IPL 2026માં ચેન્નઈ સુપર કિંગ્સ એ રમેલી અત્યાર સુધી રમેલી ત્રણેય મેચ હાર મળી છે, ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટર એમએસ ધોની હજુ સુધી…
View More CSKની દિલ્હી સામેની મેચમાં ધોની રમશે?સ્વયં ભૂખમરાથી પીડાતા પાક.ની ભારતને નવી હાસ્યાસ્પદ ધમકી!
અમેરિકા-ઈઝરાયલ વર્સીસ ઈરાન યુદ્ધના કારણે આખી દુનિયા તણાવમાં છે ત્યારે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ભારત પર હુમલાની ધમકી આપીને નવો પલિતો ચાંપ્યો છે. આસિફે…
View More સ્વયં ભૂખમરાથી પીડાતા પાક.ની ભારતને નવી હાસ્યાસ્પદ ધમકી!કોલકાતા – પંજાબની મેચ વરસાદમાં ધોવાઇ, બન્ને ટીમોને 1-1 પોઇન્ટ
પોઇન્ટ ટેબલમાં પંજાબ નંબર વન, કોલકાતાનું ખાતું ખુલ્યું IPL 2026 ની સિઝનમાં રોમાંચક મેચોનો સિલસિલો ચાલુ છે, પરંતુ હવે વરસાદે પણ પોતાની એન્ટ્રી મારી દીધી…
View More કોલકાતા – પંજાબની મેચ વરસાદમાં ધોવાઇ, બન્ને ટીમોને 1-1 પોઇન્ટશેરબજારમાં મોટો ઘટાડો; થોડી જ સેકન્ડોમાં રોકાણકારોના 4 લાખ કરોડ સ્વાહા
આજે ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલ્યો છે. ત્રણ દિવસની તેજી બાદ બજારનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું, જે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને વિદેશી રોકાણકારો દ્વારા…
View More શેરબજારમાં મોટો ઘટાડો; થોડી જ સેકન્ડોમાં રોકાણકારોના 4 લાખ કરોડ સ્વાહાદિલ્હી વિધાનસભાની સુરક્ષામાં મોટી ચૂક: બેરિયર તોડીને કાર અંદર ઘુસી, 3 આરોપીની ધરપકડ
આજે દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં મોટી ચૂક થિયા છે. આજે બપોરે 2 વાગ્યાના અરસામાં એક કાર વીઆઈપી એન્ટ્રીવાળો ગેટ નંબર-2ની બેરિકેડિંગ તોડીને અંદર ઘૂસી હતી.…
View More દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં મોટી ચૂક: બેરિયર તોડીને કાર અંદર ઘુસી, 3 આરોપીની ધરપકડશેરબજારમાં બાઉન્સ બેક! સેન્સેકસમાં ઘટેલા મથાળેથી 1405 અંકનો ઉછાળો
ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીનો ગભરાટ બેંકીંગ સેકટરની તેજીએ ધોઇ નાખ્યો, સોનામાં 1500 અને ચાંદીમાં 2000નો વધારો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ આજે સવારે ભારતીય શેરબજાર…
View More શેરબજારમાં બાઉન્સ બેક! સેન્સેકસમાં ઘટેલા મથાળેથી 1405 અંકનો ઉછાળોઅમે પાર્ટીને માતા માનીએ છીએ, ભાજપ સ્થાપના દિને PM મોદીનું ભાવુક સંબોધન
ભાજપ આજે જે ઉંચાઈ પર છે તેના પાયામાં લાખો કાર્યકરોના તપ, ત્યાગ અને અવિરત પ્રયાસ કાર્યકરોની નવી ઉર્જા જોઈને લાગે છે કે નીતિન નવીનજીએ સાચા…
View More અમે પાર્ટીને માતા માનીએ છીએ, ભાજપ સ્થાપના દિને PM મોદીનું ભાવુક સંબોધનએર ઇન્ડિયાનો તેલ અવીવ રૂટ તા.1 મે સુધી સ્થગિત
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, એર ઇન્ડિયાએ ઇઝરાયલ માટે તેની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. સત્તાવાર એર ઇન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું કે નવી દિલ્હી-તેલ…
View More એર ઇન્ડિયાનો તેલ અવીવ રૂટ તા.1 મે સુધી સ્થગિતવોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર: હાઇએલર્ટ
યુનાઇટેડ સ્ટેટ્સની રાજધાની વોશિંગ્ટન ડી.સી.માં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારની ઘટના બની છે. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. રવિવારે વહેલી…
View More વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર: હાઇએલર્ટયુધ્ધ કેન્સરને પણ નડશે, દવા ઉત્પાદકોએ 50 ટકા ભાવ વધારો માંગ્યો
પ્લેટિનમના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે કાર્બોપ્લાટિન, ઓક્સાલીપ્લાટિન અને સિસ્પ્લાટિન જેવી કેન્સરની સારવારમાં વપરાતી દવાઓનું ઉત્પાદન હવે સ્થાનિક દવા ઉત્પાદકો માટે આર્થિક રીતે મુશ્કેલ બની…
View More યુધ્ધ કેન્સરને પણ નડશે, દવા ઉત્પાદકોએ 50 ટકા ભાવ વધારો માંગ્યો