ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ગઇકાલે બનેલા ફાયરિંગ કેસમાં ઝડપાયેલા 6 આરોપીઓનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રી-ક્ધસ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ ઝડપાયેલા આરોપીઓને લઈ નવાપરા વિસ્તારમાં…
View More ભાવનગરમાં ફાયરિંગના બનાવમાંના ઝડપાયેલા છ શખ્સોનું રિક્ધસ્ટ્રક્શન જોવા માટે લોકોના ટોળા ઉમટયા