મધ્યપ્રદેશમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મધ્યપ્રદેશ હાઇકોર્ટની ગ્વાલિયર બેન્ચે હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી કરી રહી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે 19 વર્ષની છોકરીની…
View More 21 વર્ષ મોટા પતિને બદલે બોયફ્રેન્ડ સાથે રહેવા યુવતીને કોર્ટની મંજૂરીટ્રમ્પ માનસિક રીતે અસ્થિર ? પ્રમુખપદ પરથી હટાવો
અમેરિકી સંસદના પાંચ પ્રભાવશાળી કાયદા ઘડનારાઓએ 25મો સુધારો લાગુ કરવા સત્તાવાર માંગ કરી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાયા છે. ઈરાન વિરુદ્ધ…
View More ટ્રમ્પ માનસિક રીતે અસ્થિર ? પ્રમુખપદ પરથી હટાવોપ્રેમ પ્રકરણનો કરૂણ અંત: પ્રેમલગ્ન બાદ પ્રેમીકાએ અન્યત્ર લગ્ન કરી લેતા આઘાતમાં પ્રેમીનો આપઘાત
ભગવતીપરાના યુવાને આઘાતમાં ટ્રેન નીચે પડતું મુકી જીવન ટૂંકાવી લીધું રાજકોટના ભગવતી પરા વિસ્તારમાં રહેતા એક યુવાને પ્રેમમાં નિષ્ફળતા અને વિરહના આઘાતમાં આવી જઈ ટ્રેન…
View More પ્રેમ પ્રકરણનો કરૂણ અંત: પ્રેમલગ્ન બાદ પ્રેમીકાએ અન્યત્ર લગ્ન કરી લેતા આઘાતમાં પ્રેમીનો આપઘાતજંગલેશ્ર્વરમાં ગુડ્ઝ લિફટમાં ફસાઈ જતાં ધો.8ના વિદ્યાર્થીનું કમકમાટીભર્યુ મોત
દુધની ડેરી પાસે રહેતો સગીર કાકાના કારખાને આંટો મારવા ગયો ને કાળ ભેટી ગયો શહેરનાં જંગલેશ્ર્વર વિસ્તારમાં ગોકુલનગરમાં કાકાના કારખાને આંટો મારવા ગયેલા ધો.8ના વિદ્યાર્થીનું…
View More જંગલેશ્ર્વરમાં ગુડ્ઝ લિફટમાં ફસાઈ જતાં ધો.8ના વિદ્યાર્થીનું કમકમાટીભર્યુ મોતવિછીયાના પાટીયાળી ગામે દૂધના બાકી પૈસા માંગતા ત્રણ શખ્સોનો વેપારી ઉપર હુમલો
વિછીયા તાલુકાના પાટીયાળી ગામે દૂધની ડેરી ચલાવતા એક યુવક પર દૂધના બાકી પૈસા માંગવા જેવી સામાન્ય બાબતે ખાર રાખી ત્રણ શખ્સોએ હુમલો કરી, જાનથી મારી…
View More વિછીયાના પાટીયાળી ગામે દૂધના બાકી પૈસા માંગતા ત્રણ શખ્સોનો વેપારી ઉપર હુમલોએક માત્ર દીકરી સર્ટિ. માટે ભારે ધસારો, એક જ દી’માં 350 ઈસ્યુ
વહેલી સવારે છ વાગ્યાથી અરજદારોએ લાઈન લગાવી છતાં તંત્રએ ભારે મહેનત કરી કામગીરી કરી બતાવી રાજકોટ મહાનગરપાલિકામાં ગઈકાલથી રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત એક જ માત્ર…
View More એક માત્ર દીકરી સર્ટિ. માટે ભારે ધસારો, એક જ દી’માં 350 ઈસ્યુપુરપાટ ઝડપે કાર પલ્ટી મારતાં INS વાલસુરાની મહિલા તાલીમાર્થીનું મોત
બેડેશ્ર્વર વિસ્તારમાં દુર્ઘટના, સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર પલ્ટી ખાઈ ગઈ, નૌસેનાની તાલિમપૂર્ણ કરી મહિલા જામનગર આવી હતી બેડેશ્વર વિસ્તારમાં આવેલા વાલસુરા રોડ પર એક…
View More પુરપાટ ઝડપે કાર પલ્ટી મારતાં INS વાલસુરાની મહિલા તાલીમાર્થીનું મોતકોંગ્રેસના 40, ‘આપ’ના 55 ઉમેદવાર જાહેર થતાં જ અસંતોષ સપાટી પર
કમલેશ કોઠીવારને વોર્ડ નં.13ના બદલે 12માં ટિકિટ અપાતા જયાબેન ડાંગર નારાજ, વોર્ડ નં.15ના જીજ્ઞેશ રામાવતનું રાજીનામું “ભાજપ છોડનાર દેવુબેન જાદવ, નયનાબા જાડેજા, જીતેન્દ્ર રૈયાણી, રણજીત…
View More કોંગ્રેસના 40, ‘આપ’ના 55 ઉમેદવાર જાહેર થતાં જ અસંતોષ સપાટી પરકોઠારિયા સોલવન્ટમાં જુગારનો દરોડો, પાંચ મહિલા સહિત આઠ ઝડપાયા
રાજકોટ શહેરના કોઠારીયા સોલ્વન્ટ ગુ.હા. બોર્ડ કવાર્ટર નં. 876, હુશેની ચોક પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના…
View More કોઠારિયા સોલવન્ટમાં જુગારનો દરોડો, પાંચ મહિલા સહિત આઠ ઝડપાયાભાવનગરના 21 કરોડના સાયબર ફ્રોડના છ આરોપીને રાજકોટ જેલમાં ટ્રાન્સફર કર્યા
ભાવનગરમાં 21 કરોડ રૂૂપિયાના સાયબર ફ્રોડ મામલે સંડોવાયેલા 8 શખ્સો વિરુદ્ધ ગુજસીટોકની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાવનગરનો આ પ્રથમ અને રાજ્યનો બીજો…
View More ભાવનગરના 21 કરોડના સાયબર ફ્રોડના છ આરોપીને રાજકોટ જેલમાં ટ્રાન્સફર કર્યા