથી લોકોએ લાઈનો લગાવી, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો આરબ યુધ્ધના કારણે પેટ્રોલ-ડીઝલની…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં રાતભર પેટ્રોલ પંપો ઉપર અફરાતફરીવીંછિયામાં દારૂબંધી પર સપાટો, મધ્યપ્રદેશનો એક શખ્સ 138 બોટલ સાથે પકડાયો
વિદેશી દારૂૂ ભરેલી ઇકો ગાડી સાથે રૂૂ.1.91 લાખનો મુદ્દામાલ જપ્ત ભાસ્કર ન્યૂઝ જસદણ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂૂ-જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવાની ઝુંબેશ વચ્ચે વિંછીયા…
View More વીંછિયામાં દારૂબંધી પર સપાટો, મધ્યપ્રદેશનો એક શખ્સ 138 બોટલ સાથે પકડાયોવેરાવળમાં બે એકમોમાંથી બાળ મજૂરો મળી આવ્યા
સંસ્થાના માલિકો સામે પોલીસમાં ગુન્હો નોંધાયો ગીર સોમનાથ જિલ્લામાં બાળમજૂરી નાબૂદ થાય તે માટે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે કડક સૂચના આપી છે. આ સૂચના અન્વયે બાળ શ્રમયોગી…
View More વેરાવળમાં બે એકમોમાંથી બાળ મજૂરો મળી આવ્યાકચ્છ માતાના મઢે કાલે ભવ્ય હોમાદિક ક્રિયા ઉત્સવ
રાજાબાવા યોગેન્દ્રસિંહ હવનમાં બીડું હોમશે: ભક્તોને મા આશાપુરાના લાઇવ દર્શન કરવા ઓનલાઇન વ્યવસ્થા ભારતીય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનું સ્થાન અલૌકિક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં…
View More કચ્છ માતાના મઢે કાલે ભવ્ય હોમાદિક ક્રિયા ઉત્સવસરકારની ધરપત ઉપર અફવા ભારી, પેટ્રોલપંપો ઉપર અવિરત લાઈનો
મોડી રાત સુધી પેટ્રોલપંપો ઉપર ધસારો રહ્યા બાદ વહેલી સવારથી નાઈટડ્રેસમાં ફરી લોકો ગોઠવાઈ ગયા પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓ…
View More સરકારની ધરપત ઉપર અફવા ભારી, પેટ્રોલપંપો ઉપર અવિરત લાઈનોભાવનગરમાં ફાયરિંગના બનાવમાંના ઝડપાયેલા છ શખ્સોનું રિક્ધસ્ટ્રક્શન જોવા માટે લોકોના ટોળા ઉમટયા
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ગઇકાલે બનેલા ફાયરિંગ કેસમાં ઝડપાયેલા 6 આરોપીઓનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રી-ક્ધસ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ ઝડપાયેલા આરોપીઓને લઈ નવાપરા વિસ્તારમાં…
View More ભાવનગરમાં ફાયરિંગના બનાવમાંના ઝડપાયેલા છ શખ્સોનું રિક્ધસ્ટ્રક્શન જોવા માટે લોકોના ટોળા ઉમટયાIPS નિર્લિપ્ત રાયને પુડુચેરી અને ચૈતન્ય માંડલીકને પ. બંગાળની જવાબદારી સોપાઇ
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ બંગાળ, કેરલમ, તમિલનાડુ, અસમ અને કેન્દ્રશાસિત પ્રદેશ…
View More IPS નિર્લિપ્ત રાયને પુડુચેરી અને ચૈતન્ય માંડલીકને પ. બંગાળની જવાબદારી સોપાઇરાજ્યમાં 38.50 લાખ બાળકોને મધ્યાહન ભોજનમાં સુખડી બંધ
ફીટ ઇન્ડિયાના નામે નિર્ણય, વિદ્યાર્થીઓને આપવામાં આવતા નાસ્તાનું મેનુ પણ બદલાયું રાજ્યમાં 32230 શાળાઓમાં અભ્યાસ કરતા 38.50 લાખ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજના યોજનામાં આપવામાં આવતી સુખડી…
View More રાજ્યમાં 38.50 લાખ બાળકોને મધ્યાહન ભોજનમાં સુખડી બંધ